Bjp Gujarat Safai Kamdar Cell

Bjp Gujarat Safai Kamdar Cell Safai Kamdar Cell BJP Gujarat Pradesh Official Page

09/12/2025

બંધારણ ના ઘડવૈયા, ભારત રત્ન ડૉ.બાબાસાહેબ આંબેડકરજી મહાપિરનિર્વાણ દિવસે વલસાડ જિલ્લા ની બેઠક......

29/09/2024

રાહુલ ગાંધીએ અનામત ખતમ કરવા મુદ્દે અમેરિકામાં આપેલા નિવેદનનો વિરોધ કરવા વલસાડ જિલ્લામાં કાર્યકર્તાઓની વિશેષ ઉપસ્થિતમાં ધરણા પ્રદર્શન યોજવામાં આવ્યું.

#અનામત_વિરોધી_કોંગ્રેસ

તારીખ 13/8/2024 ના રોજ સુરત ખાતે પ્રદેશ ભાજપ સફાઈ કામદાર સેલ ની બેઠક પ્રદેશ ભાજપ સ . કા. સેલના સંયોજક સુરેશચંદ્ર મકવાણા ...
14/08/2024

તારીખ 13/8/2024 ના રોજ સુરત ખાતે પ્રદેશ ભાજપ સફાઈ કામદાર સેલ ની બેઠક પ્રદેશ ભાજપ સ . કા. સેલના સંયોજક સુરેશચંદ્ર મકવાણા સાહેબજી ની અધ્યક્ષતા મા યોજાઈ જેમાં રાષ્ટ્રીય સફાઈ કર્મચારી આયોગ (દિલ્લી) ના ચેરમેન શ્રી એમ વેંકટેશ જી ની ખાસ ઉપસ્થિતિ રહી.
સફાઈ કામદાર સેલ પ્રદેશ ના હોદ્દેદારો અને દક્ષિણ ઝોન ના વિવિધ જિલ્લા /શહેર ના કન્વીનર તથા સહ કન્વીનરો ની ખાસ હાજરી રહી.

06/05/2024

ગુજરાત ના વાલ્મિકી સમાજ ના સૌવ ભાઇ - બહેનો,વડીલો અને નવ યુવાન દસ્તો ને નમ્ર વિનંતી કે આપણે આપણા મહોલ્લા, સોસાયટી અને આપણા ગામ માથી એક સાથે મળીને ઢોલ,નગારા ની સાથે વોટ કરવા જઈએ તથા ભારતીય જનતા પાર્ટી લોકસભા ના ઉમેદવાર શ્રીને મત આપીએ અને અપાવીએ.

જય હિન્દ જય ભારત જય વાલ્મિકી

સુરેશચંદ્ર મકવાણા
સંયોજક
ભારતીય જનતા પાર્ટી
સફાઈ કામદાર સેલ ગુજરાત પ્રદેશ

જ્યોતિબા ફુલે ના જન્મ દીવસ નિમિતે  સત્કાર સમારોહ અને ડાયરા નો કાયઁક્મ યોજાયો... દેશના ગરીબ પીડતી શોષિત સમાજ કે શિક્ષણ થી...
12/04/2024

જ્યોતિબા ફુલે ના જન્મ દીવસ નિમિતે સત્કાર સમારોહ અને ડાયરા નો કાયઁક્મ યોજાયો...
દેશના ગરીબ પીડતી શોષિત સમાજ કે શિક્ષણ થી ૧૦૦% વંચિત હતો આ સમાજ ના વિસ્તારો માં જઈ શિક્ષણ ની જયોત પ્રજ્વલિત કરનાર અને મહિલા શકિતને સન્માન અપાવવા સતત જજુમતા એવા મુક સેવક વંદનીય જ્યોતિબા ફુલે ના જન્મ દીવસની હાર્દિક શુભેચ્છા સહ કોટી કોટી વંદન...

