23/03/2026
જય જળદેવી માં 🌺🙏
વડસાંગળની પાવન ધરા પર
માં જળદેવીનો ભવ્ય સાલગિરી મહોત્સવ
તા. ૨૬ માર્ચ ૨૦૨૬ (ગુરુવાર) ના રોજ
ધામધૂમથી ઉજવવામાં આવશે ✨
🔸 સવારે – પૂજન & હવન
🔸 સાંજે – ભવ્ય લોક ડાયરો 🎶
આવો, માંના આશીર્વાદ લઈએ
અને ભક્તિ તથા આનંદની આ મહેફિલનો ભાગ બનીએ 🙏
📍 સ્થળ: માં જળદેવી ધામ, વડસાંગળ (ડુંગરી ફળિયા)
👉 જરૂર પધારજો...
જય જળદેવી માં 🌼