Vishnuhbhai I Khambhalya Nanakapra

Vishnuhbhai I Khambhalya Nanakapra પ્રમુખ સોશિયલ મીડિયા department કૉંગ્રેસ લાખણી
મહામંત્રી સોશિયલ મીડિયા કોંગ્રેસ સમિતિ લાખણી

08/12/2023
29/01/2023

"ભરોસા ની ભેંસ પાડો લાવે"

તે કહેવત ને વધુ એક વખત સાબિત કરતી

"ભરોસા ની ભાજપ સરકાર"

આજે યોજાનાર જુનિયર ક્લાર્ક ની પરીક્ષા નું પેપર ફૂટયું

25 મી વખત પેપર ફોડવા નો વલ્ડ રેકોર્ડ કરતી ગુજરાત ભાજપ સરકાર

*૭૪ માં પ્રજાસતાક પર્વની સમગ્ર દેશવાસીઓને હાર્દિક શુભેચ્છાઓ 💐💐💐*
26/01/2023

*૭૪ માં પ્રજાસતાક પર્વની સમગ્ર દેશવાસીઓને હાર્દિક શુભેચ્છાઓ 💐💐💐*

માતૃભૂમિની રક્ષા માટે પોતાનું જીવન બલિદાન કરનાર શોર્ય, પરાક્રમ અને ત્યાગના પ્રતિક વીર શિરોમણી મહારાણા પ્રતાપની પુણ્યતિથિ...
19/01/2023

માતૃભૂમિની રક્ષા માટે પોતાનું જીવન બલિદાન કરનાર શોર્ય, પરાક્રમ અને ત્યાગના પ્રતિક વીર શિરોમણી મહારાણા પ્રતાપની પુણ્યતિથિ નિમિત્તે કોટી કોટી નમન.🙏

01/01/2023

facebook ના તમામ મિત્રો નૉ ખૂબ ખૂબ આભાર કે ગયા વર્ષ મારી કૉંગ્રેસ પાર્ટી ની વિચારધારા ની પૉસ્ટ નૅ સાથ સહકાર આપ્યો. એવી જ રીતે કૉંગ્રેસ પાર્ટી ની પૉસ્ટ 2023 ચાલુ જ રહેશે
લિ
વિષ્ણુભાઈ આઇ રબારી
પ્રમુખ સોશિયલ મીડિયા કોંગ્રેસ લાખણી

30/12/2022

Follow me 🖕

26/12/2022

Jay Goga 🙏

09/11/2022
08/11/2022

Address

Nanakapra Ta. Lakhani Dist B K
Deesa

Telephone

+917567266076

Website

Alerts

Be the first to know and let us send you an email when Vishnuhbhai I Khambhalya Nanakapra posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share