Govindbhai C Mali Sarpanch

Govindbhai C Mali Sarpanch Banaskantha

અભિનંદન મંત્રી શ્રી ….
05/11/2025

અભિનંદન મંત્રી શ્રી ….

ચંદાજી ગોળિયા સ્કૂલ શિક્ષણ માટે તેમજ સ્કૂલ માં અપાતા મધ્યાહન ભોજન માં પીરસાતા ભોજન ની તપાસ કરી અધિકારી શિક્ષકો સાથે સ્પષ...
04/08/2025

ચંદાજી ગોળિયા સ્કૂલ શિક્ષણ માટે તેમજ સ્કૂલ માં અપાતા મધ્યાહન ભોજન માં પીરસાતા ભોજન ની તપાસ કરી અધિકારી શિક્ષકો સાથે સ્પષ્ટ ચર્ચા કરવા માં આવી

My dear respected brother Shri Praveenbhai Mali is going to America as a representative of the Government of India. I wi...
31/07/2025

My dear respected brother Shri Praveenbhai Mali is going to America as a representative of the Government of India. I wish him a successful journey.

24/07/2025

આજે VHP વિશ્વ હિંદુ પરિષદ ના મારા સાથી મિત્રો જયેશભાઈ,કિશોરભાઈ,મહેન્દ્રભાઈ,દિનેશભાઈ,ગુલાબભાઈ તેમજ થોનાભાઈ સરપંચ તેમજ ડીસા પ્રખંડ ને જિલ્લા માંથી પધારેલા વિશ્વ હિન્દુ પરિષદ ના કાર્યકર્તા મિત્રો આજે મારી ઓફિસે પોતાનો કીમતી સમય નીકાળી મુલાકાત કરી એ બદલ અભિનંદન…

પ્રકૃતિ ના ખોળે 🪾 વૃક્ષો વાવો વર્ષાદ લાવો 💦 પર્યાવરણ નું જતન કરવું એ દરેક ની ફરજ છે માન્ય નરેન્દ્રભાઇ મોદી સાહબનુ સપનું...
18/07/2025

પ્રકૃતિ ના ખોળે 🪾 વૃક્ષો વાવો વર્ષાદ લાવો 💦
પર્યાવરણ નું જતન કરવું એ દરેક ની ફરજ છે

માન્ય નરેન્દ્રભાઇ મોદી સાહબનુ સપનું છે અરવલી ગિરિમાલા સોળે કળાયે કીલી ફરી લિલિછમ હરીયાળી બને એ માટે
આજે ભારતીય જનતા પાર્ટી બનાસકાંઠાં કિશાન મોર્ચા દ્રારા અરવલી ગિરિમાલા જેસોર બાલુંદ્રા - બનાસ ડેરી થકી તૈયાર થયેલા સીડબોલ નું કેદારનાથ ના પર્વત વન માં વર્ષાદ ના વાતાવરણ માં વાવવામાં આવ્યા ને શ્રાવણ માસમાં ભગવાન ભોળાનાથ ના દર્શન કર્યા

ચંદાજી ગોળીયા ગ્રામ પંચાયત मेरी पंचायत मेरा स्वाभिमान !
14/07/2025

ચંદાજી ગોળીયા ગ્રામ પંચાયત

मेरी पंचायत मेरा स्वाभिमान !

ગાંધીનગરમાં મહાત્મા મંદિર ખાતે ગ્રામ પંચાયતોના નવા ચૂંટાયેલા સરપંચોનું અભિવાદન સમારોહ યોજાયું.
04/07/2025

ગાંધીનગરમાં મહાત્મા મંદિર ખાતે ગ્રામ પંચાયતોના નવા ચૂંટાયેલા સરપંચોનું અભિવાદન સમારોહ યોજાયું.

અંગદાન ના પ્રણેતા, અંગદાન થકી જીવતદાન, ના મંત્ર થી સમાજ માં એક જોરદાર રાતદિવસ મુહિમ ચલાવી રાષ્ટ્ર ના દરેક નાગરિક મા જાગૃ...
01/07/2025

અંગદાન ના પ્રણેતા, અંગદાન થકી જીવતદાન, ના મંત્ર થી સમાજ માં એક જોરદાર રાતદિવસ મુહિમ ચલાવી રાષ્ટ્ર ના દરેક નાગરિક મા જાગૃતી લાવનાર એવા આદરણીય શ્રી #દાદા_દિલીપભાઈ_દેશમુખ_સાહેબ સાથે આજે મુલાકાત થઈ એ અમારો સૌભાગ્ય છે
ગામ ના પ્રથમ નાગરિક સરપંચ તરીકે મને આશીર્વાદ આપ્યા..
દાદા સાથેની મુલાકાત થી અમને ઘણુબધું જાણવા સીખવા મળ્યું જે ગામ થકી સમાજના સારા કામો કરી શકીએ….

ડીસા ના લોકપ્રિય  #ધારાસભ્ય_પ્રવિણભાઈ_માળી_સાહેબ ના હસ્તે ખાર્તમુહૂર્ત ગામડાઓની સમૃદ્ધિનો માર્ગ પ્રશસ્ત કરતી યોજના એટલે ...
28/06/2025

ડીસા ના લોકપ્રિય #ધારાસભ્ય_પ્રવિણભાઈ_માળી_સાહેબ ના હસ્તે ખાર્તમુહૂર્ત
ગામડાઓની સમૃદ્ધિનો માર્ગ પ્રશસ્ત કરતી યોજના એટલે મુખ્યમંત્રી ગ્રામ સડક યોજના

આજરોજ ડીસા તાલુકાના વાસડાથી બનાસ નદી સુધી રૂ. ૮૨ લાખના ખર્ચે મુખ્યમંત્રી ગ્રામ સડક યોજના અન્વયે નિર્માણ પામનાર ડામરના રસ્તાનું ખાતમુહૂર્ત ડિસા ના લોકપ્રિય #ધારાસભ્ય_પ્રવિણભાઈ_માળી ના હસ્તે સંપન્ન થયું

આ રસ્તાના નિર્માણથી સ્થાનિક નાગરિકોને અવરજવરમાં સુગમતા ઉભી થશે અને તેમની સમસ્યાઓનો અંત આવશે.

આ કાર્યક્રમ દરમિયાન ઉપસ્થિત ગામના આગેવાનો, સંગઠનના હોદ્દેદારો-આગેવાનો અને ગ્રામજનો સાથે વિવિધ વિષયો પાર સંવાદ સાધ્યો હતો.

જય અંબે..જય અંબે..મા અંબા ના સેવાકેમ્પ પી.એન ફાઉન્ડેશન ની મુલાકાતેમા અંબાના દર્શનાર્થે લાખો માઈ ભકતો દર્શનાર્થે જઇ રહ્યા...
15/09/2024

જય અંબે..જય અંબે..

મા અંબા ના સેવાકેમ્પ પી.એન ફાઉન્ડેશન ની મુલાકાતે
મા અંબાના દર્શનાર્થે લાખો માઈ ભકતો દર્શનાર્થે જઇ રહ્યા હોય એમાં આવા 5 સ્ટાર જેવી સુવિધાઓ આપી રહેલ પી.એન.શેઠ ને ખૂબ ખુબ અભિનંદન..

14/09/2024

Address

Deesa
385535

Telephone

+91 94297 11911

Website

Alerts

Be the first to know and let us send you an email when Govindbhai C Mali Sarpanch posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Organization

Send a message to Govindbhai C Mali Sarpanch:

Share