BJP4Bhuj

BJP4Bhuj BJP4Bhuj Welcome to The Official Page of BJP4Bhuj | www.BJP4Bhuj.com

17/10/2025

વિકસિત ગુજરાત માટે પ્રતિબદ્ધ ટીમ ગુજરાત

માનનીય રાષ્ટ્રીય અધ્યક્ષ અને કેન્દ્રીય મંત્રી શ્રી J.P.Nadda જીએ આજે ગુજરાત સરકારના નવનિયુક્ત મંત્રીશ્રીઓ સહિત મંત્રીમંડળ સાથે મુલાકાત કરી.

આ અવસરે પૂર્વ ગવર્નર અને પૂર્વ પ્રદેશ અધ્યક્ષ શ્રી વજુભાઈ વાળા, માનનીય મુખ્યમંત્રી શ્રી Bhupendra Patel , પ્રદેશ અધ્યક્ષ શ્રી Jagdish Panchal જી અને નાયબ મુખ્યમંત્રી શ્રી Harsh Sanghavi વિશેષ ઉપસ્થિત રહ્યાં.

Namaskar 🙏🏻I have become a primary member under the BJP's Primary Membership Campaign. You can also join through my refe...
04/09/2024

Namaskar 🙏🏻
I have become a primary member under the BJP's Primary Membership Campaign. You can also join through my referral link.

Referral link: https://nm-4.com/bjpmem/18KGDW

Thank you🪷🪷

કચ્છ જિલ્લા ભારતીય જનતા પાર્ટી ના નવ નિયુક્ત પદાધિકારીઓ ને ખુબ ખુબ અભિનંદન 🌷🪷
28/06/2023

કચ્છ જિલ્લા ભારતીય જનતા પાર્ટી ના નવ નિયુક્ત પદાધિકારીઓ ને ખુબ ખુબ અભિનંદન 🌷🪷

માનનીય કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી શ્રી  જીએ કચ્છમાં વાવાઝોડાથી અસરગ્રસ્ત વિસ્તારોનું હવાઈ નિરીક્ષણ કર્યું.
17/06/2023

માનનીય કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી શ્રી જીએ કચ્છમાં વાવાઝોડાથી અસરગ્રસ્ત વિસ્તારોનું હવાઈ નિરીક્ષણ કર્યું.

માનનીય કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી શ્રી  જીની પત્રકાર પરિષદ 🕔 આજે સાંજે 7:00 કલાકે 📍 કલેક્ટર કચેરી, ભુજ, જિ.કચ્છ લાઈવ...
17/06/2023

માનનીય કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી શ્રી જીની પત્રકાર પરિષદ

🕔 આજે સાંજે 7:00 કલાકે
📍 કલેક્ટર કચેરી, ભુજ, જિ.કચ્છ

લાઈવ નિહાળો:
• Facebook.com/BJP4Gujarat
• Twitter.com/BJP4Gujarat
• Youtube.com/BJP4Gujarat

કચ્છડો ખેલે ખલક મેં, જીં મહાસાગર મેં મચ્છ;જિત હિકડો કચ્છી વસે, ઉતે ડિયાણી કચ્છ.આજે ભુજ ખાતે પ્રદેશ અધ્યક્ષ શ્રી  જી ના શ...
05/06/2023

કચ્છડો ખેલે ખલક મેં, જીં મહાસાગર મેં મચ્છ;
જિત હિકડો કચ્છી વસે, ઉતે ડિયાણી કચ્છ.

આજે ભુજ ખાતે પ્રદેશ અધ્યક્ષ શ્રી જી ના શુભહસ્તે કચ્છ જિલ્લા ભાજપ કાર્યાલયનું ઉદ્ઘાટન તેમજ ભુજના ધારાસભ્ય શ્રી ના જનસેવા કાર્યાલયનું ઉદ્ઘાટન સંપન્ન થયું.

આ પ્રસંગે પ્રદેશ સંગઠન મહામંત્રી શ્રી જી , પ્રદેશ મહામંત્રી શ્રી , શ્રી .bjp , જિલ્લા પ્રમુખ શ્રી સહિત હોદ્દેદારો, ધારાસભ્યશ્રીઓ અને મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યાં.

