58-dholka assembly congress

58-dholka assembly congress 58-dholka assembly congress

ashvinbhai rathod

હું અશ્વિન રાઠોડ 58- ધોળકા વિધાનસભા કૉંગ્રેસ ના ઉમેદવાર ધોળકા ની જનતા ને વિનંતી કરું છું કે આવતી કાલે 02-12-2022 ના શુક્...
01/12/2022

હું અશ્વિન રાઠોડ 58- ધોળકા વિધાનસભા કૉંગ્રેસ ના ઉમેદવાર ધોળકા ની જનતા ને વિનંતી કરું છું કે આવતી કાલે 02-12-2022 ના શુક્રવારે ના રોજ સવારે 10:00 કલાકે માં. શ્રી જગદીશભાઈ ઠાકોર પટેલ વાડી,રામપુર (ધોળકા) માં જાહેર સભા માટે આવી રહિયા છે બધા મિત્રો ને આવા નમ્ર વિનંતી 🙏
જય હિન્દ
જય ભારત
#કૉંગ્રેસ #ધોળકાની_પ્રજા_પરિવર્તન_માંગે_છે
#કોંગ્રેસનું_કામ_બોલે_છે

તારીખ 5-12-2022 ના રોજ ક્રમાંક નંબર - 1 નુ બટન દબાવી અશ્વિનભાઈ ને વિજય બનાવો
22/11/2022

તારીખ 5-12-2022 ના રોજ ક્રમાંક નંબર - 1 નુ બટન દબાવી અશ્વિનભાઈ ને વિજય બનાવો

*આવો સૌ સાથે મળી પરિવર્તન લાવીએ..**કોંગ્રેસને જીતાડીએ..**અશ્વિનભાઈ રાઠોડને જીતાડીએ..*૫૮-ધોળકા વિધાનસભાના કોંગ્રેસ પક્ષની...
22/11/2022

*આવો સૌ સાથે મળી પરિવર્તન લાવીએ..*
*કોંગ્રેસને જીતાડીએ..*
*અશ્વિનભાઈ રાઠોડને જીતાડીએ..*

૫૮-ધોળકા વિધાનસભાના કોંગ્રેસ પક્ષની ચૂંટણી પ્રચાર માટેની જનસંપર્ક યાત્રા દરમિયાન ધોળકા તાલુકાના *વટામણ જિલ્લા પંચાયત* ગામે લોકોનો સંપર્ક કરી કોંગ્રેસ પાર્ટીના સમર્થનમાં જંગી મતદાન કરી પરિવર્તન લાવવાનું આહવાન કર્યું

#પરિવર્તનનો_ઉત્સવ
#કોંગ્રેસનું_કામ_બોલે_છે
#ધોળકાની_પ્રજા_પરિવર્તન_માંગે_છે
ોંગ્રેસ_લાવીશ

19/11/2022

Address

Dholka

Website

Alerts

Be the first to know and let us send you an email when 58-dholka assembly congress posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share