તા ૧૦/૪/૨૪  બુધવાર ના રોજ ભારતીય જનતા પાર્ટી ખેડા જીલ્લા કાર્યાલય શ્રી કમલમ્ ખાતે ભારતીય જનતા પાર્ટી,ખેડા જીલ્લા સફાઈ કા...
10/04/2024

તા ૧૦/૪/૨૪ બુધવાર ના રોજ ભારતીય જનતા પાર્ટી ખેડા જીલ્લા કાર્યાલય શ્રી કમલમ્ ખાતે ભારતીય જનતા પાર્ટી,ખેડા જીલ્લા સફાઈ કામદાર સેલ દ્વારા ૧૭ ખેડા લોકસભા-૨૦૨૪ અંતર્ગત એક બુહદ બેઠક યોજાઈ આ કાર્યક્રમ મા ઉપસ્થિત ભારતીય જનતા પાર્ટી ગુજરાત પ્રદેશ સફાઈ કામદાર સેલ ના સંયોજક શ્રી સુરેશચંદ્ર મકવાણા સાહેબ અને ખેડા લોકસભા ઇન્ચાર્જ શ્રી દશરથભાઈ પટેલ સાહેબ તેમજ સફાઇ કામદાર સેલ ખેડા પ્રભારી શ્રી.દિલીપભાઈ ચૌહાણ તેમજ સોશિયલ મિડિયા ઇન્ચાર્જ શ્રી વિશાલભાઈ ગોહિલ તેમજ ગુજરાત પ્રદેશ સદસ્ય શ્રી ઘનશ્યામભાઇ સોલંકી, ખેડા જીલ્લા સંયોજક શ્રી અલ્પેશભાઇ વાધેલા, સહ સંયોજક શ્રી સંદિપભાઇ, વગેરે મહાનુભાવો ની ઉપસ્થિતમાં લોકસભા ચૂંટણી સંદર્ભે એક અગત્યની બેઠક યોજાઈ આ બેઠક મા મોટી સંખ્યામાં પાર્ટીના શુભેચ્છકો કાર્યકર્તા મિત્રો અને સમાજના આગેવાનો અને શહેર, તાલુકા સંયોજક અને સહસંયોજકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહેલ

અબ કી બાર 400 પાર....
ફરી એકવાર મોદી સરકાર...


ગુજરાત પ્રદેશ સફાઇ કામદાર સેલ

સફાઈ કામદાર સેલ ના સંયોજક શ્રી સુરેશભાઈ મકવાણાજી ને લોકસભાની ચૂંટણી 2024 ના નવસારી વિધાનસભાના સહ ઈનચાર્જ બનવા બદલ ખૂબ ખૂ...
06/03/2024

સફાઈ કામદાર સેલ ના સંયોજક શ્રી સુરેશભાઈ મકવાણાજી ને લોકસભાની ચૂંટણી 2024 ના નવસારી વિધાનસભાના સહ ઈનચાર્જ બનવા બદલ ખૂબ ખૂબ અભિનંદન....

ભારતીય જનતા પાર્ટી ગુજરાત પ્રદેશ સફાઈ કામદાર સેલ દ્વારા કચ્છ જીલ્લા મા બુહદ બેઠક મળી આ બેઠક મા  ભારતીય જનતા પાર્ટી સફાઇ ...
15/02/2024

ભારતીય જનતા પાર્ટી ગુજરાત પ્રદેશ સફાઈ કામદાર સેલ દ્વારા કચ્છ જીલ્લા મા બુહદ બેઠક મળી આ બેઠક મા ભારતીય જનતા પાર્ટી સફાઇ કામદાર સેલ ગુજરાત પ્રદેશ ના સંયોજક શ્રી સુરેશચંદ્રભાઈ મકવાણા સાહેબ ની અધ્યક્ષ સ્થાને બેઠક મળી. બેઠક મા ઉપસ્થિત કચ્છ જીલ્લા મહામંત્રી શ્રી દિલીપભાઈ શાહ , કચ્છ લોકસભા ઇન્ચાર્જ શ્રી ઉપાધ્યાય સાહેબ , ગુજરાત પ્રદેશ સફાઇ કામદાર સેલ ના સોશિયલ મિટીયા ઇન્ચાર્જ શ્રી વિશાલભાઈ ગોહિલ,ગુજરાત પ્રદેશ સફાઇ કામદાર સેલ ના સદસ્યશ્રીઓ શ્રી ઘનશ્યામભાઇ સોલંકી ,મયુરભાઇ પાટડીયા, કંનચબેન વાધેલા, જલ્પેશ વાધેલા, રમેશભાઈ સોલંકી, કચ્છ જીલ્લા સંયોજક શ્રી શિવજીભાઇ, કચ્છ જીલ્લા સહ સંયોજક શ્રી રાજેશભાઇ, અખિલ ભારતીય કચ્છ વાલ્મિકી સમાજ ના પ્રમુખ શ્રી ભરતભાઇ વાધેલા,ભુજ નગર પાલિકાના કાઉન્સિલ શ્રી કિરણભાઇ ગોરી , ગાંધીધામ નગર પાલિકાના કાઉન્સિલ શ્રી ચીમનભાઇ, વાલ્મીકી સમાજ યુવા પ્રમુખ શ્રી ધીરજભાઇ અને અન્ય કચ્છ જીલ્લાના અલગ અલગ શહેર માથી અગ્રણીઓ ઉપસ્થિત રહેલ.

