Swachh Dabhoi Swachh Bharat

Swachh Dabhoi Swachh Bharat To support Swachh Bharat Abhiyan by Common Citizens of Dabhoi. Through this page, our objective to make Dabhoi Town Clean and Green Town..

This Cause is inspired from the initiative taken by Wing Commander Puneet Sharma in Year 2014 for "Swachh Pune -Swachh Bharat", of which I was part during year 2015 to 2018 in Pune. We invite Citizens of Dabhoi... Come and join our Movement. If you are Looking for any Political Agenda OR Individual OR Selfish Act, So we request you to please stay away.. We are here to Change the system and to wants to work for Betterment of Dabhoi Town...

ખૂબ જ ઓછા લોકો નો જવાબ મળેલ છે... હજુ વધુ લોકો જોડાય આ સર્વે માં તો સારું રહેશે..
15/08/2024

ખૂબ જ ઓછા લોકો નો જવાબ મળેલ છે... હજુ વધુ લોકો જોડાય આ સર્વે માં તો સારું રહેશે..

ડભોઇ નગર માં પાણી સપ્લાય ની પરિસ્થિતિ માટે નો સર્વે

ડભોઈ નગર માં પીવાના પાણી ની સમસ્યા ને દૂર કરવાની દિશામાં એક ડગલું આગળ વધીને તમારો અભિપ્રાય આપો આ સર્વે માં....
14/08/2024

ડભોઈ નગર માં પીવાના પાણી ની સમસ્યા ને દૂર કરવાની દિશામાં એક ડગલું આગળ વધીને તમારો અભિપ્રાય આપો આ સર્વે માં....

ડભોઇ નગર માં પાણી સપ્લાય ની પરિસ્થિતિ માટે નો સર્વે

*ડભોઇમાં એક સર્વે કરી રહ્યા છીએ.* ડભોઈ નગરમાં પાણી સપ્લાયની પરિસ્થિતિ માટેનો સર્વે.આ સર્વે માં અચૂક ભાગ લેજો અને તમારા વ...
14/08/2024

*ડભોઇમાં એક સર્વે કરી રહ્યા છીએ.*
ડભોઈ નગરમાં પાણી સપ્લાયની પરિસ્થિતિ માટેનો સર્વે.

આ સર્વે માં અચૂક ભાગ લેજો અને તમારા વિસ્તારમાં દરેક લોકો સુધી મોકલજો.

*સર્વે માટે લિંક* 👇

ડભોઇ નગર માં પાણી સપ્લાય ની પરિસ્થિતિ માટે નો સર્વે

નમસ્કાર ડભોઈવાસીઓ,પાછલા અઠવાડિયામાં આપણે બધા ઘણા હેરાન પરેશાન થઈ ગયા હતા.. વરસાદ ના કારણે....આ ફોટો... તમે બધા ભુલી ના જ...
16/07/2022

નમસ્કાર ડભોઈવાસીઓ,

પાછલા અઠવાડિયામાં આપણે બધા ઘણા હેરાન પરેશાન થઈ ગયા હતા.. વરસાદ ના કારણે....

આ ફોટો... તમે બધા ભુલી ના જાઓ એટલા માટે જ રજુ કરૂ છું...

જો હજુ પણ આપણે બધા નહીં જાગીયે તો આવનારા વર્ષોમાં હજુ પણ વધારે ખરાબ પરિસ્થિતિ જોવી પડશે...

તો... ચાલો ભેગા થાઓ અને આવનારા દિવસોમાં આ મુદ્દે કંઈક કામગીરી કરીએ...

તમારા અભીપ્રાય કમેંટમાં જણાવો...

05/11/2020

ડભોઈ નગરપાલિકા દ્વારા સ્વચ્છ ડભોઈ મિશન (એક કદમ સ્વછતા કી ઓર)

ગુગલ પ્લે સ્ટોર માંથી હમણાં જ એપ ડાઉનલોડ કરો.

Registration link for Android User :
https://play.google.com/store/apps/details?hl=en&id=com.ichangemycity.swachhbharat

Registration link for I-Phone User :
https://apps.apple.com/in/app/swachhata-mohua/id1124033628

સ્વચ્છ્તા એપ ડાઉનલોડ કરી આપનો મોબાઇલ નંબરથી રજિસ્ટ્રેશન કરવું.અને આપની આસપાસ દેખાતી ગંદકી ના ફોટો અપલોડ કરો.

