Samvedna library dholka

Samvedna library dholka Contact information, map and directions, contact form, opening hours, services, ratings, photos, videos and announcements from Samvedna library dholka, Library, Bargam vankar samaj Vadi, opposite maflipur primary school, maflipur, kalikund, dholka-382225, Dholka.

20/06/2022
તારીખ ૪-૬-૨૦૨૨ નાં રોજ  સંવેદના સેવા સમિતિ દ્વારા ધોરણ ૧૨ સામાન્ય પ્રવાહ માં સારી ટકાવારી સાથે ઉત્તીર્ણ થનાર તેજસ્વી વિદ...
05/06/2022

તારીખ ૪-૬-૨૦૨૨ નાં રોજ સંવેદના સેવા સમિતિ દ્વારા ધોરણ ૧૨ સામાન્ય પ્રવાહ માં સારી ટકાવારી સાથે ઉત્તીર્ણ થનાર તેજસ્વી વિદ્યાર્થીઓનુ પુષ્પગુચ્છ આપી ને સન્માન કરવામાં આવ્યું તેમજ મીઠાઈ ખવડાવવામાં આવી...
મકવાણા હર્ષ ૧૨ કોમર્સ ૮૫%
મકવાણા પલક ૧૨ આર્ટ્સ ૭૮%
મકવાણા મિત્તલ ૧૨ આર્ટ્સ ૭૧%
વેગડા ફોરમ ૧૨ કોમર્સ ૬૧%

પ્રેરણારૂપ ભાવભીની શ્રદ્ધાંજલિ               આજરોજ તારીખ ૦૬/૦૪/૨૦૨૨ સ્વ. શ્રી રેવાભાઈ જે. અલગોતર તથા તેમના ધર્મપત્નિ સ્વ...
06/04/2022

પ્રેરણારૂપ ભાવભીની શ્રદ્ધાંજલિ
આજરોજ તારીખ ૦૬/૦૪/૨૦૨૨ સ્વ. શ્રી રેવાભાઈ જે. અલગોતર તથા તેમના ધર્મપત્નિ સ્વ. ગંગાબેન રહે, સાથળ તેઓની પ્રથમ પુણ્યતિથિ નિમિત્તે તેમની સુપુત્રી શ્રીમતી ચંદ્રિકાબેન દિનેશભાઈ સોલંકી રહેવાસી વૃન્દાવન સોસાયટી કલિકુંડ એ સંવેદના સેવા સમિતિ કલિકુંડ ધોળકા સંચાલિત વાંચનાલય ને રૂપિયા ૧૦,૧૧૧ ₹ નું દાન આપી માત-પિતાને ભાવભીની શ્રદ્ધાંજલિ આપી હતી.
શ્રી જેઠાભાઇ ડી સોલંકી એ તેમના શિક્ષક શ્રી સ્વ. રેવાભાઈ ને યાદ કરી આ પ્રસંગે શ્રદ્ધાંજલિ પાઠવી હતી.
સમિતિના પ્રમુખ શ્રી અશોકભાઈ મકવાણાએ આ પ્રસંગે તેમનો આભાર માન્યો હતો.

ભાવભીની શ્રદ્ધાંજલિઆજરોજ સ્વ.શ્રી ગોવિંદભાઈ રત્નાભાઇ મકવાણા રહેવાસી મફલીપુર ની પ્રથમ પુણ્યતિથિ નિમિત્તે તેમના પરિવાર ના ...
06/04/2022

ભાવભીની શ્રદ્ધાંજલિ
આજરોજ સ્વ.શ્રી ગોવિંદભાઈ રત્નાભાઇ મકવાણા રહેવાસી મફલીપુર ની પ્રથમ પુણ્યતિથિ નિમિત્તે તેમના પરિવાર ના શ્રી દેવેન્દ્રભાઈ, જશુભાઇ, અશોકભાઈ, મનીષભાઈ, મહેશભાઈ તથા કુણાલ કુમાર એ પ્રાથમિક શાળા મફલીપુર ના તમામ વિદ્યાર્થીઓ ને તથા સંવેદના વાંચનાલય મફલીપુર માં વાંચવા આવતા વિદ્યાર્થીઓને ઇંસ્યુલેટેડ વોટર બોટલ ભેટ આપી શ્રદ્ધાંજલિ આપી હતી.

12/02/2022
New collection
26/11/2021

New collection

આજ રોજ દિવાળીના શુભ પર્વ નિમિત્તે સંવેદના સેવા સમિતિ દ્વારા કલિકુંડ વિસ્તારમાં રંગોળી સ્પર્ધા નું આયોજન કરવામાં આવેલ.
04/11/2021

આજ રોજ દિવાળીના શુભ પર્વ નિમિત્તે સંવેદના સેવા સમિતિ દ્વારા કલિકુંડ વિસ્તારમાં રંગોળી સ્પર્ધા નું આયોજન કરવામાં આવેલ.

*અભિનંદન*       શ્રી  મનોજકુમાર જગદીશભાઈ દાયમા રહે. મફ્લીપુર જેમણે સંવેદના વાંચનાલયના સથવારે અને  પોતાની મહેનતથી PGVCL ભ...
23/10/2021

*અભિનંદન*

શ્રી મનોજકુમાર જગદીશભાઈ દાયમા રહે. મફ્લીપુર જેમણે સંવેદના વાંચનાલયના સથવારે અને પોતાની મહેનતથી PGVCL ભાવનગર (તળાજા) માં *જુનિયર આસિસ્ટન્ટ* તરીકેની પરિક્ષા પાસ કરી તેમાં નિમણુંક પામવા બદલ સંવેદના સેવા સમિતિ કલિકુંડ સહર્ષ આનંદ ની લાગણી સાથે તેમને અભિનંદન પાઠવે છે. મનોજકુમાર જીવનમાં વધુ ને વધુ પ્રગતિ કરે એજ શુભેચ્છા.

સંવેદના સેવા સમિતિ પરિવાર
કલિકુંડ

જરૂરિયાત મંદ લોકોને રાહત દરે ચાલવા માટે ની ઘોડીની સુવિધા પુરી પાડવામાં આવે છે.
03/10/2021

જરૂરિયાત મંદ લોકોને રાહત દરે ચાલવા માટે ની ઘોડીની સુવિધા પુરી પાડવામાં આવે છે.

Address

Bargam Vankar Samaj Vadi, Opposite Maflipur Primary School, Maflipur, Kalikund, Dholka-382225
Dholka
382225

Telephone

+919227309396

Website

Alerts

Be the first to know and let us send you an email when Samvedna library dholka posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Organization

Send a message to Samvedna library dholka:

Share

Category