Atul Chaudhary Bjym Page

Atul Chaudhary Bjym Page ��General Secretary Of Banashkantha District
BJYM..Convi Of ITSM Banashkantha District��

Atul Chaudhary Bjym Tharad�� BHARTIY JANTA YUVA MORCHA BANASHKANTHA

*🚩 મારું બનાસ છે મક્કમ ભાજપ સાથે અડીખમ*✌️✌️👏👏Dr Rekhaben Hiteshbhai Chaudhari
17/04/2024

*🚩 મારું બનાસ છે મક્કમ ભાજપ સાથે અડીખમ*✌️✌️👏👏
Dr Rekhaben Hiteshbhai Chaudhari

ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ તરીકે શંકરભાઈ ચૌધરી અને ઉપાધ્યક્ષ તરીકે જેઠાભાઈ ભરવાડ ની નિયુક્તિ થવા બદલ ખુબ ખુબ અભિનંદન અને ...
15/12/2022

ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ તરીકે શંકરભાઈ ચૌધરી અને ઉપાધ્યક્ષ તરીકે જેઠાભાઈ ભરવાડ ની નિયુક્તિ થવા બદલ ખુબ ખુબ અભિનંદન અને શુભેચ્છાઓ... ✌️✌️💐💐💐
Shankar Chaudhary Jethabhai Ahir - Bharwad

ખુબજ સરળ અને પ્રેમાળ વ્યક્તિવ ધરાવતા ડૉ. પંકજભાઈ શુક્લ જી ને તેમના જન્મ દિવસની ખૂબ ખૂબ શુભેચ્છાઓ...।। जिवेत शरदः शतम् ।।...
20/03/2021

ખુબજ સરળ અને પ્રેમાળ વ્યક્તિવ ધરાવતા ડૉ. પંકજભાઈ શુક્લ જી ને તેમના જન્મ દિવસની ખૂબ ખૂબ શુભેચ્છાઓ...
।। जिवेत शरदः शतम् ।।
Dr. Pankaj Shukla

*મા. સાંસદ પરબતભાઈ પટેલ સાહેબ ને રજૂઆત કરતા સાહેબે કેન્દ્ર માં તેમજ વિભાગ ના મંત્રી ને ફોન કરી ને મળવા મોકલતાં આજ રોજ ગા...
09/03/2021

*મા. સાંસદ પરબતભાઈ પટેલ સાહેબ ને રજૂઆત કરતા સાહેબે કેન્દ્ર માં તેમજ વિભાગ ના મંત્રી ને ફોન કરી ને મળવા મોકલતાં આજ રોજ ગાંધીનગર ખાતે પંચાયત મંત્રી શ્રી જયદ્રથસિંહ પરમાર સાહેબ તેમજ વિકાસ કમિશનર સાહેબ શ્રી નલિન ઉપાધ્યાય સાહેબ શ્રી ને મળીને 15 મા નાણાપંચ નું જે હજુ સુધી પેમેન્ટ થયું નથી તે પેમેન્ટ વિશેની ચર્ચા કરી યુજરઆઈડી અને પાસવર્ડ આપવાની રજૂઆત કરી એ રજૂઆત બંને સાહેબોને ધ્યાને લઇ ને તાત્કાલિક થશે તેવી અમને અમારી વાત ધ્યાન લઈ ને વિશ્વાસ અને ખાતરી આપી કે 31/03/2021 પહેલા યુઝરઆઈ ડી અને પાસવર્ડ આપી દેશે આભાર સાહેબ શ્રીઓનો*👏👏
Jetshibhai V. Patel Parbatbhai Patel Jaydrathsinhji Parmar

04/03/2021

નર્મદાના કમાન્ડ વિસ્તારમાં સિંચાઈ માટે ઉનાળામાં પાણી આપવામાં આવશે...✌️✌️
Nitin Patel Vijay Rupani Parbatbhai Patel

Union Home Minister Shri Amitbhai Shah congratulated Gujarat State Chief Minister Shri Vijaybhai Rupani and Chairman of ...
23/02/2021

Union Home Minister Shri Amitbhai Shah congratulated Gujarat State Chief Minister Shri Vijaybhai Rupani and Chairman of Gujarat Pradesh Bharatiya Janata Party Shri CR Patil for the huge victory of BJP in 6 Municipal Corporations of Gujarat.
💐💐💐✌️✌️
Amit Shah Vijay Rupani C R Paatil

👏👏આજ રોજ લાખણી ખાતે જેતસીભાઇ પટેલ સાહેબ નો નવીન CNG ફીલીંગ સ્ટેશન નો શુભારંભ બનાસકાંઠા જીલ્લા ના સાંસદ શ્રી પરબતભાઇ પટેલ...
29/01/2021

