Hemant Tailor

Hemant Tailor BJP

11/02/2026
11/02/2026
*ભારતીય જનતા પાર્ટી ગુજરાત પ્રદેશની સૂચના મુજબ આત્મનિર્ભર ભારત સંકલ્પ અભિયાન અંતર્ગત નૂતન વર્ષ સ્નેહમિલન સમારોહ ચીખલી  ત...
31/10/2025

*ભારતીય જનતા પાર્ટી ગુજરાત પ્રદેશની સૂચના મુજબ આત્મનિર્ભર ભારત સંકલ્પ અભિયાન અંતર્ગત નૂતન વર્ષ સ્નેહમિલન સમારોહ ચીખલી તાલુકાના સમરોલી જીલ્લા પંચાયત બેઠક નું નુતન વર્ષનો સ્નેહમિલન શ્રી મલ્લિકાર્જુન મંદિર મજીગામ ખાતે કેબિનેટ મંત્રી શ્રી નરેશભાઈ પટેલ ની ઉપસ્થિતિ માં યોજાયો, જેમાં વક્તા શ્રી દ્વારા આત્મનિર્ભર ભારત અભિયાન ને પ્રાથમિકતા આપી ભારતમાં ઉત્પાદન થતી સ્વદેશી ઉત્પાદકોને પ્રાથમિકતા આપી ભારતના અર્થતંત્રને મજબૂત કરીએ તેવું માર્ગદર્શન પૂરું પાડ્યું હતું અને સ્વદેશી ઉત્પાદકોને ને પ્રોત્સાહન મળે તેવા ઉદ્દેશ્યથી દરેક ઉપસ્થિત મિત્રો ને સંકલ્પ લેવડાવ્યો હતો.*

*જેમાં ચીખલી તાલુકા ભાજપ સંગઠન પ્રમુખ મયક પટેલ જિલ્લા મહામંત્રી જીગ્નેશ નાયક, પરદેશ ઓબીસી મોરચા મંત્રી હેમંત ટેલર, જિલ્લા પંચાયત સભ્યો નિકુંજ પટેલ તાલુકા પંચાયત પ્રમુખ સ્નેહમિલન કાર્યક્ તાલુકા પંચાયત ના સભ્યો, સંગઠન ના હોદેદારો, શક્તિકેંદ્રો ના સંયોજકો, સરપંચશ્રીઓ, બુથ પ્રમુખશ્રીઓ, કાર્યકર્તા અને મોટી સંખ્યા માં નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા.*

गुजरात प्रदेश भाजपा संगठन महामंत्री आदरणीय श्री रत्नाकर जी आपको जन्मदिन की हार्दिक शुभकामनाएं शुभेच्छा
27/03/2025

गुजरात प्रदेश भाजपा संगठन महामंत्री आदरणीय श्री रत्नाकर जी आपको जन्मदिन की हार्दिक शुभकामनाएं शुभेच्छा

07/05/2024
ભારતીય જનતા પાર્ટી દ્વારા  “વિશેષ સંપર્ક “ સંત ગણઉંમરગામ વલસાડ - અખંડાનંદ આશ્રમ પૂનાટ  મહંત શ્રી અખંડાનંદ સ્વામી જી અને ...
29/04/2024

ભારતીય જનતા પાર્ટી દ્વારા
“વિશેષ સંપર્ક “ સંત ગણ
ઉંમરગામ વલસાડ - અખંડાનંદ આશ્રમ પૂનાટ મહંત શ્રી અખંડાનંદ સ્વામી જી અને જયાનંદ જી નું સન્માન કરી ધન્યતા અનુભવી🙏

Address

Chikhli

Telephone

+919825297610

Website

Alerts

Be the first to know and let us send you an email when Hemant Tailor posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Organization

Send a message to Hemant Tailor:

Share