05/06/2026
૫ જુન વિશ્વ પર્યાવરણ દિવસ વિશેષ
-------------
છોટાઉદેપુરના વનાર ગામના શિક્ષકે ખેતરમાં ઉભું કર્યું ૨૦૦૦ વૃક્ષોનું મિની જંગલ
---------------
ગ્લોબલ વોર્મિંગ સામે જંગ છેડતા વિનોદભાઈ રાઠવા ૧૨ વર્ષની અવિરત સેવા દ્વારા પ્રકૃતિના સાચા રખેવાળ બન્યા
CMO GujaratGujarat InformationCollector ChhotaudepurSdm ChhotaudepurAcharya DevvratDrda Chhotaudepur