Mehul Makwana

Mehul Makwana સ્વ.પરસોત્તમભાઈ મકવાણા,પૂર્વ મંત્રી,સમાજ કલ્યાણ, ગુજરાત,૪- ટર્મ (૧૯૭૦-૯૦)ધોળકાના ધારાસભ્યના પ્રપૌત્ર

 ોકો_કેજરીવાલને    #ᴇᴋᴍᴏᴋᴏᴋᴇᴊʀɪᴡᴀʟɴᴇ    ી_kranti
16/11/2022

ોકો_કેજરીવાલને #ᴇᴋᴍᴏᴋᴏᴋᴇᴊʀɪᴡᴀʟɴᴇ ી_kranti

16/11/2022

મત મારે સાવેણા વાળા ને દેવો છે..

ોકો_કેજરીવાલને

સારૂં શિક્ષણ,સારી સ્વાસ્થ્ય સુવિધા,૩૦૦ યુનિટ વીજળી ફ્રી,મહિલાઓને ૧૦૦૦ રૂપિયા મહિને,૩૦૦૦ રૂપિયા યુવાનોને બેરોજગારી ભથ્થું...
16/11/2022

સારૂં શિક્ષણ,
સારી સ્વાસ્થ્ય સુવિધા,
૩૦૦ યુનિટ વીજળી ફ્રી,
મહિલાઓને ૧૦૦૦ રૂપિયા મહિને,
૩૦૦૦ રૂપિયા યુવાનોને બેરોજગારી ભથ્થું,
૨ લાખ સુધીનું ખેડૂતોનું દેવું માફ,
સરકારી કર્મચારીઓને જુની પેન્શન યોજના...
#ᴇᴋᴍᴏᴋᴏᴋᴇᴊʀɪᴡᴀʟɴᴇ

શુભ તુલસી વિવાહની હાર્દિક શુભકામનાઓ
05/11/2022

શુભ તુલસી વિવાહની હાર્દિક શુભકામનાઓ

05/11/2022


05/11/2022
તા:૦૫/૧૧/૨૦૨૨ , શનિવારે સાંજે ૪:૩૦ કલાકે ધોળકા શહેરમાં ડો.અજય ગુપ્તા, ધારાસભ્ય, પંજાબની પ્રેરક ઉપસ્થિતિમાં પદયાત્રાતો હો...
04/11/2022

તા:૦૫/૧૧/૨૦૨૨ , શનિવારે સાંજે ૪:૩૦ કલાકે ધોળકા શહેરમાં ડો.અજય ગુપ્તા, ધારાસભ્ય, પંજાબની પ્રેરક ઉપસ્થિતિમાં પદયાત્રા
તો હોદ્દેદારો, કાર્યકરો તથા જાહેર જનતાને આમંત્રણ છે.

04/11/2022

માનનીય ઈશુદાન ગઢવી આમ આદમી પાર્ટી નો મુખ્યમંત્રી ચહેરા તરીકે જાહેર

04/11/2022

🙏 અગત્યની જાહેરાત 🙏
આવતીકાલની બગોદરા ગામે બાલાજી ફાર્મ ખાતે રાખવા માં આવેલી સભા અનિવાર્ય સંજોગો ના કારણે બંધ રાખવામાં આવેલ છે જેની આપ સૌ કાર્યકર્તાઓને જાણ સારું 🙏
નવા આયોજન માટે નવી તારીખ જાહેર થાયે ફરીથી જાણ કરીશું આપ સૌ કાર્યકર્તાઓ નો આભાર 🙏

આવતીકાલે તા: ૦૨/૧૧/૨૦૨૨, બુધવારે , દહેગામડા (બેગામડા) તા: બાવળા ખાતે માન. ઈશુદાન ગઢવી સવારે ૧૦ વાગ્યે પધારી રહ્યા છે.. ત...
01/11/2022

આવતીકાલે તા: ૦૨/૧૧/૨૦૨૨, બુધવારે , દહેગામડા (બેગામડા) તા: બાવળા ખાતે માન. ઈશુદાન ગઢવી સવારે ૧૦ વાગ્યે પધારી રહ્યા છે.. તો બાવળા/સાણંદ તાલુકાની જનતાને જાહેર આમંત્રણ છે.

આજે સાંજે ૭:૦૦ કલાકે ધોળકા ખાતે ઈશુદાનભાઈ ગઢવીની જાહેર સભામાં પધારવા જાહેર જનતાને ભાવ ભર્યું આમંત્રણ છે..ચાલો ધોળકા, ચાલ...
01/11/2022

આજે સાંજે ૭:૦૦ કલાકે ધોળકા ખાતે ઈશુદાનભાઈ ગઢવીની જાહેર સભામાં પધારવા જાહેર જનતાને ભાવ ભર્યું આમંત્રણ છે..
ચાલો ધોળકા, ચાલો ધોળકા

Address

ઉપ પ્રમુખ, આમ આદમી પાર્ટી, અમદાવાદ જિલ્લા
Dholka
382220

Alerts

Be the first to know and let us send you an email when Mehul Makwana posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Organization

Send a message to Mehul Makwana:

Share

Category