Tho Detroj

Tho Detroj Taluka Health Office

11/10/2025

માનનીય ધારાસભ્ય શ્રી હાર્દિક પટેલ સાહેબશ્રી દ્રારા તારીખ ૧૧/૧૦/૨૦૨૫ નારોજ ઓઢવ તાલુકો દેત્રોજ ગામ માં વિકાસ સપ્તાહ ઉજવણી .

માનનીય યશસ્વી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર ભાઈ મોદીના 75 માં જન્મદિવસની ઉજવણી ના ભાગરૂપે અત્રેના દેત્રોજ તાલુકા ખાતે માનની...
17/09/2025

માનનીય યશસ્વી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર ભાઈ મોદીના 75 માં જન્મદિવસની ઉજવણી ના ભાગરૂપે અત્રેના દેત્રોજ તાલુકા ખાતે માનનીય કલેક્ટર શ્રી અમદાવાદ માનનીય જિલ્લા વિકાસ અધિકારી શ્રી અમદાવાદ તથા માનનીય મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી શ્રી જિલ્લા પંચાયત અમદાવાદના સીધા માર્ગદર્શન હેઠળ સ્વસ્થ નારી સશક્ત પરિવાર અભિયાન અંતર્ગત સામુહિક આરોગ્ય કેન્દ્ર દેત્રોજ ખાતે મેડિકલ ચેક અપનો મેઘા કેમ્પનું આયોજન કરવામાં આવ્યું જેમાં જિલ્લા સદસ્ય શ્રી દિવાનજી ઠાકોર જિલ્લા સદસ્ય કિરીટસિંહ સરપંચ શ્રી દેત્રોજ ગ્રામ પંચાયત તાલુકા હેલ્થ ઓફિસર શ્રી ડો શરદ પાલીવાલ સામૂહિક આરોગ્ય કેન્દ્રના અધિક્ષક શ્રી ડોક્ટર ભાવેશ પટેલ તથા સીડીપીઓ શ્રી icds વિભાગ દેત્રોજના હાજરીમાં કાર્યક્રમ શરૂ કરવામાં આવ્યો આ કાર્યક્રમમાં બી જે મેડિકલ કોલેજના તજજ્ઞો દ્વારા લાભાર્થીને આરોગ્યની સેવા આપવામાં આવશે

આજ રોજ વિશ્વ મચ્છર દિવસ ની ઉજવણી ના ભાગરૂપે પ્રાથમિક શાળા ખાતે બાળકો ને મચ્છર અને મચ્છર થી થતા રોગો વિશે માહિતી આપી.talu...
20/08/2025

આજ રોજ વિશ્વ મચ્છર દિવસ ની ઉજવણી ના ભાગરૂપે પ્રાથમિક શાળા ખાતે બાળકો ને મચ્છર અને મચ્છર થી થતા રોગો વિશે માહિતી આપી.
taluka health office Detroj

એચઆઇવી અને જાતીય રોગોથી બચવા માટે લોકોમાં જાગૃતિ આવે તે માટે સરકાર શ્રી દ્વારા તારીખ 12મી ઓગસ્ટ થી બે માસ સુધી ચાલનાર ઇન...
12/08/2025

એચઆઇવી અને જાતીય રોગોથી બચવા માટે લોકોમાં જાગૃતિ આવે તે માટે સરકાર શ્રી દ્વારા તારીખ 12મી ઓગસ્ટ થી બે માસ સુધી ચાલનાર ઇન્ટેન્સી ફાઈડ.આઈ ઈ સી કેમ્પેઇન હાથ ધરવામાં આવ્યું છે. જેના ભાગ રૂપે સોશિયલ મીડિયા દ્વારા લોકોને એચઆઇવી વિશે જાગૃતિ લાવવા પ્રયત્નો હાથ ધરવામાં આવ્યા.

