Aam Aadmi Party Chandkheda

Aam Aadmi Party Chandkheda political organization

28/06/2022
આજરોજ સૌ ચાંદખેડા વાસીઓને જણાવતા આનંદ થાય છે કે આપણાજ વોર્ડના ૨ હોનહાર મહિલાઓ ને મહિલા સંગઠન મજબૂત કરવાની જિમ્મેદારી સોં...
28/02/2022

આજરોજ સૌ ચાંદખેડા વાસીઓને જણાવતા આનંદ થાય છે કે આપણાજ વોર્ડના ૨ હોનહાર મહિલાઓ ને મહિલા સંગઠન મજબૂત કરવાની જિમ્મેદારી સોંપવામાં આવી છે એવા મહિલા એટલે કે *યશવી બેન સુદર્શન જેમને આમ આદમી પાર્ટી મહિલા સંગઠનના પ્રદેશ મંત્રી* તરીકે તેમજ *રાની સિંહ તોમર જેને આમ આદમી પાર્ટી અમદાવાદ શહેરના પ્રમુખ* તરીકેની જવાબદારી સોંપવામાં આવી છે

મહિલા સંગઠન ને એક મજબૂત વેગ મળે એના માટે સમસ્ત ચાંદખેડા હંમેશા આપ બંનેની સાથે રહેશે..!

સમસ્ત ચાંદખેડા વતી આપને ખુબ ખુબ અભિનંદન..!🙏

માં સરસ્વતી આપના જીવનમાં વિદ્યા , વાણી, સારા વિચારો સંસ્કારો ના આશીર્વાદ અર્પે તેવી પ્રાર્થના સાથે વસંત પંચમીની આપ સૌને ...
05/02/2022

માં સરસ્વતી આપના જીવનમાં વિદ્યા , વાણી, સારા વિચારો સંસ્કારો ના આશીર્વાદ અર્પે તેવી પ્રાર્થના સાથે વસંત પંચમીની આપ સૌને હાર્દિક શુભકામનાઓ..!🙏

આમ આદમી પાર્ટી તરફ થી કોરોના મા જાગૃતિ માટે માસ્ક વિતરણ નો પોગ્રામ કરવામાં આવેલ જેમાં ચાંદખેડા વોર્ડ ના કાર્યકર્તા ઓ દ્વ...
21/01/2022

આમ આદમી પાર્ટી તરફ થી કોરોના મા જાગૃતિ માટે માસ્ક વિતરણ નો પોગ્રામ કરવામાં આવેલ જેમાં ચાંદખેડા વોર્ડ ના કાર્યકર્તા ઓ દ્વારા માસ્ક વિતરણ કરવામાં આવ્યુ.

ચાંદખેડા વોર્ડ ટીમ

આપણા વોર્ડના કેતનભાઇ કાપડિયા ને પ્રદેશ યુથ વિંગના સહ-સંગઠન મંત્રી તરીકે નિમણૂક થવા બદલ ખૂબ ખૂબ અભિનંદન...!
21/01/2022

આપણા વોર્ડના કેતનભાઇ કાપડિયા ને પ્રદેશ યુથ વિંગના સહ-સંગઠન મંત્રી તરીકે નિમણૂક થવા બદલ ખૂબ ખૂબ અભિનંદન...!

ગુજરાતની આમ જનતાનો અવાજ,આમ આદમી પાર્ટી ગુજરાત પ્રદેશ નેતા શ્રી ઈસુદાનભાઈ ગઢવીને જન્મદિવસની ખુબ ખુબ શુભકામનાઓ.   Isudan G...
10/01/2022

ગુજરાતની આમ જનતાનો અવાજ,આમ આદમી પાર્ટી ગુજરાત પ્રદેશ નેતા શ્રી ઈસુદાનભાઈ ગઢવીને જન્મદિવસની ખુબ ખુબ શુભકામનાઓ.

Isudan Gadhvi

આ ભાજપ સરકાર ફક્ત પોતાનો ફાયદો જોવામાં મશગુલ છે એણે કોઈ દિવસ કોઈના વિશે વિચાર્યું જ નથી.
05/01/2022

આ ભાજપ સરકાર ફક્ત પોતાનો ફાયદો જોવામાં મશગુલ છે એણે કોઈ દિવસ કોઈના વિશે વિચાર્યું જ નથી.

