Jamnavad gram panchayat

Jamnavad gram panchayat yuva panchayat and yuva sarpanch make green village .clean village .

સૌરાષ્ટ્ર પુલઆઉટના દિવ્ય ભાસ્કરની 30-06-2025 એડિશનના આ ન્યૂઝ જરૂર વાંચો દિવ્ય ભાસ્કર ઈ-પેપર વાંચવા માટે અહીં ક્લિક કરી એ...
30/06/2025

સૌરાષ્ટ્ર પુલઆઉટના દિવ્ય ભાસ્કરની 30-06-2025 એડિશનના આ ન્યૂઝ જરૂર વાંચો

દિવ્ય ભાસ્કર ઈ-પેપર વાંચવા માટે અહીં ક્લિક કરી એપ ઈન્સ્ટોલ કરો -
https://divya.bhaskar.com/DjJs0ydvBUb Hitesh Ahir

ધોરાજી  તાલુકા ની ગૌરવપુર્ણ ક્ષણ ગુજરાતના ૩૫ ગામોમાં ધોરાજી  તાલુકાના જમનાવડ ગામને સ્માર્ટ વિલેજ જાહેર થવા બદલ તમામ ગ્રા...
02/06/2023

ધોરાજી તાલુકા ની ગૌરવપુર્ણ ક્ષણ

ગુજરાતના ૩૫ ગામોમાં ધોરાજી તાલુકાના જમનાવડ ગામને સ્માર્ટ વિલેજ જાહેર થવા બદલ તમામ ગ્રામજનોને ખુબ ખુબ અભિનંદન

સ્માર્ટ વિલેજ જાહેર કરવા બદલ માનનીય મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઈ પટેલ સાહેબ અને આપણા વિસ્તાર ના લોકપ્રિય ધારાસભ્ય શ્રી ડો.મહેન્દ્રભાઈ પાડલીયા નો ખુબ ખુબ આભાર
💐🎉🎉🎉💐💐

https://youtu.be/UGrL1w0LK2U https://fb.watch/kKzwmG-1fZ/?mibextid=2Rb1fB
25/05/2023

https://youtu.be/UGrL1w0LK2U

https://fb.watch/kKzwmG-1fZ/?mibextid=2Rb1fB

KI BAAT GUJARATI તમારી આસપાસ પળેપળે અનેક ઘટનાઓ બનતી હોય છે ત્યારે ગુજરાત અને દેશની મહત્વપૂર્ણ ખબરો સૌથી પહેલા સૌથી ...

05/12/2021

જમનાવડ ગામ ના ઈતિહાસ માં પહેલીવાર ગ્રામ પંચાયતની ચૂંટણી માં જમનાવડ ગામના યુવાનોની પેનલે સમગ્ર ગ્રામજનો નો વિશ્વાસ જીતીને વર્ષ ૨૦૨૧ ની ચૂંટણી સમરસ કરી.ગામ ના યુવા સરપંચ હિતેશભાઈ વાઘમશી તથા તેમની પેનલ ને સમગ્ર ગામ વતી હાર્દિક શુભેચ્છા અને ગામ નો આવનારા વર્ષોમાં હજુ પણ વિકાસ થાય એવી દ્વારકાધીશ તેમને શક્તિ આપે એવી શુભકામના.આ તકે સમગ્ર ગ્રામજનો પણ ખૂબ ખૂબ આભાર🎉🎉🎊🎊🙏🙏

11/03/2020

આજ રોજ ધુળેટી ના શુભ પર્વ નિમિત્તે જમનાવડ ગામ ની શ્રી રાધે કૃષ્ણ મહિલા મંડળ દ્વારા દાન માં અપાયેલ શ્રી કૃષ્ણ ભગવાન તથા ગીર ગાય ની પ્રતિમાનું ગામ ના સરપંચશ્રી હિતેશભાઈ વાઘમશી ના ઘરેથી આખા ગામ માં ભવ્ય શોભાયાત્રા સાથે ગામ ની ભાગોળે બગીચા માં શાસ્ત્રોક્ત વિધિ સાથે અનાવરણ કરવામાં આવ્યું જેમાં આખા ગામ એ ખુબજ હર્ષોલ્લાસ થી ભાગ લીધો હતો.

03/03/2020

આજ આપ સૌને જણાવતા અતિ આનંદ થાય છે કે જમનાવડ ગ્રામ પંચાયત દ્વારા નિર્માણ કરેલ ભવ્ય બગીચા માં આજ રોજ માખીયાળા ના દિવ્યાંગ બાળકો પોતાના બાળપણનો આનંદ માણવા માટે આવ્યા અને બગીચા માં રમતા જોય એના ચહેરા પરની જે ખુશી હતી કે તેનું શબ્દો માં કોઈ વર્ણન ના થઇ શકે .આ અમૂલ્ય ક્ષણ ના ભાગીદાર ધોરાજી તાલુકા ના પી.આઈ.શ્રી જોશી સાહેબ,ગામ ના સરપંચશ્રી હિતેશભાઈ વાઘમશી,ભાજપ પ્રમુખ પ્રવીણ ભાઈ તથા ગ્રામપંચાયત ના સભ્યો હાજર રહ્યા હતા.ગામ ના વિકાસ નો જે ધ્યેય હતો તે આજ સિદ્ધ થયો હોય એવું પ્રતીત થઈ રહ્યું છે.

09/01/2020

જમનાવડ ગ્રામ પંચાયત દ્વારા જાહેર બગીચા માં ગામ ના ભૂલકાઓ માટે એક વધુ નવી સુવિધા પૂરી પાડવામાં આવી જેથી નાના નટખટ બાળકો પોતાનું બાળપણ નો ભરપૂર આનંદ માણી શકે.

14/01/2019

જમનાવડ ગામ દ્વારા સમૂહ માં સમગ્ર ગામ ના નાના ભૂલકાઓ ને બિસ્કિટ અને ચોકલેટ ની લાણી વિતરણ કરવામાં આવી....

18/12/2018

જમનાવડ ગામ ને પાણી પૂરું પડતા મુખ્ય કુવા ને પંચાયત દ્વારા ઊંડું કરવાનું કામ ચાલુ કરવામાં આવ્યું જેથી ઉનાળા ની પાણી ની તંગી નિવારી શકાય 🙏🙏⛏️⚒️🛠️

Address

Jamnavad
Dhoraji
360410

Website

Alerts

Be the first to know and let us send you an email when Jamnavad gram panchayat posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Organization

Send a message to Jamnavad gram panchayat:

Share