District Election Office Dahod

District Election Office Dahod Official Account Of District Election office Dahod
We Are Handling Of Voter Enrollments Online & Con

17/02/2026

દાહોદ જિલ્લામાં મતદાર યાદીના ખાસ સઘન સુધારણા કાર્યક્રમ (SIR) અંતર્ગત તા.૦૧.૦૧.૨૦૨૬ ની લાયકાતના સંદર્ભમાં મતદારયાદીના વિશેષ SIR કાર્યક્રમ હેઠળ વિવિધ તબક્કાઓની કાર્યવાહી પૂર્ણ થતાં આજ તા.૧૭.૦૨.૨૦૨૬ ના રોજ આખરી મતદારયાદીની નકલ "ઇન્ડિયન નેશનલ કોંગ્રેસ"ને આપવામાં આવી તે બાબતે તેઓના પ્રતિભાવ.
Election Commission of India
Chief Electoral Officer, Gujarat
Collector Dahod

17/02/2026

દાહોદ જિલ્લામાં મતદાર યાદીના ખાસ સઘન સુધારણા કાર્યક્રમ (SIR) અંતર્ગત તા.૦૧.૦૧.૨૦૨૬ ની લાયકાતના સંદર્ભમાં મતદારયાદીના વિશેષ SIR કાર્યક્રમ હેઠળ વિવિધ તબક્કાઓની કાર્યવાહી પૂર્ણ થતાં આજ તા.૧૭.૦૨.૨૦૨૬ ના રોજ આખરી મતદારયાદીની નકલ "ભારતીય જનતા પાર્ટી"ને આપવામાં આવી તે બાબતે તેઓના પ્રતિભાવ.
Election Commission of India
Chief Electoral Officer, Gujarat
Collector Dahod

  આજ રોજ જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેકટરશ્રી દાહોદ દ્વારા મતદારયાદીના ખાસ સઘન સુધારણા (SIR) કાર્યક્રમ અંતર્ગત વીડિયો કો...
22/01/2026

આજ રોજ જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેકટરશ્રી દાહોદ દ્વારા મતદારયાદીના ખાસ સઘન સુધારણા (SIR) કાર્યક્રમ અંતર્ગત વીડિયો કોન્ફરન્સ ના માધ્યમથી નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી તેમજ જિલ્લાના તમામ મદદનીશ મતદાર નોંધણી અધિકારીશ્રીઓની SIR ની કામગીરીની સમીક્ષા કરવામાં આવી અને કામગીરી બાબતે જરૂરી સૂચનો કરવામાં આવ્યા.
Election Commission of India
Chief Electoral Officer, Gujarat
Collector Dahod

આજરોજ જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેકટરશ્રી દાહોદની હાજરી મા જીલ્લા કક્ષાના EVM VVPAT Warehous નુ માસિક નિરીક્ષણ કરવામાં ...
05/01/2026

આજરોજ જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેકટરશ્રી દાહોદની હાજરી મા જીલ્લા કક્ષાના EVM VVPAT Warehous નુ માસિક નિરીક્ષણ કરવામાં આવ્યું.
Election Commission of India
Collector Dahod
Chief Electoral Officer, Gujarat

  તા. 27-28 ડિસેમ્બર 2025 ના રોજ રાખવામાં આવેલ કેમ્પમાં વિધાનસભા મતવિભાગમાંદાહોદ જિલ્લાના તમામ ERO શ્રી, Blo supervisor ...
29/12/2025

તા. 27-28 ડિસેમ્બર 2025 ના રોજ રાખવામાં આવેલ કેમ્પમાં વિધાનસભા મતવિભાગમાંદાહોદ જિલ્લાના તમામ ERO શ્રી, Blo supervisor તથા સેક્ટર ઓફિસર દ્વારા બુથોની મુલાકાત લઇ No mapping અને Logical Discrepancies ના મતદારો પાસેથી જરૂરી પુરાવા મેળવી કામગીરી પૂર્ણ કરવા તેમજ Form-6,7,8 ભરવા સૂચના આપવામાં આવી.
Election Commission of India
Chief Electoral Officer, Gujarat
Collector Dahod

Address

Jilla Seva Sadn Dahod
Dahod
389151

Opening Hours

Monday 10am - 6am
Tuesday 10am - 6am
Wednesday 10am - 6am
Thursday 10am - 6am
Friday 10am - 6am
Saturday 10am - 6am
Sunday 10am - 6am

Telephone

+919978405295

Website

Alerts

Be the first to know and let us send you an email when District Election Office Dahod posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Organization

Send a message to District Election Office Dahod:

Share