રાષ્ટ્રીય રાજપૂત કરણી સેના ગુજરાત દ્વારા વિદ્યાર્થીઓના હીત માટે આમ આદમી પાર્ટી દ્વારા કરવામાં આવી રહેલા ઉપવાસ આંદોલન ને ...
24/12/2021

રાષ્ટ્રીય રાજપૂત કરણી સેના ગુજરાત દ્વારા વિદ્યાર્થીઓના હીત માટે આમ આદમી પાર્ટી દ્વારા કરવામાં આવી રહેલા ઉપવાસ આંદોલન ને સમર્થન જાહેર કરવામાં આવ્યું.

Aap ચાંદખેડા વોર્ડદ્વારા amc શાળા બંધ કરવા મુદ્દે આવેદન આપી આંદોલન કરવાની તૈયારી બતાવી.શિક્ષણ નો અધિકાર ઉપર તરાપ મારવા દ...
14/12/2021

Aap ચાંદખેડા વોર્ડ
દ્વારા amc શાળા બંધ કરવા મુદ્દે આવેદન આપી આંદોલન કરવાની તૈયારી બતાવી.
શિક્ષણ નો અધિકાર ઉપર તરાપ મારવા દેવાશે નહિ.

185 - બાળકોના  ભવિષ્ય સાથે ચેડાં..!લક્ષ્મી નગર પ્રાથમિક શાળા જ્યાં 185 બાળકો હાલમાં ભણે છે જે અચાનક બંધ કરવાનો આદેશ તંત્...
12/12/2021

185 - બાળકોના ભવિષ્ય સાથે ચેડાં..!

લક્ષ્મી નગર પ્રાથમિક શાળા જ્યાં 185 બાળકો હાલમાં ભણે છે જે અચાનક બંધ કરવાનો આદેશ તંત્ર દ્વારા આપવામાં આવ્યો છે એ કેટલું યોગ્ય..!

આજ રોજ ચા‌ંદખેડા વોર્ડના વિસત સર્કલ પાસે આવેલી લક્ષ્મી નગર સ્કૂલ ની સમસ્યા સાંભળી ને આમ આદમી પાર્ટી ચાંદખેડા વોર્ડની ટીમ દ્વારા તેમની મુકલાકાતે પહોંચી ત્યાં જઈ તેમની સમસ્યા જાણી ખુબજ દુઃખ થયો.!

જ્યારે રાજ્યમાં શાળાઓની આદત છે ત્યાંતો માંડ સાજી હોય એવી સરકારી શાળા જ્યાં બાળકો હર્ષોલ્લાસથી ભણતા હોય ને એવામાં એ શાળા સરકાર બંધ કરવા જાય એ કેટલું યોગ્ય છે.!

બાળકોને અહિં થી બીજે ખસી જવાનો આદેશ અપાયો છે અને વાલીઓ પાસે પૈસે ટકે સઘવળ નથી કે તે તેઓના બાળકને ૭-૮ કીમી દુરની શાળા માં મુકી શકે..!

ગત રોજ આમ આદમી પાર્ટી ચાંદખેડા વોર્ડ મા શુભેચ્છા મિટિંગ રાખવા મા આવવી હતી જેમાં આમ આદમી પાર્ટી અમદાવાદ શહેર મા નિમણુંક થ...
10/12/2021

ગત રોજ આમ આદમી પાર્ટી ચાંદખેડા વોર્ડ મા શુભેચ્છા મિટિંગ રાખવા મા આવવી હતી જેમાં આમ આદમી પાર્ટી અમદાવાદ શહેર મા નિમણુંક થવા બદલ
શ્રી રાજુભાઈ શર્મા (ચાંદખેડા વોર્ડ ઇન્ચાર્જ ),
રાનીબેન સિહ ( મહિલા ઉપપ્રમુખ અમદાવાદ ),
યસવી સુદર્શન ( મહિલા મહામંત્રી અમદાવાદ ),
ને ચાંદખેડા વોર્ડ પ્રમુખ અમિતભાઇ પટેલ, સંધ્યાંબેન, કુલદીપભાઈ, પ્રવીણભાઈ, કૈલેશભાઈ, જીગર ભાઈ, ભરત ભાઈ તથા અન્ય ટીમ દ્વારા ફુલહાર પહેરાવીને સમ્માન કરવામાં આવ્યુ હતું.

Address

Chandkheda
382424

Telephone

+918460639783

Website

Alerts

Be the first to know and let us send you an email when Aam Aadmi Party Chandkheda posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Organization

Send a message to Aam Aadmi Party Chandkheda:

Share