Info Botad GoG

Info Botad GoG page of District Information Office, Botad, Government of Gujarat

ગુજરાત સરકારના ગ્રામ વિકાસને મળ્યો વધુ વેગ૦૦૦૦૦૦૦૦બોટાદના લીંબડીયા ગામે અંદાજે રૂ. ૨૫ લાખના ખર્ચે નવા ગ્રામ પંચાયત ઘરનું...
03/08/2026

ગુજરાત સરકારના ગ્રામ વિકાસને મળ્યો વધુ વેગ
૦૦૦૦૦૦૦૦
બોટાદના લીંબડીયા ગામે અંદાજે રૂ. ૨૫ લાખના ખર્ચે નવા ગ્રામ પંચાયત ઘરનું નિર્માણ પૂર્ણ
૦૦૦૦૦૦

ગુજરાત સરકાર દ્વારા “શ્રાવણોત્સવ-૨૦૨૬”ને ડિજિટલ માધ્યમથી વૈશ્વિક ઓળખ અપાવવા રીલ સ્પર્ધા'નું આયોજન૦૦૦૦૦૦સ્પર્ધાનું આયોજન ...
03/08/2026

ગુજરાત સરકાર દ્વારા “શ્રાવણોત્સવ-૨૦૨૬”ને ડિજિટલ માધ્યમથી વૈશ્વિક ઓળખ અપાવવા રીલ સ્પર્ધા'નું આયોજન
૦૦૦૦૦૦
સ્પર્ધાનું આયોજન તા.2 ઓગસ્ટથી તા.5 ઓગસ્ટ, 2026 દરમિયાન MyGov ગુજરાત પોર્ટલ પર કરાવામાં આવશે; વિજેતાઓને રૂ. 31 હજાર, રૂ. 21 હજાર અને રૂ. 11 હજારના રોકડ ઇનામ અને પ્રમાણપત્ર મુખ્યમંત્રીશ્રીના હસ્તે એનાયત કરાશે
૦૦૦૦૦૦
બોટાદ જિલ્લાના યુવાઓ, રીલ મેકર અને કલા રસિકોને “શ્રાવણોત્સવ-૨૦૨૬” અંતર્ગત 'અનંત અનાદિ વડનગર' થીમની રીલ બનાવવા અનુરોધ
૦૦૦૦૦૦૦

ઇતિહાસના ગૌરવને ઉજાગર કરવાનો અનેરો અવસર..."શ્રાવણોત્સવ 2026" અંતર્ગત વડનગરની ભવ્ય વિરાસતને વિશ્વ ફલક પર પહોંચાડવા રાજ્ય ...
03/08/2026

ઇતિહાસના ગૌરવને ઉજાગર કરવાનો અનેરો અવસર...

"શ્રાવણોત્સવ 2026" અંતર્ગત વડનગરની ભવ્ય વિરાસતને વિશ્વ ફલક પર પહોંચાડવા રાજ્ય સરકાર દ્વારા રીલ કોમ્પિટિશનનું આયોજન...

દર સપ્તાહની થીમ પર બનાવો રીલ અને જીતો 31,000 સુધીના રોકડ ઇનામો...

આ સપ્તાહની થીમ: "અનંત અનાદિ વડનગર"

સમયગાળો: 02થી 05 ઑગસ્ટ, 2026

ભાગ લેવા માટે અત્યારે જ ક્લિક કરો: https://mygov.in/task/shravanotsav-2026-reel-competition

વડનગરનો વારસો, વિરાસતની સફર...વડનગરના અમૂલ્ય ઇતિહાસ અને પવિત્ર શ્રાવણ માસની ભવ્યતાને તમારી ક્રિએટિવિટીથી રજૂ કરવાનો સોને...
03/08/2026

વડનગરનો વારસો, વિરાસતની સફર...

વડનગરના અમૂલ્ય ઇતિહાસ અને પવિત્ર શ્રાવણ માસની ભવ્યતાને તમારી ક્રિએટિવિટીથી રજૂ કરવાનો સોનેરી અવસર.

ગુજરાત સરકાર દ્વારા આયોજિત "શ્રાવણોત્સવ 2026" રીલ કોમ્પિટિશનમાં ભાગ લો. આ અઠવાડિયાની થીમ "અનંત અનાદિ વડનગર" પર શાનદાર રીલ બનાવો અને જીતો ₹31,000 સુધીના રોકડ ઇનામો.

સ્પર્ધાનો સમયગાળો: 02થી 05 ઑગસ્ટ, 2026

આજે જ તમારી એન્ટ્રી સબમિટ કરો: https://mygov.in/task/shravanotsav-2026-reel-competition

શ્રાવણોત્સવ 2026...વડનગરની ભવ્ય વિરાસતને વિશ્વ ફલક પર પહોંચાડવા રાજ્ય સરકાર દ્વારા રીલ કોમ્પિટિશનનું આયોજન...સ્પર્ધકોએ પ...
03/08/2026

શ્રાવણોત્સવ 2026...

વડનગરની ભવ્ય વિરાસતને વિશ્વ ફલક પર પહોંચાડવા રાજ્ય સરકાર દ્વારા રીલ કોમ્પિટિશનનું આયોજન...

સ્પર્ધકોએ પોતાની એન્ટ્રી આપેલ લિંક https://mygov.in/task/shravanotsav-2026-reel-competition દ્વારા સબમિટ કરવાની રહેશે; સર્જનાત્મકતાને પ્રોત્સાહન આપવા ગુજરાત સરકાર દ્વારા વિજેતાઓ માટે આકર્ષક રોકડ ઇનામોની પણ જાહેરાત...

તા. 2થી 5 ઓગસ્ટ, 2026 સુધીમાં રુચિ ધરાવતા સ્પર્ધક પોતાની એન્ટ્રી સબમિટ કરી શકશે...

શ્રાવણોત્સવના ભાગરૂપે ગુજરાત સરકાર અને MyGov પ્લેટફોર્મના સંયુક્ત ઉપક્રમે ભવ્ય રીલ કોમ્પિટિશનનું આયોજન...પવિત્ર શ્રાવણ મ...
03/08/2026

શ્રાવણોત્સવના ભાગરૂપે ગુજરાત સરકાર અને MyGov પ્લેટફોર્મના સંયુક્ત ઉપક્રમે ભવ્ય રીલ કોમ્પિટિશનનું આયોજન...

પવિત્ર શ્રાવણ માસ નિમિત્તે ઐતિહાસિક નગરના સાંસ્કૃતિક વૈભવને કલાત્મક રીતે રજૂ કરવાની સોનેરી તક; સ્પર્ધકોએ પોતાની એન્ટ્રી આપેલ લિંક https://mygov.in/task/shravanotsav-2026-reel-competition દ્વારા સબમિટ કરવાની રહેશે...

સમયગાળો : તા. 2 થી 5 ઓગસ્ટ, 2026

03/08/2026

Address

District Information Office, G/2-7, Jilla Seva Sadan, Khas Road
Botad
364710

Alerts

Be the first to know and let us send you an email when Info Botad GoG posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Shortcuts

Share