22/08/2026
સ્થાનિક નેતૃત્વ, અવિરત વિકાસ
દસાડા વિધાનસભા ક્ષેત્રમાં સમાવિષ્ટ પાટડી અને લીંબડી તાલુકામાં અંદાજિત ₹૪૪ કરોડના ખર્ચે વિવિધ રોડ-રસ્તાઓની રિસરફેસિંગ કામગીરી મંજૂર કરવા બદલ રાજ્યના માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ તેમજ આપણા સ્થાનિક, કર્મઠ અને સતત કાર્યશીલ ધારાસભ્યશ્રી પી.કે. પરમાર સાહેબનો સમસ્ત જનતા વતી હૃદયપૂર્વક આભાર.
MLA P K PARMAR