ભારતીય જનતા પાર્ટી સફાઈ કામદાર સેલ ગુજરાત પ્રદેશ દ્વારા કચ્છ જિલ્લા સફાઈ કામદાર સેલ ની બેઠક તારીખ 09/02/2024 તથા 10/02/2...
06/02/2024

ભારતીય જનતા પાર્ટી સફાઈ કામદાર સેલ ગુજરાત પ્રદેશ દ્વારા કચ્છ જિલ્લા સફાઈ કામદાર સેલ ની બેઠક તારીખ 09/02/2024 તથા 10/02/24 ના રોજ રાખેલ છે......

15/11/2023
સફાઈ કામદાર સેલ ના નેતૃત્વમાં મહર્ષિ વાલ્મિકી જયંતિ મહોત્સવ કાર્યક્રમ ની સફળતા બદલ શુભેચ્છાઓભારતીય જનતા પાર્ટી ગુજરાત પ્...
29/10/2023

સફાઈ કામદાર સેલ ના નેતૃત્વમાં મહર્ષિ વાલ્મિકી જયંતિ મહોત્સવ કાર્યક્રમ ની સફળતા બદલ શુભેચ્છાઓ

ભારતીય જનતા પાર્ટી ગુજરાત પ્રદેશ સફાઈ કામદાર સેલ દ્વારા પ્રથમ વખત સફાઈ કામદાર સેલ ના નેતૃત્વમાં ધર્મ નગરી જૂનાગઢ માં આદિ કવિ મહર્ષિ વાલ્મિકી જયંતિ મહોત્સવ નું સુંદર અને ભવ્ય સફળતા પૂર્વકના કાર્યક્રમ નું આયોજન કરવામાં આવેલ તેમાં રેકર્ડ બ્રેક વિશાળ સંખ્યામાં સફાઈ કામદાર સેલ સૌરાષ્ટ્ર ઝોનના દરેક જીલ્લા નાં સદસ્યો, કન્વીનરો સહ કન્વીનરો, ખુબજ બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અને સ્થાનિય જૂનાગઢ વાલ્મીકિ સમાજ નાં જૂદાં જૂદાં વિસ્તારમાં થી પણ સમાજ નાં આગેવાનો પ્રમુખો અને માતાઓ બહેનો ઉત્સાહ સાથે અભુતપુર્વ સંખ્યા સાથે શામળદાસ ગાંધી ટાઉન હોલ ખાતે ઉમટી પડ્યા હતાં હકડેઠઠ વિશાળ જનમેદની થી ટાઉનહોલ ખીચોખીચ ભરાઈ જતા ટાઉનહોલ ટુંકો પડ્યો હતો લોકો ને ખુરશીમાં બેસવાની જગ્યા ન મળતાં લોકોએ સ્વયં શિસ્ત બદ્ધતા જાળવીને ટાઉનહોલ ની જમીન ઉપર આશન જમાવી બેસીને ઉભા રહી ને પણ સંપૂર્ણ કાર્યક્રમ ને નિહાળ્યો હતો...ભારતીય જનતા પાર્ટી નાં અને પ્રદેશ સફાઈ કામદાર સેલ ના સફળ નેતૃત્વ ને વધાવી મહર્ષિ વાલ્મિકી જયંતિ નાં મહોત્સવને વધાવવા આપણા... વાલ્મીકિ સમાજ ની ઓળખ આન બાન અને શાન ભગવાન વાલ્મીકિજી ના જયઘોષ થી જય વાલ્મીકિ જય વાલ્મીકિ થી સમગ્ર ટાઉનહોલ ગુંજી ઉઠ્યો હતો
વાલ્મીકિ સમાજ નાં લોકો ની મહર્ષિ વાલ્મીકિજી પ્રત્યે ની આસ્થા અને લાગણી...સાથેના અને ભારતીય જનતા પાર્ટી ઉપર વાલ્મીકિ સમાજ નો અટુટ વિશ્વાસ નો એ જયઘોષ હતો આ કાર્યક્રમ ને સફળ બનાવવા માટે છેલ્લા ત્રણ દિવસથી સફાઈ કામદાર સેલ પ્રદેશ સંયોજક માનનીય શ્રી સુરેશભાઈ મકવાણા જૂનાગઢ મુકામે રહી...