Mer Rahul Bharvad

Mer Rahul Bharvad તમે આવો ને સન્માન મળે એના કરતા તમે જાઓ ?

02/11/2024

રાહુલ મેર
પરિવાર તરફથી સોશિયલ મીડિયાના તમાંમ ભાઈઓ બહેનો તથા વડીલો ને નવાં વર્ષ નિમિત્તે ખૂબ ખૂબ હાર્દિક શુભેચ્છાઓ

13/08/2024
15/04/2024

#ભાજપ_હટાવો #ગૌમાતા_બચાવો
પ્રશ્નોના હલ તો નહીં ભાઈ માલધારીઓને એક ધર્મના નામે... હર એક વખત બાગળ બિલ્લાઓ છેતરી જાય છે.. હવે આપને એવી ક્યાં ખબર છે કે સમાજ પણ હવે જાગૃત થયો છે.. તમે તમારા સ્વાર્થ માટે તમારે કોઠીઓને તિજોરીઓ ભરવા માટે.. હર એક વખત સમાજને ટાર્ગેટ બનાવી ગમે તે પક્ષનો સિમ્બોલ ખાસ કરી અત્યારે ભગવો.. એટલે કે સમાજના હરેક આપણે એ ભાજપમાં છે.. એમને મારી નર્મ વિનંતી કે સમાજને હવે ગેરમારગે.. લડત છે માલધારીના સન્માનની લડત છે ગાય માતાની.. લડત છે આ પાઘડીની જેને રાજનીતિ કર્યો એ કરે પણ જો અસલ માલધારી એની અંદર હરેક વર્ણ આવી ગઈ ભાજપને તો મત નહીં જ આપે જો દ્વારકાધીશ ને માનતો હશે હું કોઈના વિરોધમૉ નથી કે હું કોઈ પક્ષપાતમાં નથી. મારો દ્વારકાધીશ કરે ઠીક બોલો સૌ સાથે મળી જાય દ્વારકાધીશ ભાજપને તો મત નહીં જ
Boycott BJP @હાઇલાઇટ કરો શ્રી ભરવાડ સમાજ - Gujrat Botad District - બોટાદ જિલ્લો બોટાદ વિધાનસભા - Botad Vidhan Sabha Umesh Makwana ગૌમાતા રાષ્ટ્રમાતા - આંદોલન Boycott Modia - इस मिशन से जुड़ने के लिए अपने 100 दोस्तों को ऐड करे

પરમ કૃપાળુ પરમાત્મા ભગવાન શ્રી દ્વારકાધીશ તેમના દિવ્ય આત્માને શાંતિ આપે 😢😢
13/03/2024

પરમ કૃપાળુ પરમાત્મા ભગવાન શ્રી દ્વારકાધીશ તેમના દિવ્ય આત્માને શાંતિ આપે 😢😢

તમામ મિત્રોને જાણ કરીએ છીએ કે લગભગ તમામ ફેસબુક એકાઉન્ટ હેકર્સ દ્વારા ક્લોન કરવામાં આવી રહ્યા છે. તેઓ એક નવું ફેસબુક એકાઉ...
28/02/2024

તમામ મિત્રોને જાણ કરીએ છીએ કે લગભગ તમામ ફેસબુક એકાઉન્ટ હેકર્સ દ્વારા ક્લોન કરવામાં આવી રહ્યા છે. તેઓ એક નવું ફેસબુક એકાઉન્ટ બનાવવા માટે તમારા પ્રોફાઇલ ચિત્ર અને તમારા નામનો ઉપયોગ કરી રહ્યા છે અને પછી તમારા મિત્રોને તે એકાઉન્ટમાં ઉમેરવાનો પ્રયાસ કરો. તમારા મિત્રોને લાગે છે કે તે તમે છો અને તેઓ તેમાં જોડાય છે. હવેથી, તે હેકર્સ તમારા નામ હેઠળ તેઓને ગમે તે લખી શકે છે !!! હું ઇચ્છું છું...

બસ તમે જાણો છો કે મારી પાસે હજુ સુધી નવું ફેસબુક એકાઉન્ટ ખોલવાનું કારણ નથી.અને હાલ મારું આ એકજ ફેસબુક એકાઉન્ટ જ ચાલુ છે તેથી કૃપા કરીને સાવચેત રહો અને મારા નામથી બનાવેલા નવા FB એકાઉન્ટમાંથી આવતી કોઈપણ મિત્ર વિનંતી સ્વીકારશો નહીં!! જો કોઈને મારા એકાઉન્ટમાંથી પોર્નોગ્રાફી, સાંપ્રદાયિક, જાતિવાદ અથવા પૈસા સંબંધિત સંદેશ મળે છે, તો તે નકલી હશે કારણ કે મારે તે કરવાની જરૂર નથી.

(આ સંદેશને તમારી ટાઈમલાઈન પર કોપી કરીને પેસ્ટ કરો, જેથી તમારો કોઈ મિત્ર તમારા નામે બનાવેલા નકલી એકાઉન્ટમાંથી વિનંતી સ્વીકારી ન શકે.) સમજદાર બનો! સાવધાન રહો..! 🇮🇳

04/12/2023

ખૂલકર કરેંગે તુમ્હારે જુલ્મો કા વિરોધ તુંમ વક્ત કે પ્રધાનમંત્રી હો હમારે દેશ કા ભગવાન નહીં..!!
જય હિન્દ વંદે માતરમ્ 🇮🇳🇮🇳🇮🇳

30/11/2023

બંધારણ અધિકાર આપે, ઉપયોગ કરવાની ત્રેવડ ખુદ કેળવવી પડે.
નહિતર ગુલામી કોઠે પડે.

સૌથી અલગ છે મારો ભાઈ,સૌથી વ્હાલો છે મારો ભાઈ,કોણ કહે છે – દુનિયામાં ખુશીઓ જ બધું હોય છે,મારા માટે તો ખુશીઓ કરતાં પણ અનમો...
16/11/2023

સૌથી અલગ છે મારો ભાઈ,
સૌથી વ્હાલો છે મારો ભાઈ,
કોણ કહે છે – દુનિયામાં ખુશીઓ જ બધું હોય છે,
મારા માટે તો ખુશીઓ કરતાં પણ અનમોલ છે મારો ભાઈ…
જન્મદિવસની શુભકામના Chote bhai

04/10/2023

ગ્રામ પંચાયત સ્તરે ગૌચરના દબાણ દૂર કરવા સૂચના, વિકાસ કમિશ્નરે તમામ DDOને લખ્યો પત્ર

શું કહેશો દબાણ દૂર થશે?

10/09/2023

આ જન્માષ્ટમીના દિવસે જે ગાય માતા સાથે અત્યાચાર થયો તેમાં કોઈ હિન્દુ ની લાગણી દુભાણી કે નય

ફકત 2 મહિના પૂરતા હિન્દુઓ: એટલે સ્પષ્ટ દેખાય છે કે કતલખાના ના સપોટર હિન્દુઓ જ છેજીવો ની હત્યા કરીને એની લાશ ખાનાર હિન્દુ...
19/07/2023

ફકત 2 મહિના પૂરતા હિન્દુઓ: એટલે સ્પષ્ટ દેખાય છે કે કતલખાના ના સપોટર હિન્દુઓ જ છે
જીવો ની હત્યા કરીને એની લાશ ખાનાર હિન્દુઓ જ છે

Address

Botad

Telephone

+916351080463

Website

Alerts

Be the first to know and let us send you an email when Mer Rahul Bharvad posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share

Category