ERO - 178 Dharampur S.T Constituency

ERO - 178 Dharampur S.T Constituency SVEEP ACTIVITIES IN 178 - DHARAMPUR S.T CONSTITUENCY

આગામી લોકસભા સામાન્ય ચૂંટણી-૨૦૨૪ અનુસંધાને  ૧૭૮-ધરમપુર (અ.જ.જા) વિધાનસભા મતવિસ્તારમાં LED નિદર્શન / Mobile Demostration ...
01/02/2024

આગામી લોકસભા સામાન્ય ચૂંટણી-૨૦૨૪ અનુસંધાને ૧૭૮-ધરમપુર (અ.જ.જા) વિધાનસભા મતવિસ્તારમાં LED નિદર્શન / Mobile Demostration Van ( MDV ) મારફત જાહેર જનતા માટે EVM-VVPAT નિદર્શન.

આજ રોજ 178-ધરમપુરના ઝરીયા ગામે PVTG માટે માન. પ્રાંત અધિકારીશ્રી, મામલતદારશ્રી ધરમપુરની અધ્યક્ષતામાં મતદાર જાગૃતિ અને મત...
08/12/2023

આજ રોજ 178-ધરમપુરના ઝરીયા ગામે PVTG માટે માન. પ્રાંત અધિકારીશ્રી, મામલતદારશ્રી ધરમપુરની અધ્યક્ષતામાં મતદાર જાગૃતિ અને મતદાર નોંધણી માટે ખાસ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું.

આજ રોજ 178-ધરમપુરના બામટીની આદર્શ નિવાસી શાળા ખાતે યોજાયેલ 'એલીમ્કો કેમ્પ' કાર્યક્રમમાં માન. પ્રાંત અધિકારીશ્રી, મામલતદા...
08/12/2023

આજ રોજ 178-ધરમપુરના બામટીની આદર્શ નિવાસી શાળા ખાતે યોજાયેલ 'એલીમ્કો કેમ્પ' કાર્યક્રમમાં માન. પ્રાંત અધિકારીશ્રી, મામલતદારશ્રી ધરમપુર તથા જે તે BLO દ્વારા કાર્યક્રમમાં ઉપસ્થિત રહેલ દિવ્યાંગ લાભાર્થીઓમાંથી મતદારયાદીમાં નામ નોંધવાના બાકી રહેલ લાભાર્થીઓ પાસેથી ફોર્મ નં.૬ તથા ૮ મેળવ્યા, અને દિવ્યાંગજનનું ફ્લેગિંગ કરવામાં આવ્યું.

18/08/2021

Address

Taluka SevaSadan
Dharampur
396050

Opening Hours

Monday 10:30am - 6:10am
Tuesday 10:30am - 6:10pm
Saturday 10:30am - 6:10pm

Telephone

+912633242350

Alerts

Be the first to know and let us send you an email when ERO - 178 Dharampur S.T Constituency posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Organization

Send a message to ERO - 178 Dharampur S.T Constituency:

Share

Category