#સ્વચ્છડભોઈ #સ્વચ્છદર્ભાવતી #એક.કદમ.સ્વછતા.કી.ઓર #સ્વચ્છ.ભારત.અભિયાન #ડભોઈનગરપાલિકા

વધુ એક સફળતા....સ્વચ્છ ડભોઈ સ્વચ્છ ભારત માટે.... ડભોઈ નગરની ઝવેર નગર સોસાયટીમાં છેલ્લા 4 વર્ષ થી ગટરની સમસ્યા નો અંત લાવ...
21/10/2020

વધુ એક સફળતા....સ્વચ્છ ડભોઈ સ્વચ્છ ભારત માટે....

ડભોઈ નગરની ઝવેર નગર સોસાયટીમાં છેલ્લા 4 વર્ષ થી ગટરની સમસ્યા નો અંત લાવવા માટે સોસાયટી ના રહીશો પ્રયત્નો કરી રહ્યા હતા...

આ વર્ષે પણ તે આ સમસ્યા ના નીકાલ માટે નગર પાલિકા પાસે માંગણી કરી હતી....

પણ આ વર્ષે.. સોસાયટીના રહીશો દ્વારા ભરપૂર પ્રયત્નો કરવામાં આવ્યા...

અને છેલ્લા એક મહિનામાં વારંવાર રહીશો દ્વારા રજુઆત કરવામાં આવી...

જેના પરિણામે ગઈકાલે.. નગરપાલિકા દ્વારા યોગ્ય પગલાં ભરવામાં આવ્યા અને ગટર લાઈન નું કામ સંતોષ જનક રીતે કરી આપવામાં આવેલ છે...

આ સફળતા માટે ઝવેર નગર ના રહીશો ને ખૂબ ખૂબ અભિનંદન...

*ડભોઈના ઝવેરનગર સોસાયટીમાં ઉભરાતી ગટરોથી રહીશો ૪ વર્ષ થી પરેશાન અને નગરપાલિકા તંત્રની બેજવાબદારી*❌❌❌*ડભોઈ નગરપાલિકાના બે...
15/10/2020

*ડભોઈના ઝવેરનગર સોસાયટીમાં ઉભરાતી ગટરોથી રહીશો ૪ વર્ષ થી પરેશાન અને નગરપાલિકા તંત્રની બેજવાબદારી*❌❌❌

*ડભોઈ નગરપાલિકાના બેજવાબદાર વહીવટને કારણે ઝવેરનગર સોસાયટીમાં ઉભરાતી ગટરો માટે તંત્ર બેદરકાર સાબિત થયું છે.*

*ઝવેરનગરનાં તમામ રહીશોને Covid-19ની સાથે સાથે ગટરોની ગંદકીનો સામનો કરવો પડી રહ્યો છે, ગંદકીના લીધે મચ્છરનો ઉપદ્રવ પણ વધ્યો છે.*

*ડભોઈ નગરપાલિકાને આ બાબતે વારંવાર રજુઆત કરી હોવા છતાં તંત્રે કાયમી ઉકેલની કોઈ નોંધ લીધેલ નથી.*

*આ બાબતે વોર્ડનાં પ્રમુખ અને તમામ સભ્યોને જાણ કરી છતાં તેઓ પણ આંખ આડા કાન કરે છે.*

*અમો તમામ રહીશો નિયમિત વેરા ભરી એ છતાં અમારી આ સમસ્યાનો ઘણાં વર્ષોથી કાયમી ઉકેલ આવ્યો નથી..

આજે નગરપાલિકા દ્વારા બાકી રહેલ ડ્રેનેજ લાઇનનું કામ સોસાયટી વિસ્તારમાં શરૂ કરવામાં આવેલ છે.અમારા સર્વે મુજબ, સોસાયટી વિસ્...
28/09/2020

આજે નગરપાલિકા દ્વારા બાકી રહેલ ડ્રેનેજ લાઇનનું કામ સોસાયટી વિસ્તારમાં શરૂ કરવામાં આવેલ છે.

અમારા સર્વે મુજબ, સોસાયટી વિસ્તારમાં ઘણી સોસાયટીઓમાં અંદર ની ડ્રેનેજ લાઇન જામ થયેલ હોવાથી ગટરના પાણી રોડ પર જોવા મળે છે.

જો નગરપાલિકા આજ રીતે અંદરની લાઈન માટે પણ કામ કરે તો સોસાયટી વિસ્તારનો વર્ષો જુની સમસ્યા નો અંત આવી શકે છે.