અને સફાઈ કામદાર સેલ ના પ્રદેશ સ્તર નાં પદાધિકારીઓ અને જૂનાગઢ ના સ્થાનિય દિનેશભાઈ ચુડાસમા ને અને આગેવાનો ને સાથે રાખી જૂનાગઢ વાલ્મીકિ સમાજ નાં જૂદા જૂદા વિસ્તારોમાં મિટીંગો યોજી હતી જેમાં પણ લોકો નો ખુબને સહકાર પ્રાપ્ત થયો હતો અને બહેન શ્રી મેયરશ્રી ગીતાબેન પરમાર, સફાઈ કામદાર સેલ ના પ્રદેશ સદસ્ય શ્રી દિનેશભાઈ ચુડાસમા એમની ટીમ તેમજ પૂર્વ કોર્પોરેટર શ્રી મોહનભાઈ પરમાર,
શ્રી મહેશભાઈ વાઘેલા,જામનગર
શ્રી મુકેશભાઈ પરમાર રાજકોટ,
શ્રી જલ્પેશભાઈ વાઘેલા રાજકોટ
શ્રી મયુરભાઈ પાટડીયા, સુ.નગર
શ્રી વિશાલભાઈ ગોહેલ,
શ્રીમતી કંચનબેન વાઘેલા,
શ્રી રામજીભાઈ વાઘેલા,
શ્રી અજયભાઈ પુનાણી,
શ્રી બાબુભાઈ ટીમાણીયા
કન્વીનર શ્રી પ્રેમજીભાઈ ચુડાસમા તથા સહ કન્વીનર શ્રી ચિમનભાઈ પરમાર સહિતના સફાઈ કામદાર સેલ ના પદાધિકારીઓ એ કાર્યક્રમ ને સફળ બનાવવા ખુબ જહેમત ઉઠાવી હતી આ શુભ અવસર પર મોરબી થી શ્રી બકુલભાઈ પઠાણ સુભાષભાઈ પુરબીયા, કચ્છ થી રાજેશભાઈ વાઘેલા તેમજ
શ્રી ભરતભાઈ વાઘેલા,
રાજકોટથી શ્રી અજયભાઈ વાઘેલા, કપિલભાઈ વાઘેલા,
શ્રી ગિરધરભાઈ વાઘેલા, ધોરાજી થી તુષારભાઈ જેઠવા, સહિત સૌરાષ્ટ્રના દરેક શહેર જિલ્લા ના તમામ આપણા સફાઈ કામદાર સેલ ના તમામ કાર્યકર્તાઓ સેલના કન્વીનરો સહ કન્વીનરો તમામ સભ્યો તેમજ આગેવાનશ્રીઓ સૌરાષ્ટ્ર નાં અલગ અલગ જીલ્લા માં થી સમયસર કાર્યક્રમ સ્થળ ઉપર પહોંચીને ભારતીય જનતા પાર્ટી, સફાઈ કામદાર સેલ ના નેતૃત્વમાં વાલ્મીકિ જયંતિ મહોત્સવ ને જૂનાગઢ ટાઉનહોલ ખાતે પ્રદેશ મહામંત્રી અને સાંસદશ્રી વિનોદભાઈ ચાવડા ની વિશેષ ઉપસ્થિત માં, જૂનાગઢ ભારતીય જનતા પાર્ટી અધ્યક્ષ શ્રી પુનિતભાઈ શર્મા, જૂનાગઢ સાંસદ શ્રી રાજેશભાઈ ચુડાસમા પૂર્વ રાષ્ટ્રીય સફાઈ કર્મચારી આયોગ ચેરમેન શ્રી મનહરભાઈ ઝાલા જૂનાગઢ મહાનગર પાલિકા ડે.મેયરશ્રી ગિરીશભાઈ કોટેચા તથા મહાનગર નાં અન્ય પદાધિકારીઓશ્રી ઓ અને ભાજપ કાર્યકરો ની ઉપસ્થિતિ માં વાલ્મીકિ જયંતિ મહોત્સવ કાર્યક્રમ ને ખુબ સુંદર રીતે સફળ બનાવી દિપાવ્યો હતો.
આ સફળ કાર્યક્રમ બદલ સમાજ નાં સૌ ભાઈઓ બહેનોને અને ભારતીય જનતા પાર્ટી સફાઈ કામદાર સેલ ના તમામ કાર્યકર્તાઓ સભ્યો ને ખુબ ખુબ અભિનંદન અને શુભેચ્છાઓ.
આપનો સુરેશ મકવાણા,
સફાઈ કામદાર સેલ,
ગુજરાત પ્રદેશ,
ભાજપા.

