Mandvi Municipality

Mandvi Municipality Mandvi Municipality is located at 'MANDVI - The Beach City'.

08/09/2022

સ્વચ્છ સર્વેક્ષણ-2022 | નાગરિકોના પ્રતિભાવ મેળવવાના પ્રશ્નો..

શહેરના જુદા-જુદા વિસ્તારોમાં ડ્રેનેજ લાઈન ચોકઅપ થતા ડ્રેનેજ નિકાલની કામગીરી.
01/08/2022

શહેરના જુદા-જુદા વિસ્તારોમાં ડ્રેનેજ લાઈન ચોકઅપ થતા ડ્રેનેજ નિકાલની કામગીરી.

શહેરના જુદા-જુદા વિસ્તારોમાં જંતુનાશક દવા છંટકાવની કામગીરી સતત ચાલુ.
01/08/2022

શહેરના જુદા-જુદા વિસ્તારોમાં જંતુનાશક દવા છંટકાવની કામગીરી સતત ચાલુ.

શહેરના જુદા-જુદા વિસ્તારોમાં સફાઈ, ડોર ટુ ડોર ગાર્બેજ કલેકશન, કચરા નિકાલ સહિતની કામગીરી સતત ચાલુ.
30/07/2022

શહેરના જુદા-જુદા વિસ્તારોમાં સફાઈ, ડોર ટુ ડોર ગાર્બેજ કલેકશન, કચરા નિકાલ સહિતની કામગીરી સતત ચાલુ.

શહેરમાં આવેલ મુખ્ય શાક માર્કેટમાં જંતુનાશક દવા છંટકાવની કામગીરી.
30/07/2022

શહેરમાં આવેલ મુખ્ય શાક માર્કેટમાં જંતુનાશક દવા છંટકાવની કામગીરી.

શહેરના જુદા-જુદા વિસ્તારોમાં સફાઈ તથા કચરા નિકાલ સહિતની કામગીરી સતત ચાલુ.
29/07/2022

શહેરના જુદા-જુદા વિસ્તારોમાં સફાઈ તથા કચરા નિકાલ સહિતની કામગીરી સતત ચાલુ.

વોર્ડ નં.૬ ના આઝાદ ચોક વિસ્તારમાં ડ્રેનેજની સમસ્યા સર્જાતા ડ્રેનેજ શાખાની ટીમ કાર્યરત કરી વોર્ડ કાઉન્સીલર અને પાણી પુરવઠ...
24/07/2022

વોર્ડ નં.૬ ના આઝાદ ચોક વિસ્તારમાં ડ્રેનેજની સમસ્યા સર્જાતા ડ્રેનેજ શાખાની ટીમ કાર્યરત કરી વોર્ડ કાઉન્સીલર અને પાણી પુરવઠા ચેરપર્સન શ્રી ગીતાબેન ગોર દ્વારા ત્વરીત ડ્રેનેજ નિકાલની કામગીરી શરૂં કરાવવામાં આવેલ.

નગર અધ્યક્ષા શ્રી હેતલબેન સોનેજી દ્વારા આરોગ્ય સુખાકારી અર્થે સેનિટેશન વિભાગને સૂચના આપી શહેરના વિજય નગર અને સુમતિનાથ કો...
24/07/2022

નગર અધ્યક્ષા શ્રી હેતલબેન સોનેજી દ્વારા આરોગ્ય સુખાકારી અર્થે સેનિટેશન વિભાગને સૂચના આપી શહેરના વિજય નગર અને સુમતિનાથ કોમ્પલેક્ષ પાસે આવેલ વરસાદી નાલીમાં કચરા સફાઈ અને ઓઈલનો જરૂરી છંટકાવ સહિતની કામગીરી કરાવવામાં આવેલ.

શહેરના જુદા-જુદા વિસ્તારોમાં સફાઈ, ડોર ટુ ડોર ગાર્બેજ કલેકશન, વરસાદી પાણીનો નિકાલ, દવા છંટકાવ, કચરા નિકાલ સહિતની કામગીરી...
23/07/2022

શહેરના જુદા-જુદા વિસ્તારોમાં સફાઈ, ડોર ટુ ડોર ગાર્બેજ કલેકશન, વરસાદી પાણીનો નિકાલ, દવા છંટકાવ, કચરા નિકાલ સહિતની કામગીરી સતત ચાલુ.

Address

Near Water Tank, Layja Road
Cutch-Mandvi
370465

Opening Hours

Monday 10am - 6pm
Tuesday 10am - 6pm
Wednesday 10am - 6pm
Thursday 10am - 6pm
Friday 10am - 6pm
Saturday 10am - 6pm

Telephone

+919978023010

Alerts

Be the first to know and let us send you an email when Mandvi Municipality posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Organization

Send a message to Mandvi Municipality:

Share