જેના માટે સોસાયટી વિસ્તાર ની જનતાને એકજૂટ થવાની જરૂર છે.

આવો ભેગા મળીને ડભોઈ નગર એટલે કે આપણી દર્ભાવતી નગરીને સ્વચ્છ અને સુંદર બનાવીએ......

ટીમ - સ્વચ્છ ડભોઈ સ્વચ્છ ભારત

નમસ્કાર ડભોઈ ના શહેરીજનો..આજે થોડા ફોટો પોસ્ટ કર્યા છે... જરા નજર નાખો..ગટર ની સમસ્યા, સ્વચ્છતા ની સમસ્યા, પાણીની સમસ્યા...
23/09/2020

નમસ્કાર ડભોઈ ના શહેરીજનો..

આજે થોડા ફોટો પોસ્ટ કર્યા છે... જરા નજર નાખો..

ગટર ની સમસ્યા, સ્વચ્છતા ની સમસ્યા, પાણીની સમસ્યા.... આવી ઘણી પ્રાથમિક સમસ્યાઓ ડભોઈ નગર પાલિકા આપવામાં, છેલ્લા ઘણા વર્ષોથી નિષ્ફળ ગઈ છે...

તેનું કારણ શું છે?

કોઈએ તેના વિશે ક્યારેય વિચાર્યું છે ખરું?

કારણ એ છે કે આપણે જ્યારે અવાજ ઉઠાવવાનો હોય છે ત્યારે સમસ્યાને નજર અંદાજ કરીએ છીએ..

પછી જ્યારે સમસ્યા આપણા ઘરનાં દરવાજા પાસે આવીને ઊભી રહી જાય છે ત્યારે ગુસ્સામાં અવાજ ઉઠાવીએ છીએ...

ગુસ્સો છે ને સામે વાળી વ્યક્તિને પણ ગુસ્સો કરવા માટે મજબૂર કરે છે....

આજે હું આહવાન આપું છું ડભોઈના શહેરીજનોને.... ઉપર જણાવેલ સમસ્યાઓને દૂર કરવા માટે આ પેજનું નીર્માણ કરવામાં આવેલ છે.....

તમામ પ્રકારની સમસ્યાઓ આ પેજ ઉપર પોસ્ટ કરો...

અમારી ટીમ તમને સમસ્યા દૂર કરવા માટે મદદરૂપ થશે.....

આજે આપણે એક થવાની જરૂર છે.....

તમારા સહકારની અપેક્ષા સાથે....

20/09/2020

સાહેબ,

માસ્ક તો બહાનું છે...

પણ આ ધરતી.. ... આપણું મોઢું જ જોવા નથી માંગતી...

આ સ્ટોરી છે, દયારામ નગર સોસાયટી ની...તારીખ 19 / 05 / 2020 ના રોજ સોસાયટી ના રહીશોએ નગર પાલિકા ના ચીફ ઓફિસર શ્રી ને ગટરના...
17/09/2020

આ સ્ટોરી છે, દયારામ નગર સોસાયટી ની...

તારીખ 19 / 05 / 2020 ના રોજ સોસાયટી ના રહીશોએ નગર પાલિકા ના ચીફ ઓફિસર શ્રી ને ગટરના પ્રશ્ન ની રજુઆત કરેલી.

આજ રોજ ગટર લાઈનની ચેંબરનું સફાઈકામ દયારામ નગર સુધી પહોંચ્યુ છે.

પુરા 4 મહીના લાગ્યા છે.

હજુ આ કામગીરી છેલ્લી ચેંબર સુધી ચાલશે....

હજુ આ પ્રશ્ન ન ઉકેલાય ત્યાં સુધી અમારી લડત ચાલુ રહેશે.

અત્યાર સુધી નગરપાલિકાનો સાથ સહકાર મળ્યો છે અને મળતો રહેશે એવી અપેક્ષા છે...

આ પોસ્ટથી ડભોઈ સોસાયટી વિસ્તારોમાં કોઈપણ પ્રકારની ડ્રેનેજ ને લગતી તકલીફ પડતી હોય તો ફોટો કે વીડિયો અમને મોકલો...

Work in progress
17/09/2020

Work in progress

Address

Dabhoi
391110

Telephone

+917276460246

Website

Alerts

Be the first to know and let us send you an email when Swachh Dabhoi Swachh Bharat posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share

Category