👏👏આજ રોજ લાખણી ખાતે જેતસીભાઇ પટેલ સાહેબ નો નવીન CNG ફીલીંગ સ્ટેશન નો શુભારંભ બનાસકાંઠા જીલ્લા ના સાંસદ શ્રી પરબતભાઇ પટેલ સાહેબ દ્વારા ખુલ્લો મુકવામાં આવ્યો હતો આ પંરસગે થરાદ તાલુકા ખરીદ વેંચાણ સંઘ ના ચેરમેન શ્રી જીવરાજભાઇ પટેલ સાહેબ. બનાસ બેંક ના ડીરેકટર શૈલેષભાઇ પરબતભાઇ પટેલ સાહેબ. નાયબ કલેક્ટર શ્રી વી.સી.બોડાણા સાહેબ. થરાદ તાલુકા પંચાયત ના પ્રમુખ શ્રી દાનાભાઇ માળી સાહેબ. લાખણી તાલુકા ભારતીય જનતા પાર્ટી ના પ્રમુખ શ્રી બાબરાભાઇ પટેલ સાહેબ. લાખણી વિભાગ ના બનાસ ડેરી ના ડીરેકટર શ્રી ધુડાભાઇ પટેલ સાહેબ. અને રાજકીય તેમજ સામાજિક આગેવાનો અને વેપારી યુવા મિત્રો ઉપસ્થિત રહ્યા હતા અને સુભકામનાઓ પાઠવી હતી. હુ આ પંરસગે જેતસીભાઇ વી પટેલ સાહેબ અને ભાવેશભાઇ પટેલ ને ખુબ ખુબ અભિનંદન અને શુભેચ્છાઓ પાઠવું છું....💐💐💐💐💐
Parbatbhai Patel Jivrajbhai Patel Shivabhai Bhuriya Jetshibhai V. Patel

14/12/2020

શંકરસિંહ વાઘેલાનું વિપુલભાઈને ખૂલ્લું સમર્થન આભાર શંકરસિંહ વાઘેલા સાહેબનો...
આવીજ રીતે ભાજપના આગેવાનો એ પણ ખૂલીને સમર્થન આપવું જોઈએ અત્યારે વિપુલભાઈ ચૌધરી ભાજપના જ માણસ છે ભાજપ પક્ષ આવી રીતે જ કામ કરશે તો વધુ નુકશાન પાર્ટીને જ જશે...
ભાજપના મોટા માથાઓએ આવીજ રીતે બનાસડેરીની ચૂંટણી વખતે પણ ઘણી મથામણ કરી પણ અશક્ય થયું એ પણ બરાબર થયું.... ભારતીય જનતા પાર્ટીમાં આવું ન થાય અને આવુ થશે તો એ પક્ષ માટે અને સમાજ માટે સારૂ નથી...

બાકી તો પરિણામના પુરાવા સમય સિવાય કોઈ આપી શકતું નથી...
જય હિન્દ, જય ભારત...💐💐 Dudhsagar Dairy
Shankersinh Vaghela

પૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જી નું નિધન ઓમ શાંતિ🙏Pranav mukharjee is great POI 13
31/08/2020

પૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જી નું નિધન
ઓમ શાંતિ🙏
Pranav mukharjee is great POI 13

આવતીકાલે માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના હસ્તે જેનું ભૂમિપૂજન થવાનું છે તે ભવ્ય રામમંદિર જ્યારે સંપૂર્ણ નિર્માણ...
04/08/2020

આવતીકાલે માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના હસ્તે જેનું ભૂમિપૂજન થવાનું છે તે ભવ્ય રામમંદિર જ્યારે સંપૂર્ણ નિર્માણ પામશે ત્યારે તે કેવું લાગશે તેની ઝલક.🚩🚩🚩
Ayodhya Ram Mandir Rashtriya Swayamsevak Sangh (RSS) Narendra Modi

02/08/2020

ગુજરાત રાજ્યના યશસ્વી અને સંવેદનશીલ મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણીજી ને ૬૫ માં જન્મદિવસ ની ખુબ ખુબ શુભેચ્છાઓ. આપશ્રી ની દીર્ઘાયુ અને સ્વસ્થ જીવન માટે ભગવાનને પ્રાર્થના શુભેચ્છાઓ.💐💐💐
Vijay Rupani BJP Gujarat CMO Gujarat

Address

Address= Gheshda, Vadgamda, Tharad, B. K
Disa
385565

Alerts

Be the first to know and let us send you an email when Atul Chaudhary Bjym Page posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Organization

Send a message to Atul Chaudhary Bjym Page:

Share