28/05/2026
ભારતમાતાની સ્વતંત્રતા માટે જીવન સમર્પિત કરનાર મહાન ક્રાંતિકારી, પ્રખર રાષ્ટ્રવાદી અને અદમ્ય સાહસના પ્રતિક વીર સાવરકરજીની જન્મજયંતિ પર તેમને વંદન.
તેમનો ત્યાગ, સંઘર્ષ અને રાષ્ટ્રપ્રેમ દેશવાસીઓને સદૈવ પ્રેરણા આપતો રહેશે.