Ajaysinhji Solanki Gujrat

Ajaysinhji Solanki Gujrat " लोकतंत्र जिंदाबाद "

જેમણે હિંદ સ્વરાજ માટે પોતાની આહુતિ આપી દીધી હતી અને અસંખ્ય લોભ લાલચો સામે અડગ રહી ક્યારેય ગુલામી સ્વીકારી નોતીએવા વીર ક...
14/05/2026

જેમણે હિંદ સ્વરાજ માટે પોતાની આહુતિ આપી દીધી હતી અને અસંખ્ય લોભ લાલચો સામે અડગ રહી ક્યારેય ગુલામી સ્વીકારી નોતી

એવા વીર ક્ષત્રિય મરાઠા યોદ્ધા શ્રી છત્રપતિ સંભાજી મહારાજ ને જન્મ જયંતી નિમિત્તે શત શત નમન 🚩🚩🚩🚩🚩

જય ભવાની 🚩🚩🚩🚩🚩.

માતૃભૂમિ ની રક્ષા કાજે પોતાનું જીવન સમર્પિત કરનાર સાહસ , શોર્ય અને સ્વાભિમાન ના પ્રતીક મહારાણા પ્રતાપ ની જન્મ જયંતી નિમિ...
09/05/2026

માતૃભૂમિ ની રક્ષા કાજે પોતાનું જીવન સમર્પિત કરનાર સાહસ , શોર્ય અને સ્વાભિમાન ના પ્રતીક મહારાણા પ્રતાપ ની જન્મ જયંતી નિમિત્તે કોટી કોટી વંદન🙏

જય ભવાની 🚩🚩🚩🚩🚩

04/05/2026

વંદે માતરમ્ ગીત ના રચયિતા... રવિન્દ્ર નાથ ટાગોર. હતા ..

Mr. જગદીશ વિશ્વકર્મા ( દુષ્કર્મા )....
એટલું પણ Gk નથી પ્રદેશ પ્રમુખ પાસે...

📍 યુવા ક્ષત્રિય ઠાકોર સેના પરિવાર – રાહ તાલુકોસમાજના હિત, એકતા અને વિકાસ માટે યોજાયેલી બેઠકમાં આગેવાનોના માર્ગદર્શન હેઠળ...
06/04/2026

📍 યુવા ક્ષત્રિય ઠાકોર સેના પરિવાર – રાહ તાલુકો

સમાજના હિત, એકતા અને વિકાસ માટે યોજાયેલી બેઠકમાં આગેવાનોના માર્ગદર્શન હેઠળ મહત્વપૂર્ણ બેઠક યોજાઈ.
યુવાનોને સંગઠિત થઈ સમાજ સેવા માટે આગળ આવવા પ્રેરણા આપવામાં આવી.
Abhijit Bapu Abhijit Barad

યુવા ક્ષત્રીય સેના ગુજરાત પ્રદેશ પ્રમુખ શ્રી અભિજીતસિંહ બારડ બાપુ દ્વારા તથા ગાંધીનગર જિલ્લા પ્રમુખ અરવિંદસિંહ પરમાર દ્વ...
26/03/2026

યુવા ક્ષત્રીય સેના ગુજરાત પ્રદેશ પ્રમુખ શ્રી અભિજીતસિંહ બારડ બાપુ દ્વારા તથા ગાંધીનગર જિલ્લા પ્રમુખ અરવિંદસિંહ પરમાર દ્વારા મારી નિમણૂક ગાંધીનગર જિલ્લા ઉપ પ્રમુખ તરીકે કરવામાં આવી છે અને મારા પર વિશ્વાસ મૂક્યો છે તે બદલ હું ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું
જય માતાજી જય ભવાની 🚩

અમે કોઈનો વિરોધ નથી કરતા પણ અમારા હક માટે જે ખોટું થઈ રહ્યું છે....તે બાબતે અમારા લોકો ને જગાડીએ છીએ...જો EWS જનરલ છે તો...
10/03/2026

અમે કોઈનો વિરોધ નથી કરતા પણ અમારા હક માટે જે ખોટું થઈ રહ્યું છે....તે બાબતે અમારા લોકો ને જગાડીએ છીએ...

જો EWS જનરલ છે તો કેટેગરીનું મેરિટ લિસ્ટ કેમ બનાવો છો? અને EWS જનરલમાંથી જ છે તો પછી એનું મેરિટ આટલું નીચું કેમ?

આજરોજ ગાંધીનગર જિલ્લાના 4 તાલુકા પ્રભારીશ્રીઓનીયુવા ક્ષત્રિય સેના ગુજરાત ના અધ્યક્ષ શ્રી અભિજીતસિંહ બારડ બાપુ દ્વારા નિમ...
24/02/2026

આજરોજ ગાંધીનગર જિલ્લાના 4 તાલુકા પ્રભારીશ્રીઓની
યુવા ક્ષત્રિય સેના ગુજરાત ના અધ્યક્ષ શ્રી અભિજીતસિંહ બારડ બાપુ દ્વારા નિમણૂક કરવામાં આવી....
આગામી સમયમાં ગુજરાત માં એક જ નારો છે... ભવાની ધામ.... ભવાની ધામ....🚩🚩🚩🚩🚩

શિક્ષિત સમાજ.... સંગઠિત સમાજ....
યુવા ક્ષત્રીય સેના ગુજરાત.....
Abhijit Barad Abhijit Bapu
Mahipatsinh chauhan

આજ રોજ દહેગામ મામલતદાર અને 34 વિધાનસભા દહેગામ ના ધારાસભ શ્રી બલરાજસિંહ ચૌહાણ Sir ને દહેગામ તાલુકાના સમસ્ત ક્ષત્રિય સમાજ ...
04/06/2025

આજ રોજ દહેગામ મામલતદાર અને 34 વિધાનસભા દહેગામ ના ધારાસભ શ્રી બલરાજસિંહ ચૌહાણ Sir ને દહેગામ તાલુકાના સમસ્ત ક્ષત્રિય સમાજ દ્વારા ગુજરાત રાજ્યમાં OBC વર્ગીકરણ માટે આવેદન પત્ર આપવામાં આવ્યું...

ભારત દેશમાં 12 રાજ્યોમાં OBC વર્ગીકરણ નો અમલ કરવામાં આવ્યો છે...ત્યારે ગુજરાત રાજ્ય માં પણ આ વર્ગીકરણ કરવામાં આવે તો સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગના લોકોને ઘણો ન્યાય મળી શકે અને વિકાસ થાય...

જય હિન્દ જય ભારત......

Full saport.......
26/05/2025

Full saport.......

મારા સાહેબ આ તે કેવી અસમાનતા??????સમાન ધર્મ તો સમાનતા કેમ નથી.?????
19/05/2025

મારા સાહેબ આ તે કેવી અસમાનતા??????
સમાન ધર્મ તો સમાનતા કેમ નથી.?????

Address

Dahegam
382305

Telephone

8347537833

Website

Alerts

Be the first to know and let us send you an email when Ajaysinhji Solanki Gujrat posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Organization

Send a message to Ajaysinhji Solanki Gujrat:

Share

Category