Kukasvada The Goldan City

Kukasvada The Goldan City

કુકસવાડા ગામમાં વિકાસ માટે થોડીક ગાન્ટો મંજુર કરજો એટલે ગામમાં વિકાસ થાય
21/05/2026

કુકસવાડા ગામમાં વિકાસ માટે થોડીક ગાન્ટો મંજુર કરજો એટલે ગામમાં વિકાસ થાય

13/05/2026

જનતાની પણ સરકારને 7 અપીલ
સરકારી ઉત્સવ પર એક વર્ષ
પ્રતિબંધ મૂકી દો
સરકારી કાર્યક્રમોમાં સાદગી અપનાવો
સમાજસેવા કરવા નીકળેલા સાંસદો-ધારાસભ્યો એક વર્ષ માટે પગાર-ભથ્થા અને પેન્શન બંધ કરે
રેલીઓમાં ધુમાડો-ખર્ચો ઓછો કરો
ડિજિટલ રેલી કે ઓનલાઈન ભાષણ આપો
વિદેશી ટૂર અને ડેલિગેશન બંધ કરો
VIP કાફલા, ભવ્ય મહેલ જેવા સરકારી પ્લેનને એક વર્ષ માટે પાર્ક કરી

06/05/2026
30/04/2026

જુનાગઢ ગીર સોમનાથ સાંસદ અને માંગરોળ માળીયા હાટીના ધારાસભ્યએ કુકસવાડા ગામમાં વિકાસ માટે કેટલીક ગ્રાન્ટ ફાળવવામાં આવી જણાવજો

ચાલો હવે જોઈએ ગામમાં કોણ વિકાસ કરશે જિલ્લા પંચાયત સદસ્ય કે તાલુકા પંચાયત સદસ્ય સરપંચ સભ્યો અને સાંસદ અને ધારાસભ્ય એ કેટલ...
29/04/2026

ચાલો હવે જોઈએ ગામમાં કોણ વિકાસ કરશે જિલ્લા પંચાયત સદસ્ય કે તાલુકા પંચાયત સદસ્ય સરપંચ સભ્યો અને સાંસદ અને ધારાસભ્ય એ કેટલી ગ્રાન્ટ ફાળવવામાં આવે તે જોઈએ

કુકસવાડા તાલુકા પંચાયત
29/04/2026

કુકસવાડા તાલુકા પંચાયત

કુકસવાડા જિલ્લા પંચાયત વિચારવા જેવું બે ઉમેદવારો ગામના હતા
28/04/2026

કુકસવાડા જિલ્લા પંચાયત વિચારવા જેવું બે ઉમેદવારો ગામના હતા

28/04/2026

કુકસવાડા ગામના કોંગ્રેસ અને ભાજપના જુના રાજકારણીઓના પતા સાફ
વિચારવા જેવું છે એવું લાગે છે ગામના નેતા આગળ વધે નહીં

23/04/2026

કુકસવાડા જિલ્લા પંચાયત ચુંટણી
ગામનો મત ગામની સીટ ગામનો ઉમેદવાર

09/12/2025

સાસંદ કે ધારાસભ્ય ની ગ્રાન્ટમાંથી કુકસવાડા ગામના વાડી વિસ્તારના રસ્તાઓ માટે ફાળવવામાં આવે

Address

Kukasvada
Chorwad
362250

Alerts

Be the first to know and let us send you an email when Kukasvada The Goldan City posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share

Category