Smart City Dahod

Smart City Dahod Dahod has been chosen to become smart city. We need your help and support to make it smart. Join hands in creating this city most livable

Dahod Nagar palika works with a clear vision, to create most livable environment and create harness. We have been privileged to be nominated for the Future "Smart city". We at Dahod nagar palika are putting our best efforts to become smarter than smart, to create a platform which will help us serve the people of Dahod better

International Yoga day arranged by Dahod Nagarpalika.To know more click on the link below
21/06/2016

International Yoga day arranged by Dahod Nagarpalika.

To know more click on the link below

20/06/2016
Youth is most important aspect of our society and we believe their suggestions are very important, so Dahod nagarpalika ...
19/06/2016

Youth is most important aspect of our society and we believe their suggestions are very important, so Dahod nagarpalika went to GEC DAHOD Government Engineering College to take their suggestions!!!

Dahod Nagarpalika went  individual to individual to get their suggestions We are pouring all efforts to make it happen.W...
19/06/2016

Dahod Nagarpalika went individual to individual to get their suggestions
We are pouring all efforts to make it happen.
We need your support!!!

તારક મેહતા કા ઉલટા ચશ્માં નાં લોકપ્રિય કલાકારનટુકાકા (ઘનશ્યામ નાયક)બાઘા (તન્મય વેકરીયા)બાવરી (મોનિકા ભડોરિયા) તેમજ રાષ્ટ...
15/06/2016

તારક મેહતા કા ઉલટા ચશ્માં નાં લોકપ્રિય કલાકાર
નટુકાકા (ઘનશ્યામ નાયક)
બાઘા (તન્મય વેકરીયા)
બાવરી (મોનિકા ભડોરિયા) તેમજ રાષ્ટ્રપતિ અવાર્ડ વિજેતા ચિરાગ મહીડા સાથે અભૂતપૂર્વ સંધ્યાનું આયોજન

Please fill up the form Round 2 Suggestion form
09/06/2016

Please fill up the form Round 2 Suggestion form

Dahod is in round two of Smart city selection project. We would like to know more from the citizens of Dahod of what they think should be done to create Dahod a smarter place

તારક મેહતા કા ઉલટા ચશ્માં નાં લોકપ્રિય કલાકાર નટુકાકા (ઘનશ્યામ નાયક)બાઘા (તન્મય વેકરીયા)બાવરી (મોનિકા ભડોરિયા)આવી રહ્યા ...
09/06/2016

તારક મેહતા કા ઉલટા ચશ્માં નાં લોકપ્રિય કલાકાર
નટુકાકા (ઘનશ્યામ નાયક)
બાઘા (તન્મય વેકરીયા)
બાવરી (મોનિકા ભડોરિયા)
આવી રહ્યા છે દાહોદ, દાહોદ ની સ્માર્ટ સીટી ની પ્રતિસ્પર્ધા ને વધાવવા
સાથે પધારી રહ્યા છે રાષ્ટ્રપતિ અવાર્ડ વિજેતા ચિરાગ મહીડા
આ અદ્ભુત કલાકારો ની કલાકૃતિ નો આનંદ લેવા બધા દાહોદ નિવાસીઓ ને હાર્દિક આમંત્રણ છે

અમે તો નિર્ણય કરી જ લીધો છે મહત્તમ પ્રયાસ કરી દાહોદ ને સ્માર્ટ સીટી બનાવાનો.શું આપ આ જિદ્દ નો એક હિસ્સો છો?
13/05/2016

અમે તો નિર્ણય કરી જ લીધો છે મહત્તમ પ્રયાસ કરી દાહોદ ને સ્માર્ટ સીટી બનાવાનો.
શું આપ આ જિદ્દ નો એક હિસ્સો છો?

05/13/2016 : panchmahal-dahod e-Paper: Watch Print News online on panchmahal-dahod, e-Paper, panchmahal-dahod e Paper, e Newspaper panchmahal-dahod, panchmahal-dahod e Paper.

તારક મેહતા ના ઉલ્ટા ચશ્માં ના ટપુ અને સોઢી દાહોદ ની જનતા ને "દાહોદ ને સ્માર્ટ સીટી" બનાવવા સંબોધન કરતા..
06/05/2016

તારક મેહતા ના ઉલ્ટા ચશ્માં ના ટપુ અને સોઢી દાહોદ ની જનતા ને "દાહોદ ને સ્માર્ટ સીટી" બનાવવા સંબોધન કરતા..

Dahod is nominated in potential Smart city project by Government on India. Smart city would a role model for adjacent areas of how an ideal city should be. D...

કેરિયર કાઉન્સીલીંગ દરમિયાન વિદ્યાર્થીઓ તેમજ તેમના વાલીઓ ને mygov.in ના દાહોદ ના પેજ વિષે  તેમજ દાહોદ સ્માર્ટ સીટી ના બીજ...
02/05/2016

કેરિયર કાઉન્સીલીંગ દરમિયાન વિદ્યાર્થીઓ તેમજ તેમના વાલીઓ ને mygov.in ના દાહોદ ના પેજ વિષે તેમજ દાહોદ સ્માર્ટ સીટી ના બીજા સોશિઅલ નેટવર્કિંગ વિષે માહિતી આપી વધુ લોકો ને દાહોદ ના સ્માર્ટ સીટી સાથે જોડવાનો અભિગમ

યુવા અને વિધાર્થીઓ દાહોદ ને સ્માર્ટ સીટી બનાવામાં અગ્રીમ ફાળો આપી શકે છે આ હકીકત ને સાર્થક કરવા વિદ્યાર્થીઓ mygov ની વેબ...
01/05/2016

યુવા અને વિધાર્થીઓ દાહોદ ને સ્માર્ટ સીટી બનાવામાં અગ્રીમ ફાળો આપી શકે છે આ હકીકત ને સાર્થક કરવા વિદ્યાર્થીઓ mygov ની વેબસાઈટ પર સૂચનો કઈ રીતે આપી શકે છે તેની તાલીમ આપવામાં આવી.

શાળા ના પરિણામો જાહેર થયેલ છે, અને પરિણામ લેવા આવેલ વાલીઓ દ્વારા દાહોદ ને સ્માર્ટ સીટી ના સજેશન ફોર્મ ભરવામાં આવ્યા
01/05/2016

શાળા ના પરિણામો જાહેર થયેલ છે, અને પરિણામ લેવા આવેલ વાલીઓ દ્વારા દાહોદ ને સ્માર્ટ સીટી ના સજેશન ફોર્મ ભરવામાં આવ્યા

Address

Govind Nagar
Dahod
389151

Alerts

Be the first to know and let us send you an email when Smart City Dahod posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share