વાત છે બોટાદની

વાત છે બોટાદની Contact information, map and directions, contact form, opening hours, services, ratings, photos, videos and announcements from વાત છે બોટાદની, Social service, Botad.

કોલેજમાં ક્યાં એડમિશન લેવું અને ફોર્મ ક્યારે ભરવું તેનું ટેન્શન હવે ખતમ! 🤩 ગુજરાત કોમન એડમિશન સર્વિસીસ (GCAS) મારફતે સ્ન...
07/05/2026

કોલેજમાં ક્યાં એડમિશન લેવું અને ફોર્મ ક્યારે ભરવું તેનું ટેન્શન હવે ખતમ! 🤩 ગુજરાત કોમન એડમિશન સર્વિસીસ (GCAS) મારફતે સ્નાતક (UG) પ્રવેશ પ્રક્રિયા ૨૦૨૬-૨૭ ની શરૂઆત થઈ ગઈ છે! 📝✨

અહીં છે તમારી એડમિશનની સંપૂર્ણ ટાઈમલાઈન:
📅 તારીખ:👉૦૭.૦૫.૨૦૨૬ થી ૨૮.૦૫.૨૦૨૬ સુધી.
💻 ક્યાં જવું?:👉 https://GCAS.gujgov.edu.in/.

💡 પ્રો-ટીપ👉 જો તમને કોલેજ પસંદ કરવામાં કે માહિતીમાં ખબર ન પડે, તો GCAS ના નવા **'AI એજન્ટ'** સાથે વાત કરો! બસ આ નંબર પર કૉલ ઘુમાવો: 📞 +૯૧-૭૯૬૯૭૯૯૬૮૦

👇 તમારા એવા મિત્રોને ટેગ કરો જે હજુ કોલેજ એડમિશનની રાહ જોઈ રહ્યા છે અને આ પોસ્ટ તમારી સ્ટોરીમાં શેર કરો! 🚀

📢 બોટાદ જિલ્લાના યુવાનો માટે સીધી ભરતી: રોજગાર ભરતી મેળો - ૨૦૨૬ગુજરાત સરકાર દ્વારા બોટાદ ખાતે 'મશીન ઓપરેટર' ની સીધી ભરતી...
01/05/2026

📢 બોટાદ જિલ્લાના યુવાનો માટે સીધી ભરતી: રોજગાર ભરતી મેળો - ૨૦૨૬
ગુજરાત સરકાર દ્વારા બોટાદ ખાતે 'મશીન ઓપરેટર' ની સીધી ભરતી માટે ભરતી મેળાનું આયોજન કરવામાં આવ્યું છે. લાયક ઉમેદવારોએ જરૂરી ડોક્યુમેન્ટ્સ સાથે હાજર રહેવું.
🗓️ ભરતી મેળાની વિગત:
તારીખ: ૦૮/૦૫/૨૦૨૬ (શુક્રવાર)
સમય: સવારે ૧૧:૩૦ કલાકે
સ્થળ: જિલ્લા રોજગાર વિનિમય કચેરી, જિલ્લા સેવા સદન, ખસ રોડ, બોટાદ.
💼 પોસ્ટ: મશીન ઓપરેટર
💰 શૈક્ષણિક લાયકાત મુજબ પગાર (૮ કલાક / ૧૨ કલાક):
૧૦ પાસ / ૧૨ પાસ: ₹ ૧૫,૫૦૦ થી ₹ ૨૩,૭૦૧
ITI / ગ્રેજ્યુએશન: ₹ ૧૭,૦૦૦ થી ₹ ૨૫,૨૦૧
ડિપ્લોમા: ₹ ૧૯,૦૦૦ થી ₹ ૨૭,૨૦૧
B.E. / B.Tech: ₹ ૨૧,૦૦૦ થી ₹ ૨૯,૨૦૧
✨ અન્ય ફાયદાઓ:
રહેવા માટે ૧ BHK ફ્લેટ (શેરિંગ) અને જમવાની સુવિધા ઉપલબ્ધ.
દર વર્ષે પગારમાં વધારો કરવામાં આવશે.
ઓવરટાઈમ (O.T.) ની સુવિધા પણ મળશે.
મહિનામાં ૨૬ દિવસ કામ અને દર બુધવારે રજા.
📂 જરૂરી ડોક્યુમેન્ટ્સ:
આધાર કાર્ડ, પાન કાર્ડ, બેંક પાસબુક, છેલ્લી માર્કશીટ (તમામની ૩-૩ નકલ) અને ૮ પાસપોર્ટ સાઈઝ ફોટા.
📝 ખાસ સૂચના:
ઉમેદવારે અનુબંધમ પોર્ટલ (anubandham.gujarat.gov.in) પર રજીસ્ટ્રેશન કરાવવું જરૂરી છે. જે મિત્રોને નોકરીની જરૂર હોય તેમને આ માહિતી જરૂરથી શેર કરજો.

26/04/2026
25/04/2026

25/04/2026

#બોટાદ

આ પોસ્ટ ને SAVE કરી રાખવા વિનંતી... ચૂંટણી નિરીક્ષકો... દરેક જીલ્લા પ્રમાણે... મતદાન મથક પર કોઈ પણ પ્રકારની ગેરરીતિ થાય ...
22/04/2026

આ પોસ્ટ ને SAVE કરી રાખવા વિનંતી... ચૂંટણી નિરીક્ષકો... દરેક જીલ્લા પ્રમાણે... મતદાન મથક પર કોઈ પણ પ્રકારની ગેરરીતિ થાય તો જિલ્લા નિરીક્ષકશ્રી નો સંપર્ક કરવાં કામ આવી શકે...

🙏🙏🙏



22/04/2026

સીએમ સિક્યુરિટી ના કાફલાનો અકસ્માત સાળંગપુર રોડ બોટાદ...

Address

Botad
364710

Website

Alerts

Be the first to know and let us send you an email when વાત છે બોટાદની posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Shortcuts

Share

Category