Taluka Panchayat Dhari

Taluka Panchayat Dhari Contact information, map and directions, contact form, opening hours, services, ratings, photos, videos and announcements from Taluka Panchayat Dhari, Government Official, Dhari.

16/04/2024
આજરોજ મોણવેલ ગામમાં પ્રાંત અધિકારી શ્રી ધારીના માર્ગદર્શન હેઠળ મતદાન જાગૃતિ કાર્યક્રમ નું આયોજન  કરવામાં આવ્યું જેમાં સ્...
12/04/2024

આજરોજ મોણવેલ ગામમાં પ્રાંત અધિકારી શ્રી ધારીના માર્ગદર્શન હેઠળ મતદાન જાગૃતિ કાર્યક્રમ નું આયોજન કરવામાં આવ્યું જેમાં સ્થાનિક મહિલા મંડળ,સખી મંડળ,આંગણવાડી લાભાર્થી તેમજ દૂધ મંડળીના બહેનોએ મોટી સંખ્યામાં હાજરી આપી.તાલુકા વિકાસ અધિકારીશ્રી ધારીએ ગામમાં મતદાન વધારવા માટે જરૂરી સૂચનાઓ આપી શપથ લેવડાવ્યા હતા.

મીઠાપુર(નક્કી)તા.ધારી મનરેગા તળાવ ઊંડું ઉતારવાના સામૂહિક કામ દરમ્યાન તાલુકા વિકાસ અધિકારી શ્રીની મુલાકાત તેમજ મતદાન જાગૃ...
06/04/2024

મીઠાપુર(નક્કી)તા.ધારી મનરેગા તળાવ ઊંડું ઉતારવાના સામૂહિક કામ દરમ્યાન તાલુકા વિકાસ અધિકારી શ્રીની મુલાકાત તેમજ મતદાન જાગૃતિ કાર્યક્રમ

06/04/2024
તા.૦૫/૦૪/૨૪ ના રોજ યોગીજી મહારાજ મહિલા કોલેજ ધારી ખાતે માન. જિલ્લા વિકાસ અધિકારીશ્રી  ની ઉપસ્થિતિમાં  ધારી તાલુકા અને જિ...
05/04/2024

તા.૦૫/૦૪/૨૪ ના રોજ યોગીજી મહારાજ મહિલા કોલેજ ધારી ખાતે માન. જિલ્લા વિકાસ અધિકારીશ્રી ની ઉપસ્થિતિમાં ધારી તાલુકા અને જિલ્લા વહીવટી તંત્રના સંયુક્ત ઉપક્રમે યુવા મતદાન જાગૃતિ અભિયાન નું આયોજન કરવામાં આવેલ.

આજ રોજ ૯૪-ધારી વિધાનસભા મતવિસ્તારના ધારી  તાલુકામાં  પ્રાંત અધિકારી સાહેબશ્રી તથા તાલુકા વિકાસ અધિકારી ની ઉપસ્થિતમાં યોગ...
04/04/2024

આજ રોજ ૯૪-ધારી વિધાનસભા મતવિસ્તારના ધારી તાલુકામાં પ્રાંત અધિકારી સાહેબશ્રી તથા તાલુકા વિકાસ અધિકારી ની ઉપસ્થિતમાં યોગીજી મહારાજ મહીલા મહાવિધ્યાલય ધારી માં યુવાનોમાં મતદાન જાગૃતિ વધે તે હેતુથી રેલીનું આયોજન કરવામાં આવ્યું .

Address

Dhari
365640

Telephone

+917567012088

Website

Alerts

Be the first to know and let us send you an email when Taluka Panchayat Dhari posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Organization

Send a message to Taluka Panchayat Dhari:

Share