ગુજરાત પ્રદેશ સફાઇ કામદાર સેલ ના સંયોજક શ્રી સુરેશભાઇ મકવાણા સાહેબ ની સુચના થી ભારતીય જનતા ખેડા જિલ્લા સફાઈ કામદાર સેલ દ...
29/10/2023

ગુજરાત પ્રદેશ સફાઇ કામદાર સેલ ના સંયોજક શ્રી સુરેશભાઇ મકવાણા સાહેબ ની સુચના થી ભારતીય જનતા ખેડા જિલ્લા સફાઈ કામદાર સેલ દ્રારા "મહર્ષિ શ્રી વાલ્મીકિ ભગવાની જન્મ જ્યંતી" મહોત્સવ ભવ્ય કાર્યક્રમ આઝાદી કા અમુત મહોત્સવ અંતર્ગત ખેડા શહેર તેમજ ભારતીય જનતા પાર્ટી સફાઇ કામદાર સેલના સ્વાસ્થા પખવાડિયા ના ભાગરૂપે "મહર્ષિ શ્રી વાલ્મીકિ ભગવાની જન્મ જ્યંતી" મહોત્સવ ભવ્ય કાર્યક્રમાં સફાઈ કામદારોનું સન્માન કરેલ અને કાર્યક્રમમાં ઉપસ્થિત શ્રી ઘનશ્યામભાઈ સોલંકી (ગુજરાત પ્રદેશ સદસ્ય સફાઇ કામદાર સેલ) તેમજ સ્થાનિક ભાજપા અગ્રણી ધર્મેશભાઈ મહિડા તેમજ પૂર્વ કાઉન્સિલ શ્રી રમેશભાઈ તેમજ ભાજપ ના નવ યુવાન કાર્યકર શ્રી મેહુંલભાઇ સીપલા વાલ્મીકી સમાજ આગેવાન શ્રી અશોકભાઈ સોલંકી,અતુલભાઇ વિપુલભાઇ,નિલેષભાઇ સહુ મોટી સંખ્યામાં સફાઈ કામદારો ઉપસ્થિત રહ્યા હતા.

Address

Shri Kamlam Koba Gandhinagar
Gandhinagar

Telephone

+917405703871

Website

Alerts

Be the first to know and let us send you an email when Bjp Gujarat Safai Kamdar Cell posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Organization

Send a message to Bjp Gujarat Safai Kamdar Cell:

Share