Bjp Itcell Dehgam

Bjp Itcell Dehgam Political Party

12/10/2024
*નૂતન વર્ષાભિનંદન*નવું વર્ષ આપ સૌના જીવનમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિ લઈને આવે તેવી પ્રભુ ને પ્રાર્થના. સૌ સ્નેહીજનો, વડીલો...
13/11/2023

*નૂતન વર્ષાભિનંદન*

નવું વર્ષ આપ સૌના જીવનમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિ લઈને આવે તેવી પ્રભુ ને પ્રાર્થના. સૌ સ્નેહીજનો, વડીલો, મિત્રો અને યુવાન ભાઈઓ બહેનો ને નવા વર્ષ ના રામ રામ.

*પ્રમુખ - દહેગામ શહેર ભાજપ*
યોગેન્દ્ર શર્મા

12/12/2022
આજ રોજ ખાનપુર ગામના ઠાકોર સમાજ ના યુવાનો ભાજપ માં જોડાયા તેમજ આગામી વિધાનસભા ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીને જંગી બહુમતીથ...
04/12/2022

આજ રોજ ખાનપુર ગામના ઠાકોર સમાજ ના યુવાનો ભાજપ માં જોડાયા તેમજ આગામી વિધાનસભા ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીને જંગી બહુમતીથી જીતાડવા માટે અપીલ કરી. આ દરમિયાન,ઉત્સાહ દાખવી જીતનો વિશ્વાસ વ્યક્ત કર્યો.

આ જનસમર્થન અને આશીર્વાદ બદલ જનતા-જનાર્દનનો હું આભાર વ્યક્ત કરું છું.

આજ રોજ લવાડ ગામ ખાતે સ્થાનિકો સાથે મુલાકાત કરી, આગામી વિધાનસભા ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીને જંગી બહુમતીથી જીતાડવા માટે...
02/12/2022

આજ રોજ લવાડ ગામ ખાતે સ્થાનિકો સાથે મુલાકાત કરી, આગામી વિધાનસભા ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીને જંગી બહુમતીથી જીતાડવા માટે અપીલ કરી. આ દરમિયાન, ગામલોકોએ પણ ઉત્સાહ દાખવી જીતનો વિશ્વાસ વ્યક્ત કર્યો.

આ જનસમર્થન અને આશીર્વાદ બદલ જનતા-જનાર્દનનો હું આભાર વ્યક્ત કરું છું.

આજ રોજ દહેગામ તાલુકાના જીંડવા ગામે રાજ્યસભા ના સાંસદ શ્રી જુગલજી ઠાકોર સાહેબ ની જાહેરસભા યોજાઈ
02/12/2022

આજ રોજ દહેગામ તાલુકાના જીંડવા ગામે રાજ્યસભા ના સાંસદ શ્રી જુગલજી ઠાકોર સાહેબ ની જાહેરસભા યોજાઈ

 #ભાજપ_સાથે_અડીખમ_ગુજરાત  #ભાજપ_આવે_છે  #દહેગામનો__ભરોસો_બલરાજસિંહ_ચૌહાણ  #દહેગામનો_વિશ્વાસ_બલરાજસિંહ_ચૌહાણ  #ભાજપ_સાથે_...
01/12/2022

#ભાજપ_સાથે_અડીખમ_ગુજરાત
#ભાજપ_આવે_છે
#દહેગામનો__ભરોસો_બલરાજસિંહ_ચૌહાણ
#દહેગામનો_વિશ્વાસ_બલરાજસિંહ_ચૌહાણ
#ભાજપ_સાથે_અગ્રેસર_ગુજરાત

34-દહેગામ વિધાનસભાથશે જન જનના સપનાઓ સાકાર,જ્યારે દહેગામની જનતા આપશે ભાજપને આવકાર
29/11/2022

34-દહેગામ વિધાનસભા
થશે જન જનના સપનાઓ સાકાર,
જ્યારે દહેગામની જનતા આપશે ભાજપને આવકાર

Address

Dehgam
382305

Website

Alerts

Be the first to know and let us send you an email when Bjp Itcell Dehgam posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share