*ગુજરાત આરોગ્ય વિભાગ – ટીમ ની મહેનતની માવજત દ્વારા  ફરી એક કરમાયેલા ફૂલ ને સુગંધીત અને ખીલેલું બનાવવામાં આવ્યું*દર્દી નુ...
09/07/2025

*ગુજરાત આરોગ્ય વિભાગ – ટીમ ની મહેનતની માવજત દ્વારા ફરી એક કરમાયેલા ફૂલ ને સુગંધીત અને ખીલેલું બનાવવામાં આવ્યું*

દર્દી નું નામ. પ્રિયાબા ઝાલા
ઉંમર.11 વર્ષ
ગામ.દેત્રોજ
AAM.દેત્રોજ

AAM દેત્રોજ ના સ્ટાફ ને અતિ કુપોષિત તેમજ ખૂબ જ બીમાર બાળકી ફિલ્ડ દરમિયાન માલુમ પડી જેથી સંલગ્ન સ્ટાફ દ્વારા તાત્કાલિક દર્દીના પ્રાથમિક રિપોર્ટ કરવામાં આવ્યા અને સી એચ દેત્રોત ખાતે રીફર કરવામાં આવી, ત્યારબાદ પ્રાથમિક તપાસ પછી માલુમ પડેલ, કે દર્દી ને ટીબી પણ હોઈ શકે છે, ત્યારબાદ દર્દીના ઘરના સભ્યોનો સંપર્ક કરતા તેઓએ આરોગ્ય સ્ટાફ સાથે ખૂબ જ ઉદ્ધતાયથી વર્તન કરીને અમારા ઘરે આવવું નહીં એમ કહીને તમામ સ્ટાફને ઘરેથી કાઢી મુકેલ હતા, પણ તેમ છતાં સ્ટાફ દ્વારા કોઈપણ દરકાર રાખ્યા વિના દર્દીના પડોશીઓને અને સગા વાલા ને ખૂબ જ સમજાવેલ હતા, મુલાકાત દરમિયાન દર્દીની તબિયત એટલી ખરાબ હોય તે વાતચીત દરમિયાન કોઈને જવાબ આપવામાં, પાણી પીવામાં કે ખોરાક લેવામાં પણ સક્ષમ ન હતી ...

આ બનાવની જાણ તથા તાલુકા આરોગ્ય અધિકારી શ્રી Dr શરદ પાલીવાલ, તાત્કાલિક સંલગ્ન આરોગ્ય કર્મચારીઓ, મેડિકલ ઓફિસર સાહેબ શ્રી તેમજ RBSK ટીમને દર્દીના ઘરે મોકલી તમામ વિરોધ વચ્ચે દર્દીને પ્રાથમિક સારવાર આપવામાં આવેલ હતી અને તેના માતા પિતાને ખૂબ જ ઝીણવટ ભરી સમજણ આપી દર્દીને ઉપલી કક્ષાએ સારવાર આપવા માટે રાજી કરેલ હતા..

આમ દર્દીને ,THO સાહેબ ની સુચનાથી RBSK ટીમ દ્વારા દર્દીને સિવિલ હોસ્પિટલ ખાતે ICU માં ભરતી કરવામાં આવેલ, ટ્રીટમેન્ટ દરમિયાન દર્દીને ટીબી હોવાનું અને અતિ કુપોષિત હોવાનું માલુમ પડતા તે અંગેની સારવાર આપી ઘરે રજા આપેલો હતી..

આમ દર્દીને ઘરે આવ્યા બાદ સતત આરોગ્ય કર્મચારીઓ દ્વારા ગૃહ મુલાકાત કરવામાં આવતી હતી અને આ દર્દીના ખોરાક, પોષણ અને તેના આરોગ્યને લગતી સંપૂર્ણ માહિતી રાખી ધ્યાન રાખવામાં આવતું ...

25/02/2025
હાઈ રિસ્ક ટીબી પેશન્ટ મુલાકાત
18/02/2025

હાઈ રિસ્ક ટીબી પેશન્ટ મુલાકાત

Address

Detroj
382140

Website

Alerts

Be the first to know and let us send you an email when Tho Detroj posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share