12/08/2026
https://www.facebook.com/share/17UXn1vxfh/
શ્રીમતી શિલ્પાબેન પરીખ અમદાવાદ તરફથી આજે તા.૧૨-૦૮-૨૦૨૬ બુધવાર અને અમાસ ના રોજ એક બ્રાહ્મણ ગૃહસ્થ-ગં.સ્વ.સરલાબેન રમણલાલ પંડ્યાનેકાચું સીધું અર્પણ કરવામાં આવ્યું.
🍚 જેમાં સામેલ — દાળ, ચોખા, મગદાળ, મોરસ, લોટ, તેલ, ગોળ તથા રૂ. ૧૦૧ ની દક્ષિણા
✨ આ પવિત્ર સેવાભાવ અને શ્રદ્ધાંજલિ બદલ
બ્રાહ્મણશ્રીએ હાર્દિક આશીર્વાદ સાથે શિલ્પાબેનનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો હતો.