Jilla Panchayat Kutch

Jilla Panchayat Kutch District Panchayat kachchh

Go Cashless......

Avoid Cash Transactions...

"સલામત અને સુવિધાસભર સવારી, એસટી અમારી"🚍મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વ હેઠળ ગુજરાત એસટી બસોનો થયો કાયાકલ્પ...
21/08/2024

"સલામત અને સુવિધાસભર સવારી, એસટી અમારી"🚍

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વ હેઠળ ગુજરાત એસટી બસોનો થયો કાયાકલ્પ...

દોઢ વર્ષમાં ₹166 કરોડથી વધુના ખર્ચે નવીન બસો, બસ સ્ટેશનો અને ડેપો થકી મુસાફરોની સુવિધાઓમાં વધારો...

ભારત સરકારનાં NATIONAL ANIMAL DISEASE CONTROL PROGRAM (NADCP) અંતર્ગત નાના પશુઓ (ઘેટાં-બકરાં) નાં ફ્લોક (ટોળુ) રજીસ્ટ્રે...
20/08/2024

ભારત સરકારનાં NATIONAL ANIMAL DISEASE CONTROL PROGRAM (NADCP) અંતર્ગત નાના પશુઓ (ઘેટાં-બકરાં) નાં ફ્લોક (ટોળુ) રજીસ્ટ્રેશનની કામગીરીનું કચ્છ જીલ્લામાં પ્રારંભ. ૨.૨૫ લાખ ઘેટા-બકરાંઓને અત્યાર સુધીમાં આવરી લેવામાં આવ્યા.

15/08/2024

આઝાદી અમર રહો 🇮🇳 લખપત તાલુકાની 15 ઓગસ્ટની જુલરાઈ ગામે રંગારંગ ઉજવણી

15/08/2024

તિરંગાના શણગારથી શોભી ઉઠ્યું સોમનાથ મહાદેવ મંદિર. 🇮🇳 🛕





CMO Gujarat

ભુજ તાલુકાના ખાવડા ગામ થી ઈન્ડીયાબ્રીજ સુઘી ભવ્ય તિરંગા યાત્રામાં તિરંગા સાથે NCC ના વિઘાથીઓ, BSF જવાનો, ખાવડા પોલીસ  સ્...
14/08/2024

ભુજ તાલુકાના ખાવડા ગામ થી ઈન્ડીયાબ્રીજ સુઘી ભવ્ય તિરંગા યાત્રામાં તિરંગા સાથે NCC ના વિઘાથીઓ, BSF જવાનો, ખાવડા પોલીસ સ્ટાફ તથા સ્થાનિકો આગેવાનો યાત્રામાં બાઈક રેલીનું આયોજન કરેલ.


CMO Gujarat

કચ્છ જીલ્લાની 57 ગ્રામ પંચાયત ખાતે મનરેગા શાખા દ્રારા   રોજગાર દિવસની ઉજવણી કરવામાં આવેલ. જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી કચ્છ...
06/08/2024

કચ્છ જીલ્લાની 57 ગ્રામ પંચાયત ખાતે મનરેગા શાખા દ્રારા રોજગાર દિવસની ઉજવણી કરવામાં આવેલ. જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી કચ્છ ભુજ દ્વારા અને મનરેગા શાખા દ્વારા રોજગાર દિવસની ઉજવણી કરવામાં આવી હતી. તેમજ એક પેડ માં કે નામ અતર્ગત તાલુકાના ગામોમાં વુક્ષારોપણ કરવામાં આવેલ. રોજગાર દિવસ ની ઉજવણી જિલ્લાની ૫૭ ગ્રામ પંચાયત ખાતે મનરેગા શાખા દ્વારા રોજગાર દિવસની ઉજવણી કરવામાં આવી હતી.

આ રોજગાર દિવસની ઉજવણીમાં ગ્રામજનોને મનરેગા યોજનાની માહિતી નવા જોબકાર્ડ, નવા વ્યક્તિગત કામોની માહિતી તથા ગામોમાં કરવાના થતાં સામૂહિક કામોની વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી. તેમજ વુક્ષારોપણ કરવામાં આવેલ. તેમજ જીલ્લાના તમામ ગામોમાં એક પેડ માં કે નામ અતર્ગત વુક્ક્ષારોપણ કરવામાં આવે તેવા સપથ લેવામાં આવેલ.આ પોગ્રામમાં ગ્રામજનો, તલાટીશ્રી, સરપંચશ્રી, રોજગાર સેવકશ્રી તેમજ મનારેગા ક્રમચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

