Mayanksinh rathva

Mayanksinh rathva •सामाजिक ऐवम राजकीय युवा कर्मशील•

25/10/2022
बादलों की ओट से सूरज निकलने वाला हैसफर जारी रखो, वक्त बदलने वाला है !!
30/09/2022

बादलों की ओट से सूरज निकलने वाला है
सफर जारी रखो, वक्त बदलने वाला है !!

પરિશ્રમથી પરિણામ અને સંઘર્ષથી સફળતાનું  ઉત્તમ ઉદાહરણ, સર્વ સમાજ અને મહિલાઓને ન્યાય અપાવનાર, આર્થિક ક્ષેત્રે પોતાનું મહત્...
14/04/2022

પરિશ્રમથી પરિણામ અને સંઘર્ષથી સફળતાનું ઉત્તમ ઉદાહરણ, સર્વ સમાજ અને મહિલાઓને ન્યાય અપાવનાર, આર્થિક ક્ષેત્રે પોતાનું મહત્વનું યોગદાન આપનાર, રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયાના પ્રણેતા અને ભારતીય બંધારણ સમિતિના અધ્યક્ષ ભારતરત્ન ડૉ. ભીમરાવ સાહેબ આંબેડકર જી ની જન્મજયંતિએ કોટી કોટી વંદન

ભારત સદૈવ આપના યોગદાનનું ઋણી રહેશે




#अंबेडकरजयंती
#जयभीम
#भीमराव_अंबेडकर_जयंती

#भारतरत्न

તારીખ:૧૦/૦૧/૨૦૨૧,વાર:રવિવારસ્થળ:૧૮,હાઈસ્કૂલ શોપીંગ સેન્ટર,તારાપુર રોડ,પાવી જેતપુર.જી.છોટાઉદેપુર👉વિધાર્થીઓ માટે શિક્ષણલક્...
06/01/2021

તારીખ:૧૦/૦૧/૨૦૨૧,વાર:રવિવાર
સ્થળ:૧૮,હાઈસ્કૂલ શોપીંગ સેન્ટર,તારાપુર રોડ,પાવી જેતપુર.જી.છોટાઉદેપુર
👉વિધાર્થીઓ માટે શિક્ષણલક્ષી ઓનલાઈન દરેક પરીક્ષાના ફોર્મ,સ્કોલર શીપ ફોર્મ ફ્રી માં ભરી આપવા તેમજ વિવિધ શિક્ષણલક્ષી માહિતી,સ્પર્ધાત્મક પરીક્ષાની માહીતી,તેમજ ભરતી રોજગારની માહીતી પૂરી પાડસે રાઠસેના કાર્યાલય.તેમજ વિધાર્થીઓને શિક્ષણલક્ષી માગઁદશઁન સમાજના જ તજજ્ઞો ધ્વારા આપવામાં આવસે.
👉ખેડુતોને ખેતી લગતી માહિતી તેમજ યોજનાકીય ઓનલાઈન કામ તેમજ સરકાર ધ્વારા આપવામાં આવતી સહાયરુપ યોજનાઓની માહીતી પુરી પાડસે રાઠસેના કાર્યાલય.તેમજ સમાજના કૃષિ તજજ્ઞો ધ્વારા માગઁદશઁન પુરુ પાડવામાં આવસે.
👉દર શનિવાર-રવિવાર ડોકટરો ધ્વારા સવારે ૯:૦૦ વાગ્યાથી ૨ વાગ્યા સુધી વિનામૂલ્યે સેવા કરવામાં આવસે તેમજ આરોગ્યલક્ષી માગઁદશઁન પુરુ પાડવામાં આવસે.
👉આકસ્મિક સમયે લોહીની જરૂર પડતા આ કાર્યાલયનો સંમ્પકઁ ધ્વારા જ બ્લડ બેન્કમાંથી લોહીની સુવિધા પુરી પાડવાનુ કહેવામાં આવસે.
👉સમાજની યુવા મહિલાઓ ધ્વાર મહિલાઓમાં જાગૃતતા અભિયાન ચલાવી મહિલાઓને મદદરુપ થસે..
👉એક અવાજ એક સમાજ ના ધ્યેય સાથે સમાજના હિત માટે હમેંશા લઢાઈ લઢસે રાઠસેના.
••રાઠસેના છોટાઉદેપુર••

રક્તદાન કેંમ્પ તારીખ:૧૮/૧૨/૨૦૨૦શિક્ષણ મંડળીનો હોલ.કુમાર શાળા સામે(નસવાડી,છોટાઉદેપુર)
17/12/2020

રક્તદાન કેંમ્પ તારીખ:૧૮/૧૨/૨૦૨૦
શિક્ષણ મંડળીનો હોલ.કુમાર શાળા સામે(નસવાડી,છોટાઉદેપુર)

Address

Chhota Udepur
Chhota Udepur
391160

Telephone

+919016549167

Website

Alerts

Be the first to know and let us send you an email when Mayanksinh rathva posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Organization

Send a message to Mayanksinh rathva:

Share

Category