05/06/2025
5 જૂન વિશ્વ પર્યાવરણ દિવસ ઉજવણી બોટાદ મહિલા પોલીસ સ્ટેશન પોલીસ સ્ટેશન બેઇઝડ સપોર્ટ સેન્ટર 181 અભયમ મહિલા હેલ્પલાઇન તેમજ શી ટીમ સંકલ માં રહી મહિલા પોલીસ સ્ટેશન ના થાણા અધિકારી પી આઈ પરમાર સાહેબ ની હાજરીમા વૃક્ષા રોપણ કરવામાં આવેલ તુલસી,આષોપાલવ, જાસુદ, આંબો,મોગરો, જાંબુડો, દાડમડી જેવા વૃક્ષો રોપી જેમનું જાતન કરવા અંગે સંકલ્પ કરવામાં આવેલ