"કાર્યકર્તા આભાર સંમેલન"કચ્છ જીલ્લા માં આવતી તમામ વિધાનસભા ના કાર્યકર્તાઓનો આભાર માનવા માટે, કચ્છ જીલ્લા ભારતીય જનતા પાર...
27/12/2022

"કાર્યકર્તા આભાર સંમેલન"

કચ્છ જીલ્લા માં આવતી તમામ વિધાનસભા ના કાર્યકર્તાઓનો આભાર માનવા માટે, કચ્છ જીલ્લા ભારતીય જનતા પાર્ટી દ્વારા આપણા જીલ્લા ના પ્રમુખ શ્રી કેશુભાઈ પટેલ ની અધ્યક્ષતામાં તથા પ્રદેશના અગ્રણીઓ ની વિશેષ ઉપસ્થિતિમાં "કાર્યકર્તા આભાર સંમેલન" નું આયોજન કરવામાં આવ્યું છે તો આ કાર્યક્રમ માં આપણા કચ્છ જીલ્લા ના હોદેદારો, તાલુકા ના હોદેદારો, ચૂંટાયેલા પ્રતિનિધિઓ, બુથ સમિતિ - પેજ સમિતિ ના સૌ કાર્યકર્તાઓ, સહકારી ક્ષેત્ર ના આગેવાનો તેમજ ભારતીય જનતા પાર્ટી ના સર્વે કાર્યકર્તાઓ ને ઉપસ્થિત રહેવા આમંત્રણ.

તારીખ : ૨૮/૧૨/૨૦૨૨, બુધવારે
સમય : સાંજે ૪:૦૦ કલાકે
સ્થળ : ટીન સીટી ગ્રાઉન્ડ, મામલતદાર કચેરી પાસે - ભુજ.

14/12/2022
ભુજ વિધાનસભા ના ઉમેદવાર શ્રી  જી એ  આજરોજ ભુજ તાલુકાના મીરઝાપર ગામ મધ્યે ચૂંટણી કાર્યાલય ની મુલાકાત લઈ કાર્યકર્તાશ્રીઓ સ...
28/11/2022

ભુજ વિધાનસભા ના ઉમેદવાર શ્રી જી એ આજરોજ ભુજ તાલુકાના મીરઝાપર ગામ મધ્યે ચૂંટણી કાર્યાલય ની મુલાકાત લઈ કાર્યકર્તાશ્રીઓ સાથે વાર્તાલાપ કર્યો હતો.

#ભરોસાની_ભાજપ_સરકાર
ીલશે_ગુજરાત_જીતશે

ભુજ વિધાનસભા ના ઉમેદવાર શ્રી  જી એ આજરોજ ભુજ તાલુકાના સુખપર ગામે ચૂંટણી કાર્યાલય ની મુલાકાત લઈ કાર્યકર્તાશ્રીઓ સાથે વાર્...
28/11/2022

ભુજ વિધાનસભા ના ઉમેદવાર શ્રી જી એ આજરોજ ભુજ તાલુકાના સુખપર ગામે ચૂંટણી કાર્યાલય ની મુલાકાત લઈ કાર્યકર્તાશ્રીઓ સાથે વાર્તાલાપ કર્યો હતો.

#ભરોસાની_ભાજપ_સરકાર
ીલશે_ગુજરાત_જીતશે

ભુજ વિધાનસભા ના ઉમેદવાર શ્રી  જી એ આજરોજ ભુજ તાલુકાના માનકુવા ગામે ચૂંટણી કાર્યાલય ની મુલાકાત લઈ કાર્યકર્તાશ્રીઓ સાથે વા...
28/11/2022

ભુજ વિધાનસભા ના ઉમેદવાર શ્રી જી એ આજરોજ ભુજ તાલુકાના માનકુવા ગામે ચૂંટણી કાર્યાલય ની મુલાકાત લઈ કાર્યકર્તાશ્રીઓ સાથે વાર્તાલાપ કર્યો હતો.

#ભરોસાની_ભાજપ_સરકાર
ીલશે_ગુજરાત_જીતશે

Address

Bhuj
370001

Alerts

Be the first to know and let us send you an email when BJP4Bhuj posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share