Rajdip khambhaliya

Rajdip khambhaliya Social Activity
Social Worker
Future Politicians

દેશની એકતા અને અખંડિતતાના પ્રણેતા લોહપુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની જયંતી પર કોટિ કોટિ નમન
31/10/2022

દેશની એકતા અને અખંડિતતાના પ્રણેતા લોહપુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની જયંતી પર કોટિ કોટિ નમન

।। ॐ नमः शिवाय।।દેવાધિદેવ મહાદેવની આરાધનાના  પવિત્ર શ્રાવણ માસની શુભકામનાઓ.ભગવાન ભોળાનાથના આશીર્વાદથી સૌ સુખ, શાંતિ અને ...
09/08/2021

।। ॐ नमः शिवाय।।

દેવાધિદેવ મહાદેવની આરાધનાના પવિત્ર શ્રાવણ માસની શુભકામનાઓ.

ભગવાન ભોળાનાથના આશીર્વાદથી સૌ સુખ, શાંતિ અને સમૃદ્ધિ પ્રાપ્ત કરે એજ મહાદેવના ચરણોમાં પ્રાર્થના.

पवित्र श्रावण मास की सभी को शुभकामनाएं।

ાદેવ ादेव_शिव_शम्भु

ગુજરાત કોંગ્રેસ ના કાર્યકારી અધ્યક્ષ, યુવાનોના અવાજને વાચા આપનારા, રાષ્ટ્ર સેવક શ્રી હાર્દિક પટેલને જન્મદિવસની ઘણી ઘણી શ...
20/07/2021

ગુજરાત કોંગ્રેસ ના કાર્યકારી અધ્યક્ષ, યુવાનોના અવાજને વાચા આપનારા, રાષ્ટ્ર સેવક શ્રી હાર્દિક પટેલને જન્મદિવસની ઘણી ઘણી શુભેચ્છાઓ. ઈશ્વર પાસે તમારા ઉત્તમ સ્વાસ્થ્ય અને દીર્ઘ આયુષ્યની કામના કરીએ છીએ.

Hardik Patel

ગુજરાત પ્રદેશ કોંગ્રેસ ના કાર્યકારી અધ્યક્ષ અને અમારા મોટાભાઈ સમાન શ્રી હાર્દિકભાઈ પટેલ            આજે કોરોના સંક્રમિત થ...
02/05/2021

ગુજરાત પ્રદેશ કોંગ્રેસ ના કાર્યકારી અધ્યક્ષ અને અમારા મોટાભાઈ સમાન શ્રી હાર્દિકભાઈ પટેલ
આજે કોરોના સંક્રમિત થયેલ છે. તેઓ જલ્દી થી સ્વસ્થ થઈ ફરી લોકહીત ના કાર્યો મા જોડાય એવી ભગવાન ને પ્રાર્થના....

સેલ્યૂટ ભાઈ... 🙏♥️
22/04/2021

સેલ્યૂટ ભાઈ... 🙏♥️

20/04/2021

સારું કામ કરે તે બધા ને સાથ સહકાર આપજો આ મહામારી છે ચુંટણી નથી ..🙏
ટીકા ટિપ્પણી કરવા ને બદલે ખંભે થી ખંભ્ભો મિલાવી આ પરિસ્થિતિ માંથી બહાર નીકળીએ એવું કરજો..

19/04/2021

તાપસો તમારૂ ઓકસીજન લેવલ...

૭૨માં પ્રજાસત્તાક પર્વની હાર્દિક શુભકામનાઓ.  🇮🇳
26/01/2021

૭૨માં પ્રજાસત્તાક પર્વની હાર્દિક શુભકામનાઓ. 🇮🇳

આપ સૌને નૂતન વર્ષની ખુબ ખુબ શુભકામનાઓ   આવનારું નવું વર્ષ આપ સૌના જીવનમાં સુખ સમૃધ્ધિનો ભંડાર લઈને આવે તેવી શુભેચ્છા.
16/11/2020

આપ સૌને નૂતન વર્ષની ખુબ ખુબ શુભકામનાઓ
આવનારું નવું વર્ષ આપ સૌના જીવનમાં સુખ સમૃધ્ધિનો ભંડાર લઈને આવે તેવી શુભેચ્છા.

અખંડ ભારતના નિર્માતા,સ્વાતંત્ર સેનાની,લોખંડી મહાપુરુષ"સરદાર વલ્લભભાઈ પટેલ " નેજન્મજયંતિ નિમિત્તે શત શત નમન...   #राष्ट्र...
31/10/2020

અખંડ ભારતના નિર્માતા,સ્વાતંત્ર સેનાની,લોખંડી મહાપુરુષ
"સરદાર વલ્લભભાઈ પટેલ " ને
જન્મજયંતિ નિમિત્તે શત શત નમન...

#राष्ट्रीय_एकता_दिवस

ગુજરાત ની ધરોહર સમાન ખેડૂત પુત્ર પૂર્વ મુખ્યમંત્રીકેશુબાપા નું આજે દુઃખદ અવસાન થયેલ છેઈશ્વર તેમના આત્માં ને શાંતિ અર્પે....
29/10/2020

ગુજરાત ની ધરોહર સમાન ખેડૂત પુત્ર પૂર્વ મુખ્યમંત્રી
કેશુબાપા નું આજે દુઃખદ અવસાન થયેલ છે
ઈશ્વર તેમના આત્માં ને શાંતિ અર્પે.🙏

પૂર્વ મુખ્યમંત્રી; ગુજરાત
૧૯૯૫ &૧૯૯૮ થી૨૦૦૧

ચેરમેન; શ્રી સોમનાથ મહાદેવ ટ્રસ્ટ સોમનાથ- વેરાવળ
પૂર્વ પ્રદેશ પ્રમુખ ; ભારતીય જનસંઘ ૧૯૭૨-૧૯૭૫
કૃષિ અને સિંચાઇ પ્રધાન
૧૯૭૫-૮૦ સ્વ. બાબુભાઇ જશભાઈ પટેલ જનતા મોરચ સરકાર
પ્રથમ પ્રદેશ પ્રમુખ ;ભાજપ ૧૯૮૦-૮૩
વિરોધ પક્ષના નેતા
ગુજરાત વિધાનસભા ૧૯૯૦-૯૫

પૂર્વ સાંસદ;૨૦૦૨-૨૦૦૮ રાજ્યસભા

ધારાસભ્ય ૭ ટર્મ
૧૯૭૫- રાજકોટ-૧
૧૯૮૦-ગોંડલ
૧૯૮૫- કાલાવાડ
૧૯૯૦-પડધરી-ટંકારા
૧૯૯૫- વિસાવદર
૧૯૯૮- વિસાવદર
૨૦૧૨- વિસાવદર

પૂર્વ કેબિનેટ પ્રધાન ૧૯૯૦
સ્વ. ચીમનભાઈ પટેલ ભાજપ
જનતાદલ સંયુક્ત સરકાર

🙏🙏🙏

Address

Botad
364710

Website

Alerts

Be the first to know and let us send you an email when Rajdip khambhaliya posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Organization

Send a message to Rajdip khambhaliya:

Share

Category