આપણું દેવગઢ બારીઆ

આપણું દેવગઢ બારીઆ રજવાડા નું બારીઆ સ્ટેટ 😎 , પંચમહાલ નું પેરિસ 🌟 અને નગરજનો ના ઉલ્લાસ 😃 થી ભરેલું નગર એટલે આપણું દેવગઢ બારીઆ....💯
.. I ❣️ Devgadh Baria ...

આપણા દેવગઢ બારીઆ ના મહારાઉલ શ્રી.રાજમાતા ઉર્વશીદેવીનો અનોખો શ્વાન પ્રેમ....
25/08/2026

આપણા દેવગઢ બારીઆ ના મહારાઉલ શ્રી.રાજમાતા ઉર્વશીદેવીનો અનોખો શ્વાન પ્રેમ....

આપણા દેવગઢ બારીઆ માં સૌથી ઝડપથી વિકસિત થતા હાઇવે પર આજે જ તમારી દુકાન બુક કરાવો.....*રોકાણ કરવા માટેની સુવર્ણ તક*ધ બિઝને...
22/08/2026

આપણા દેવગઢ બારીઆ માં સૌથી ઝડપથી વિકસિત થતા હાઇવે પર આજે જ તમારી દુકાન બુક કરાવો.....

*રોકાણ કરવા માટેની સુવર્ણ તક*

ધ બિઝનેસ હબ

આપણા દેવગઢ બારીઆ અને આજુબાજુના દશામાના ભક્તો ને જણાવવાનું કે દશામાં ના વિસર્જન માટે દેવગઢ બારીઆ નગરપાલિકા દ્વારા વિશેષ આ...
21/08/2026

આપણા દેવગઢ બારીઆ અને આજુબાજુના દશામાના ભક્તો ને જણાવવાનું કે દશામાં ના વિસર્જન માટે દેવગઢ બારીઆ નગરપાલિકા દ્વારા વિશેષ આયોજન કરવામાં આવેલ છે.

ભરતી.....ભરતી.....ભરતીમહિન્દ્રા ટ્રેક્ટર ના શોરૂમ માટે ભરતી.....આપણા દેવગઢ બારીઆ,પીપલોદ અને રણધિકપુર માટે મહિન્દ્રા ટ્રે...
20/08/2026

ભરતી.....ભરતી.....ભરતી
મહિન્દ્રા ટ્રેક્ટર ના શોરૂમ માટે ભરતી.....

આપણા દેવગઢ બારીઆ,પીપલોદ અને રણધિકપુર માટે મહિન્દ્રા ટ્રેક્ટર લઈને આવ્યું છે બમ્પર ભરતી....

ફોટો માં જણાવ્યા અનુસાર જગ્યા માટે ભરતી પાડવામાં આવેલ છે વધુ માહિતી માટે સંપર્ક કરો.

સંપર્ક :-
8849726004

આજ રોજ આપણા દેવગઢ બારીઆની શ્રી જયદીપસિંહજી ચૌહાણ સરકારી હોસ્પિટલ દેવગઢ બારીઆ ખાતે *૮૦ માં સ્વાતંત્ર્ય દિવસ* ની  ઉજવણી કર...
15/08/2026

આજ રોજ આપણા દેવગઢ બારીઆની શ્રી જયદીપસિંહજી ચૌહાણ સરકારી હોસ્પિટલ દેવગઢ બારીઆ ખાતે *૮૦ માં સ્વાતંત્ર્ય દિવસ* ની ઉજવણી કરવામાં આવી.

14/08/2026

🇮🇳 **હર ઘર તિરંગા અભિયાન અંતર્ગત ભવ્ય તિરંગા યાત્રા** 🇮🇳

**દેવગઢબારીઆ શહેર તથા ગ્રામ્ય વિસ્તારમાં** હર ઘર તિરંગા અભિયાન અંતર્ગત ભવ્ય **“તિરંગા યાત્રા”**નું આયોજન કરવામાં આવ્યું.

બારીઆ સ્ટેટના મહારાજા તથા **પૂર્વ ધારાસભ્યશ્રી તુષારસિંહ બાબાસાહેબ**ના નેતૃત્વમાં યોજાયેલી આ ભવ્ય તિરંગા યાત્રામાં કોલેજના આશરે **૧૫૦૦ જેટલા યુવા મિત્રો તથા બહેનોએ** ઉત્સાહભેર સહભાગી બની દેશભક્તિનો જુસ્સો વ્યક્ત કર્યો.

હાથમાં તિરંગો અને હૃદયમાં રાષ્ટ્રપ્રેમ સાથે યુવાનોની વિશાળ હાજરીએ સમગ્ર દેવગઢબારીઆને **“ભારત માતા કી જય”** અને **“વંદે માતરમ”**ના નાદથી ગુંજાવી દીધું.

🇮🇳 **તિરંગો એ માત્ર ધ્વજ નથી, એ આપણા રાષ્ટ્રના ગૌરવ, એકતા અને અખંડિતતાનું પ્રતિક છે.**

ભવ્ય જનભાગીદારી બદલ તમામ યુવા મિત્રો, બહેનો તથા દેવગઢબારીઆની જનતાનો હૃદયપૂર્વક આભાર. 🙏🇮🇳

**જય હિંદ 🇮🇳 | વંદે માતરમ 🇮🇳*

આપણા દેવગઢ બારીઆ માં યોજાયેલ તિરંગા યાત્રા ની ઝલક...
13/08/2026

આપણા દેવગઢ બારીઆ માં યોજાયેલ તિરંગા યાત્રા ની ઝલક...

આપણા દેવગઢ બારીઆ ના સમડી સર્કલ ખાતે આવેલ " રાષ્ટ્ર ધ્વજ " ની ઝલક...Pic Credit :- Received From What'sapp Group
13/08/2026

આપણા દેવગઢ બારીઆ ના સમડી સર્કલ ખાતે આવેલ " રાષ્ટ્ર ધ્વજ " ની ઝલક...

Pic Credit :- Received From What'sapp Group

આપણા દેવગઢ બારીઆ ખાતે " હર ઘર તિરંગા અભિયાન અંતર્ગત " તિરંગા યાત્રા.
12/08/2026

આપણા દેવગઢ બારીઆ ખાતે " હર ઘર તિરંગા અભિયાન અંતર્ગત " તિરંગા યાત્રા.

09/08/2026

આપણા દેવગઢ બારીઆ ખાતે " વિશ્વ આદિવાસી દિવસ " ની ઉજવણી નિમિતે ભવ્ય રેલી નું આયોજન કરવામાં આવ્યું.

#

Address

Devgadh Bariya
389380

Alerts

Be the first to know and let us send you an email when આપણું દેવગઢ બારીઆ posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Organization

Send a message to આપણું દેવગઢ બારીઆ:

Shortcuts

Share