06/12/2022
જય જોહાર
*આજરોજ તા.06/12/2022 ની રાત્રે ધરમપુર બાબા સાહેબ સર્કલ ખાતે ભારતીય બંધારણના ઘડવૈયા,વિશ્વ રત્ન,મહામાનવ,જ્ઞાનના મહાસાગર,ક્રાંતિ સૂર્ય, મહિલાઓના મુક્તિદાતા, બોધિસત્વ,સિમ્બોલ ઓફ નોલેજ,મહાન અર્થશાસ્ત્રી, આઝાદ ભારતના પ્રથમ કાયદા મંત્રી,ભારત રત્ન ડૉ.બાબાસાહેબ ભીમરાવ આંબેડકરજીના મહાપરિનિર્વાણ દિને કોટી કોટી વંદન સહ હૃદયપૂર્વક સ્મરણાંજલિ ધરમપુર તાલુકા ના હક,અધિકાર અને જળ જંગલ જમીન બચાવવાની લડાઈ લડતા યોદ્ધાઓ દ્વારા આપવામાં આવી*
*ઉલગુલાન ચાલુ રહે છે*
જ્યાં સુધી તમે સામાજિક સ્વતંત્રતા પ્રાપ્ત ન કરો ત્યાં સુધી,
કાયદા દ્વારા જે પણ સ્વતંત્રતા પ્રદાન કરવામાં આવે છે
તે તમારા માટે ફાયદાકારક નથી.
#જયભીમ