lohana social work dombivali

lohana social work dombivali for lohana by the lohana
for helping hand who are needed

24/01/2023

લોહાણા સોશ્યિલ વર્ક ડોમ્બિવલી એક એવા યુવાન અને ઉત્સાહી લોહાણા જ્ઞાતિ ના સમુદાય નો ગ્રુપ છે જેમને સમાજ ની સેવા કરવી છે.
સમાજ ના એવા બાળકો જેમને ભણવું છે પણ આર્થિક સ્થિતિ નથી તો એમને સહાય અર્પણ કરવામાં આવશે...
કદાચ કોઈના ઘરના સભ્યો બીમાર છે તો એમને રાહત દરે એટલે કે દવા નો 50 ટક્કા ખર્ચ લોહાણા સોશ્યિલ વર્ક આ સંસ્થા ઉપાડશે તો આ કાર્ય ને જન જન સુધી પોંહચાડો અને લોહાણા સોશ્યિલ વર્ક સંસ્થા એમનું જે લક્ષ્ય "માનવ સેવા એજ પ્રભુ સેવા છે..."
જેમને સહાય જોઈતી હોય તેમણે સંપર્ક કરવા વિનંતી.
લોહાણા સોશ્યિલ વર્ક મેનેજીંગ કમિટી...
1 પ્રિતેશભાઈ ચંદન 9773001999
2 અમિતભાઇ દૈયા 9833664165
3 મનીષભાઈ આઇયા 9892709046
4 નિશાંતભાઈ પંડીતપોત્રા 9819204832

Address

Dombivli
421201

Website

Alerts

Be the first to know and let us send you an email when lohana social work dombivali posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share

Category