બચુજી ઠાકોર ડીસા ઠાકોર સેના પ્રમુખ

  • Home
  • India
  • Deesa
  • બચુજી ઠાકોર ડીસા ઠાકોર સેના પ્રમુખ

બચુજી ઠાકોર ડીસા ઠાકોર સેના પ્રમુખ ડિસા તાલુકા પ્રમુખ ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેના
(1)

19/08/2026

આજે ઝેરડા ગામ સમિતિ દ્વારા રામદેવરા જતા ભક્તો માટે ફરતા સેવા કેમ્પ રવાના થયો સેવા આપનાર તમામ યુવાનો ની રામદેવજી મહારાજ મનોકામના પૂર્ણ કરે હેવી પ્રાર્થના

🎉 જન્મદિવસની હાર્દિક શુભેચ્છાઓશ્રવણજી ઘેમરજી ઠાકોર (વડલી ફાર્મ) 🎉સમાજસેવાને જીવનનો ધર્મ માનનાર, અમારા યુવાનોના આદર્શ, સે...
20/07/2026

🎉 જન્મદિવસની હાર્દિક શુભેચ્છાઓ
શ્રવણજી ઘેમરજી ઠાકોર (વડલી ફાર્મ) 🎉
સમાજસેવાને જીવનનો ધર્મ માનનાર, અમારા યુવાનોના આદર્શ, સેવાભાવી, સૌના સુખ-દુઃખના સાથી અને ઠાકોર સમાજનું ગૌરવ એવા આદરણીય શ્રવણજી ઘેમરજી ઠાકોરને જન્મદિવસની હાર્દિક શુભકામનાઓ.
વર્ષોથી ઠાકોર સેનામાં કોર કમિટીના અધ્યક્ષ તરીકે આપેલી નિષ્ઠાવાન સેવા હોય, સમાજહિતના કાર્યોમાં સતત આગેવાની હોય, મફત નિદાન કેમ્પ, બ્લડ ડોનેશન કેમ્પ જેવા અનેક સેવાયજ્ઞોનું આયોજન હોય કે જરૂરિયાતમંદ દર્દીઓને આર્થિક અને માનવીય સહારો આપવાનો પ્રસંગ—દરેક ક્ષેત્રે આપનું કાર્ય પ્રેરણાદાયી રહ્યું છે.
દવાખાનામાં સમાજ અને માનવસેવા માટે આપ કરેલી અવિરત કામગીરીને કારણે લોકો પ્રેમથી આપને "108" તરીકે ઓળખે છે. દિવસ હોય કે રાત, કોઈપણ વ્યક્તિ મુશ્કેલીમાં હોય ત્યારે નિઃસ્વાર્થભાવથી મદદ માટે હંમેશા તૈયાર રહેતા આપને સમગ્ર સમાજ ગૌરવપૂર્વક "બનાસનો બંકો" તરીકે પણ સન્માન આપે છે. આ બંને બિરુદો આપના નિઃસ્વાર્થ સેવાભાવ અને માનવતાના જીવંત પ્રતીક છે.
સમાજમાં શિક્ષણના વિકાસ માટે આપનું અવિસ્મરણીય યોગદાન, શૈક્ષણિક સંકુલ માટે ભંડોળ એકત્ર કરવામાં ભજવેલી અગત્યની ભૂમિકા અને સમાજના દરેક કાર્યક્રમમાં આપની સક્રિય હાજરી આપને સૌના દિલમાં વિશેષ સ્થાન અપાવે છે.
પરમાત્મા આપને દીર્ઘ આયુષ્ય, ઉત્તમ સ્વાસ્થ્ય, અખૂટ શક્તિ, સુખ, સમૃદ્ધિ અને સમાજસેવાની વધુ ઊર્જા અર્પે તેવી હાર્દિક પ્રાર્થના.
🌹 જન્મદિવસની ખૂબ ખૂબ શુભેચ્છાઓ, શ્રવણજીભાઈ!
આપ હંમેશા સમાજની સેવા, માનવતાની સુગંધ અને પ્રગતિના પંથે અડગ રહી નવા માઈલસ્ટોન સર કરતા રહો અને આપનું સેવાભર્યું જીવન સૌ માટે પ્રેરણાસ્ત્રોત બની રહે—એ જ અમારી હાર્દિક શુભકામનાઓ.

ઠાકોર સમાજનું ગૌરવ અને લોકપ્રિય ધારાસભ્ય આદરણીય અલ્પેશભાઈ ઠાકોર સાહેબના નેતૃત્વમાં આજે સમાજ ઉત્તર થી દક્ષિણ અને પૂર્વ થી...
18/07/2026

