Dabhoi Nagarpalika

Dabhoi Nagarpalika DabhoiNagarpalika

તા.21-06-24 ના રોજ ડભોઇ નગરપાલિકા ધ્વારા વિશ્વ યોગ દિવસની ઉજવણી કરવામા આવી અને "ZERO WASTE EVENT " હાથ ધરવામાં આવી.CMO G...
21/06/2024

તા.21-06-24 ના રોજ ડભોઇ નગરપાલિકા ધ્વારા વિશ્વ યોગ દિવસની ઉજવણી કરવામા આવી અને "ZERO WASTE EVENT " હાથ ધરવામાં આવી.
CMO Gujarat


.0

નિર્મળ ગુજરાત" અંતર્ગત તા.15-06-24 ના રોજ ડભોઇ નગરપાલિકા ધ્વારા શાક માર્કેટ તેમજ બાગ બગીચા ની સાફ સફાઇ હાથ ધરવામાં આવી. ...
15/06/2024

નિર્મળ ગુજરાત" અંતર્ગત તા.15-06-24 ના રોજ ડભોઇ નગરપાલિકા ધ્વારા શાક માર્કેટ તેમજ બાગ બગીચા ની સાફ સફાઇ હાથ ધરવામાં આવી.






.0

નિર્મળ ગુજરાત" અંતર્ગત તા.14-06-24 ના રોજ ડભોઇ નગરપાલિકા કચેરીમાં જુના રેકોર્ડનું વર્ગીકરણ કરવામા આવ્યુ.CMO Gujarat .0
14/06/2024

નિર્મળ ગુજરાત" અંતર્ગત તા.14-06-24 ના રોજ ડભોઇ નગરપાલિકા કચેરીમાં જુના રેકોર્ડનું વર્ગીકરણ કરવામા આવ્યુ.
CMO Gujarat


.0

નિર્મળ ગુજરાત" અંતર્ગત તા.13-06-24 ના રોજ ડભોઇ નગરપાલિકા વિસ્તાર ના પબ્લિક ટોયલેટની સાફ સફાઈ કરવામા આવી.CMO Gujarat .0
13/06/2024

નિર્મળ ગુજરાત" અંતર્ગત તા.13-06-24 ના રોજ ડભોઇ નગરપાલિકા વિસ્તાર ના પબ્લિક ટોયલેટની સાફ સફાઈ કરવામા આવી.
CMO Gujarat


.0

નિર્મળ ગુજરાત" અંતર્ગત તા.11-06-24 ના રોજ ડભોઇ નગરપાલિકા વિસ્તાર ના કોલોનીઓમાં કચરો વર્ગીકરણ માટે કેમ્પનું આયોજન કરી તેઓ...
11/06/2024

નિર્મળ ગુજરાત" અંતર્ગત તા.11-06-24 ના રોજ ડભોઇ નગરપાલિકા વિસ્તાર ના કોલોનીઓમાં કચરો વર્ગીકરણ માટે કેમ્પનું આયોજન કરી તેઓને ભીનો અને સુકો કચરો અલગ કરીને આપવો ની સમજણ આપવામાં આવી.
CMO Gujarat


.0

નિર્મળ ગુજરાત અંતર્ગત તા.૧૦-૦૬-૨૦૨૪ ના રોજ ડભોઇ નગરપાલિકામાં આવેલ  SHG જૂથો અને હાઉસિંગ કોલોનીઓમાં કચરો વર્ગીકરણ અભિયાન ...
10/06/2024

નિર્મળ ગુજરાત અંતર્ગત તા.૧૦-૦૬-૨૦૨૪ ના રોજ ડભોઇ નગરપાલિકામાં આવેલ SHG જૂથો અને હાઉસિંગ કોલોનીઓમાં કચરો વર્ગીકરણ અભિયાન કરવામાં આવ્યુ ,અને સૂકા-ભીના કચરા વિશે સમજુતી આપી.



.0

નિર્મળ ગુજરાત" અંતર્ગત તા.૦૭-૦૬-૨૦૨૪ ના રોજ ડભોઇ નગરપાલિકા વિસ્તારોમાં આવેલ તમામ જાહેર અને સામુદાયિક શૌચાલયોની સફાઈ કરાવ...
07/06/2024

નિર્મળ ગુજરાત" અંતર્ગત તા.૦૭-૦૬-૨૦૨૪ ના રોજ ડભોઇ નગરપાલિકા વિસ્તારોમાં આવેલ તમામ જાહેર અને સામુદાયિક શૌચાલયોની સફાઈ કરાવવામા આવી.



.0

નિર્મળ ગુજરાત" અંતર્ગત તા.૦૬-૦૬-૨૦૨૪ ના રોજ ડભોઇ નગરપાલિકા દ્વારા મહાપુરુષોની પ્રતિમાઓ, બગીચાઓ, ઉદ્યાનોની સફાઈ તેમજ સરકા...
06/06/2024

નિર્મળ ગુજરાત" અંતર્ગત તા.૦૬-૦૬-૨૦૨૪ ના રોજ ડભોઇ નગરપાલિકા દ્વારા મહાપુરુષોની પ્રતિમાઓ, બગીચાઓ, ઉદ્યાનોની સફાઈ તેમજ સરકારી રહેણાંક વસાહતોની સફાઈ હાથ ધરવામા આવી.



.0

નિર્મળ ગુજરાત" અંતર્ગત તા.૦૫-૦૬-૨૦૨૪ ના રોજ ડભોઇ નગરપાલિકા દ્વારા "વિશ્વ પર્યવરણ દિવસ"ના રોજ સ્ટેચ્યુ ઓફ યુનિટી (SOU) રો...
05/06/2024

નિર્મળ ગુજરાત" અંતર્ગત તા.૦૫-૦૬-૨૦૨૪ ના રોજ ડભોઇ નગરપાલિકા દ્વારા "વિશ્વ પર્યવરણ દિવસ"ના રોજ સ્ટેચ્યુ ઓફ યુનિટી (SOU) રોડ પર વૃક્ષારોપણ કરવામા આવ્યુ, અને સિંગલ યુઝ પ્લાસ્ટિક વિશે જાગૃતિ અને વહીવટી ચાર્જ ની વસુલાત કરવામા આવી.



.0

01/03/2023

Address

Opp Referral Hospital
Dabhoi
391110

Telephone

02663257342

Website

Alerts

Be the first to know and let us send you an email when Dabhoi Nagarpalika posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share