આજરોજ તા.૨૬/૦૪/૨૦૨૧ ના કચ્છ જિલ્લામાં કુલ્લ ૪૮ દર્દીઓને સ્વસ્થ થતા ઘરે પરત ફરવા વિદાય આપવામાં આવી તેમજ કુલ્લ ૨૩૨ નવા પોઝ...
26/04/2021

આજરોજ તા.૨૬/૦૪/૨૦૨૧ ના કચ્છ જિલ્લામાં કુલ્લ ૪૮ દર્દીઓને સ્વસ્થ થતા ઘરે પરત ફરવા વિદાય આપવામાં આવી તેમજ કુલ્લ ૨૩૨ નવા પોઝીટીવ કેસ નોંધાયેલ છે.

આજરોજ તા.૨૩/૦૪/૨૦૨૧ ના કચ્છ જિલ્લામાં કુલ્લ ૫૫ દર્દીઓને સ્વસ્થ થતા ઘરે પરત ફરવા વિદાય આપવામાં આવી તેમજ કુલ્લ ૨૧૦ નવા પોઝ...
23/04/2021

આજરોજ તા.૨૩/૦૪/૨૦૨૧ ના કચ્છ જિલ્લામાં કુલ્લ ૫૫ દર્દીઓને સ્વસ્થ થતા ઘરે પરત ફરવા વિદાય આપવામાં આવી તેમજ કુલ્લ ૨૧૦ નવા પોઝીટીવ કેસ નોંધાયેલ છે.

આજરોજ તા.૨૨/૦૪/૨૦૨૧ ના કચ્છ જિલ્લામાં કુલ્લ ૬૦ દર્દીઓને સ્વસ્થ થતા ઘરે પરત ફરવા વિદાય આપવામાં આવી તેમજ કુલ્લ ૨૧૪ નવા પોઝ...
22/04/2021

આજરોજ તા.૨૨/૦૪/૨૦૨૧ ના કચ્છ જિલ્લામાં કુલ્લ ૬૦ દર્દીઓને સ્વસ્થ થતા ઘરે પરત ફરવા વિદાય આપવામાં આવી તેમજ કુલ્લ ૨૧૪ નવા પોઝીટીવ કેસ નોંધાયેલ છે.

આજરોજ તા.૨૧/૦૪/૨૦૨૧ ના કચ્છ જિલ્લામાં કુલ્લ ૫૨ દર્દીઓને સ્વસ્થ થતા ઘરે પરત ફરવા વિદાય આપવામાં આવી તેમજ કુલ્લ ૨૦૦ નવા પોઝ...
21/04/2021

આજરોજ તા.૨૧/૦૪/૨૦૨૧ ના કચ્છ જિલ્લામાં કુલ્લ ૫૨ દર્દીઓને સ્વસ્થ થતા ઘરે પરત ફરવા વિદાય આપવામાં આવી તેમજ કુલ્લ ૨૦૦ નવા પોઝીટીવ કેસ નોંધાયેલ છે.

આજરોજ તા.૨૦/૦૪/૨૦૨૧ ના કચ્છ જિલ્લામાં કુલ્લ ૪૫ દર્દીઓને સ્વસ્થ થતા ઘરે પરત ફરવા વિદાય આપવામાં આવી તેમજ કુલ્લ ૧૭૬ નવા પોઝ...
20/04/2021

આજરોજ તા.૨૦/૦૪/૨૦૨૧ ના કચ્છ જિલ્લામાં કુલ્લ ૪૫ દર્દીઓને સ્વસ્થ થતા ઘરે પરત ફરવા વિદાય આપવામાં આવી તેમજ કુલ્લ ૧૭૬ નવા પોઝીટીવ કેસ નોંધાયેલ છે.

આજરોજ તા.૧૯/૦૪/૨૦૨૧ ના કચ્છ જિલ્લામાં કુલ્લ ૨૯ દર્દીઓને સ્વસ્થ થતા ઘરે પરત ફરવા વિદાય આપવામાં આવી તેમજ કુલ્લ ૧૨૪ નવા પોઝ...
19/04/2021

આજરોજ તા.૧૯/૦૪/૨૦૨૧ ના કચ્છ જિલ્લામાં કુલ્લ ૨૯ દર્દીઓને સ્વસ્થ થતા ઘરે પરત ફરવા વિદાય આપવામાં આવી તેમજ કુલ્લ ૧૨૪ નવા પોઝીટીવ કેસ નોંધાયેલ છે.

Address

District Panchayat
Bhuj
370001

Alerts

Be the first to know and let us send you an email when Jilla Panchayat Kutch posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share