17/09/2025
"નરેન્દ્રભાઈ મોદી સાહેબના જન્મદિવસ નિમિતે આજે મેં મોટેરા સ્ટેડિયમ ખાતે રક્તદાન કર્યું.
દેશ માટે સેવા આપવાનો નાનો પ્રયત્ન કર્યો છે, કારણ કે સાચી ભેટ એ જ છે જે કોઈના જીવનમાં આશાનો દીવો પ્રગટાવે. 🇮🇳
આવો, આપણે સૌ આવી માનવ સેવા કરીને દેશની તંદુરસ્ત ભવિષ્ય નિર્માણમાં ભાગીદાર બનીએ."
Narendra Modi