ITI Gadhada

ITI Gadhada Government Institute

16/02/2024
25/10/2023

ITI ગઢડા સ્ટાફ તેમજ તાલીમાર્થી ભાઈઓ દ્વારા ઉમંગભેર નવરાત્રી ગરબા મહોત્સવ ગઢડા ITI ખાતે ઉજવવામાં આવ્યો.

*ખુશ ખબર* *ખુશ ખબર* *ખુશ ખબર**ઔધોગિક તાલીમ સંસ્થા- ગઢડા માં પ્રવેશ મેળવવાની ઉતમ અને આખરી તક*ઔધોગિક તાલીમ સંસ્થા- ગઢડામાં...
05/09/2022

*ખુશ ખબર* *ખુશ ખબર* *ખુશ ખબર*

*ઔધોગિક તાલીમ સંસ્થા- ગઢડા માં પ્રવેશ મેળવવાની ઉતમ અને આખરી તક*

ઔધોગિક તાલીમ સંસ્થા- ગઢડામાં ઓગસ્ટ-૨૦૨૨માં એડમીશનના પાંચમાં રાઉન્ડમાં પ્રવેશ મેળવવા ઈચ્છુક ઉમેદવારોએ *તા.૦૫/૦૯/૨૦૨૨ થી ૧૫/૦૯/૨૦૨૨* સુધીમાં સંસ્થા ખાતે ઓફલાઈન નોધણી ફી રૂ.૫૦/- ભરી દેવાની રહેશે. ઔ.તા.સંસ્થા ખાતે લાયકાત: ફક્ત ધો-૮ પાસ ઉપર વાયરમેન અને ટુ વ્હીલર ઓટો રીપેરર નોન-એફી ટ્રેડ માં જુજ સીટ બાકી છે.

ધો-૧૦ પાસ/નાપાસ,ધો-૧૨ પાસ/નાપાસ તથા પુરક પરિક્ષા આપેલ ઈચ્છુક ઉમેદવારે પ્રવેશ મેળવવા સત્વરે આવી ને ફોર્મ ભરી જવું. સંસ્થા ખાતે ફ્રી માં ફોર્મ ભરી આપવામાં આવશે અને એજ દિવસે ફી ભરી ને એડમીશન આપવમાં આવશે. વધુ માહિતી માટે ઔ.તા.સંસ્થા ગઢડા , હરીપર રોડ ખાતે રૂબરૂ સંપર્ક કરવો.

તો રાહ શેની જોવો છો આ જે જ મુલાકાત લો અને બોટાદ જીલ્લ્લાની ૧૦૦% રોજગારી/સ્વરોજગારી આપતી નામાંકિત ઔધોગિક તાલીમ સંસ્થા- ગઢડામાં એડમીશન મેળવો અને આ માહિતી વધુ ને વધુ શેર કરો.

कुशल भारत समृद्ध भारत

WhatsApp Group Invite

*** ખાસ-ખાસ અગત્ય ની નોંધ***જે ઉમેદવાર ને ગઢડા સંસ્થા માં એડમીશન લેવું છે તેના માટે છેલ્લી સુવર્ણ તક .ગઢડા સંસ્થા ખાતે ક...
29/08/2022

*** ખાસ-ખાસ અગત્ય ની નોંધ***
જે ઉમેદવાર ને ગઢડા સંસ્થા માં એડમીશન લેવું છે તેના માટે છેલ્લી સુવર્ણ તક .
ગઢડા સંસ્થા ખાતે કાર્યરત તમામ ટ્રેડ ડીઝલ મિકેનિક, કોપા, વાયરમેન, ફિટર, ટુ વ્હીલર માં જુજ બેઠકો બાકી છે. જે ઉમેદવાર ને ફોર્મ ભરવાનુ રહી ગયેલ હોય અને ITI માં એડમીશન લેવા ઇરછતા હોય તેવા ઉમેદવારે આજે જ તમામ ડોક્યુમેન્ટ અને ફી સાથે રૂબરૂ સંપર્ક કરવો અને એ જ દિવસે એડમીશન મેળવો. આ માહિતી તમારા મિત્રો-સંબંધી ના ગ્રુપ માં શેર કરો. અંતિમ તારીખ : ૩૧-૦૮-૨૦૨૨. કોઈપણ માહિતી માટે 6354582702 પર સંપર્ક કરવો. સમય સવારે ૧૧ થી સાંજે ૫ સુધી.

WhatsApp Group Invite

02/07/2022

ITI GADHADA ADMISSION INQUIRY -2022 CONSELLING FORM (વધુ માહિતી માટે ITI નો રૂબરૂ સંપર્ક કરો) WHTSAPP ગ્રુપ લીંક : https://chat.whatsapp.com/GezjNzenzs1ASxjqKlEYv7 ખાસ નોંધ : ઓનલાઈન ફોર્મ ...

ખાસ સુચના : ITI એડમીશન ફોર્મ ભરવાની છેલ્લી તારીખ-૩૦/૦૬/૨૦૨૨ સુધી લંબાવેલ છે.•  કોઈપણ વિધાર્થી ને ITI ગઢડા માં એડમીશન લેવ...
29/06/2022

ખાસ સુચના : ITI એડમીશન ફોર્મ ભરવાની છેલ્લી તારીખ-૩૦/૦૬/૨૦૨૨ સુધી લંબાવેલ છે.

• કોઈપણ વિધાર્થી ને ITI ગઢડા માં એડમીશન લેવા માટે ઓનલાઈન ફોર્મ ફ્રી (વિનામૂલ્યે) ભરી આપવામાં આવશે.

• એડમીશન પ્રક્રિયા સંપૂર્ણ ઓનલાઈન છે તેની ખાસ નોધ લેવી.

• ઓનલાઈન ફોર્મ ભરવા માટે તમામ ઓરીજીનલ ડોકયુમેન્ટસ સાથે રાખવાના રહેશે. જેનું લીસ્ટ પ્રવેશ જાહેરાત ની પત્રિકામાં આપેલ છે.
• ફક્ત રજીસ્ટ્રેશન ફી ૫૦/- રૂ ઓનલાઈન ભરવાની રહેશે જે UPI, નેટ બેન્કીંગ કે ક્રેડીટ કાર્ડ થી ભરી શકાશે. આ અંગે મુશ્કેલી પડે તો પણ સંસ્થાનો રૂબરૂ સંપર્ક કરવો.
• વધુ માં કોઇપણ માહિતી માટે 6354582702 નંબર પર સવારે ૧૧ થી સાંજ ના ૫ સુધી ટેલીફોનીક અથવા Whtsapp ના માધ્યમ થી સંપર્ક કરી શકશો.
• ITI એડમીશન ને લગતી માહિતી માટે આજે જ સંસ્થા નો રૂબરૂ સંપર્ક કરો.
• whtsapp ગ્રુપ ની લીંક : https://chat.whatsapp.com/GezjNzenzs1ASxjqKlEYv7

• આ માહિતી વધુ માં વધુ શેર કરો.

WhatsApp Group Invite

Address

Nariyeri Dhar
Gadhada
364750

Alerts

Be the first to know and let us send you an email when ITI Gadhada posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share