ઠાકોર સમાજનું ગૌરવ અને લોકપ્રિય ધારાસભ્ય આદરણીય અલ્પેશભાઈ ઠાકોર સાહેબના નેતૃત્વમાં આજે સમાજ ઉત્તર થી દક્ષિણ અને પૂર્વ થી પશ્ચિમ એટલે બધા જિલ્લા અને તમામ તાલુકાઓમાં તમે ગમે ત્યાં જાઓ તમને ત્યાં સહકાર મળે રહેવા માટેનો આશરો મળે અને સમગ્ર ગુજરાતમાં શિક્ષણ ક્ષેત્રે લાઇબ્રેરીઓ ખોલાવવાનું કામ હોય તથા હોસ્ટેલો માટેનું કામ હોય એ કામ વિઝનરી નેતા આદરણીય અલ્પેશ ઠાકોર સાહેબ કરી રહ્યા છે એમના નેતૃત્વમાં આખા ગુજરાતના ઠાકોર સમાજને આશાને અપેક્ષા છે કે તેઓ સમાજ માટે કંઈક સારું કરશે અને કરવા માટે હંમેશા તેઓ તત્પર છે મને પૂરો વિશ્વાસ છે કે સમાજની તમામ તકલીફોનું સોલ્યુશન સમાજના આગેવાનો ધારાસભ્યશ્રીઓને સાથે રાખીને આદરણીય અલ્પેશભાઈ ઠાકોર સાહેબના નેતૃત્વ સમગ્ર ગુજરાત ઠાકોર સમાજ આગળ વધશે જ દિવસે દસ લાખ કરતા વધુ યુવાનો ભેગા કરી શકે જે રાત્રે ત્રણ લાખ કરતાં વધારે લોકોને એકઠા કરી શકે તો મિત્રો આપ સૌને વિનંતી કરું છું તમારું તાલુકાનું સંગઠન હોય જિલ્લા નું સંગઠન હોય એ સંગઠન સૌથી મજબૂત કરવાનું કામ આપણું બધાનું છે આપણે બધા સંગઠન મજબૂત કરીને તેમની સાથે રહીએ સાહેબ અમે તમારી સાથે
છીએ.
જય જય ગરવી ગુજરાત વંદે માતરમ ભારત માતાકી જય

thakor
jala .d.jalera K Thakor

ડો.પ્રભુ વાઘેલા વિનીતા આઈ.વી.એફ ગાયનેક પાલનપુર શુભેચ્છા મુલાકાત
16/07/2026

ડો.પ્રભુ વાઘેલા
વિનીતા આઈ.વી.એફ ગાયનેક પાલનપુર શુભેચ્છા મુલાકાત

ડીસા વિધાનસભાના લોકપ્રિય ધારાસભ્ય તેમજ ગુજરાત સરકારના વન અને પર્યાવરણ, આબોહવા પરિવર્તન અને પરિવહન રાજ્યમંત્રી શ્રી Pravi...
08/07/2026

ડીસા વિધાનસભાના લોકપ્રિય ધારાસભ્ય તેમજ ગુજરાત સરકારના વન અને પર્યાવરણ, આબોહવા પરિવર્તન અને પરિવહન રાજ્યમંત્રી શ્રી Pravin Gordhanji Mali સાહેબ જન્મદિવસ નિમિત્તે હાર્દિક શુભેચ્છાઓ

  💐ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેના પ્રદેશ ઉપપ્રમુખ અને ગુજરાત રાજ્ય સરકાર ના મંત્રી શ્રી  #સ્વરૂપજી_ઠાકોર સાહેબ ને  #જન્મદિવસ...
06/07/2026

💐

ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેના પ્રદેશ ઉપપ્રમુખ અને ગુજરાત રાજ્ય સરકાર ના મંત્રી શ્રી #સ્વરૂપજી_ઠાકોર સાહેબ ને #જન્મદિવસની ખુબ સારી શુભેચ્છાઓ...💐
Swarupji Thakor

આજે અમારા પરમ મિત્ર  અને ભાઈ સમાન  વરસોથી મારી સાથે હાથથી હાથ મિલાવીને સમાજના સેવાકીય પ્રવૃતિમાં સાથ આપનાર  ઠાકોર સેનાના...
05/07/2026

આજે અમારા પરમ મિત્ર અને ભાઈ સમાન વરસોથી મારી સાથે હાથથી હાથ મિલાવીને સમાજના સેવાકીય પ્રવૃતિમાં સાથ આપનાર ઠાકોર સેનાના જાંબાઝ લીડર અને યુવા આગેવાન ભાઈ શ્રી પારજીજી ઠાકોર રામપુરા ને જન્મ દિવસની શુભેચ્છા

અમારા પરમ મિત્ર અને  ગુજરાત ક્ષત્રીય ઠાકોર સેનાના જાંબાઝ સૈનિક અને  સેવાકીય પ્રવૃતિમાં હંમેશા માટે અમારી સાથે રહી સાથ આપ...
04/07/2026

અમારા પરમ મિત્ર અને ગુજરાત ક્ષત્રીય ઠાકોર સેનાના જાંબાઝ સૈનિક અને સેવાકીય પ્રવૃતિમાં હંમેશા માટે અમારી સાથે રહી સાથ આપનાર ભાઈ શ્રી પ્રવીણજી ઠાકોર બાઈવાડા ને જન્મ દિવસની શુભેચ્છા

Thank you so much all bhai o ❤️
01/07/2026

Thank you so much all bhai o ❤️

26/06/2026

ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેના

Address

ભાચરવા
Deesa
385535

Website

Alerts

Be the first to know and let us send you an email when બચુજી ઠાકોર ડીસા ઠાકોર સેના પ્રમુખ posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Shortcuts

Share

Category