09/08/2022
*શુ તમે ધોરણ 10 કે 12 ફેલ છો ?*
*શુ તમે ચાલુ વર્ષે જ પાસ થવા માંગો છો ?*
*તો આપની પાસે છે એક શ્રેષ્ઠ વિકલ્પ.*
*ભારત સરકારની* *માન્યતા ધરાવતું*
*Nios board*
*Nios નું પૂરું નામ* *National Instituute Of Open Schooling છે.*
➡️ *Nios board* *માં વર્ષમાં બે વખત પરીક્ષા યોજાય છે.*
➡️ *April અને *October*
*April નું પરિણામ June માં આવશે.*
*October નું પરિણામ December માં આવશે.*
*Nios એક સરકારી બોર્ડ હોવાથી તેના Result ની Value, Gujrat Board જેવી જ છે*.
*Nios board માંથી ધોરણ 10 પાસ કરનાર વિદ્યાર્થી ધોરણ 11 કે ડિપ્લોમા જેવા અભ્યાસક્રમમાં, અને ધોરણ 12 પાસ કરનાર વિદ્યાર્થી Medical,* *Engineering કે અન્ય કોઈ પણ કોર્ષમાં પ્રવેશ મેળવી શકે છે.*
*Nios એ સંપૂર્ણપણે સરકાર દ્વારા સંચાલીત બોર્ડ હોવાથી આગળ સરકારી નોકરીમાં પણ માન્યતા ધરાવે છે, અને સરકારી નોકરી કરનારને આગળ પ્રમોશન માં પણ માન્ય છે*
*આ ભારત સરકારની એવી સંસ્થા છે ને ભારતના દરેક રાજ્યમાં આવેલ બોર્ડ ને માન્યતા આપે છે.*
*Nios બોર્ડ માન્ય છે કે નહીં તે ચકાસવા માટે ઉપર આપેલી વેબ સાઇટની મુલાકાત લો ત્યાં *23 નંબર પર Gujrat Board* અને *43 નંબર પર Nios Board* *છે જ.*
*અમારી પાસે અમારી પોતાની Nios ની માન્ય સંસ્થાઓ છે.*
*જો આપ અમારી સાથે આ એજ્યુકેશન ના બિઝનેસમાં જોડાવા માંગતા હોય તો આપનું સ્વાગત છે.*
➡️ *YUVA EDU. GROUP*
📞 *-: 7862822145