Gujarat Road Safety Authority

Gujarat Road Safety Authority Official Page of Gujarat Road Safety Authority, Gujarat State.

માર્ગ સલામતીની પાઠશાળા: 'છ' થી છત્ર 🛡️
02/09/2026

માર્ગ સલામતીની પાઠશાળા: 'છ' થી છત્ર 🛡️

તારીખ 29-08-2026 ના રોજ Bardoli  દ્વારા માંગરોળ ખાતે જલેબી હનુમાન મંદિરે શ્રાવણના શનિવારે દર્શનાર્થે આવતા ભક્તોને માર્ગ ...
02/09/2026

તારીખ 29-08-2026 ના રોજ Bardoli દ્વારા માંગરોળ ખાતે જલેબી હનુમાન મંદિરે શ્રાવણના શનિવારે દર્શનાર્થે આવતા ભક્તોને માર્ગ સલામતી અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું.

માંગરોળ જલેબી હનુમાન મંદિરે શ્રાવણ માસના નિમિત્તે ભરાયેલા મેળામાં મોટી સંખ્યામાં ભક્તોની ભીડ જોવા મળી , જે સંદર્ભે આરટીઓ બારડોલી રોડ સેફટી ટીમ દ્વારા લોકોને મંદિર પરિસરમાં, પાર્કિંગ એરિયામાં, મેળાના મનોરંજનના સ્થળોએ તેમજ મંદિરના ગેટ પાસે એમ જુદી જુદીજગ્યાએ માર્ગ સલામતી અંગે માહિતી આપવામાં આવી, પદયાત્રા કરી આવતા લોકોને રાખવાની સાવચેતીઓ, રોડ માર્કિંગ અને ટ્રાફિકની નિશાનીઓ ઓળખવા પત્રિકાઓ આપી અને પોસ્ટર બતાવ્યા, રાહવીર યોજના તથા પીએમ રાહત યોજના વિશે માહિતી આપી, બસ, કે ખાનગી વાહનોમાં મુસાફરી કરતા રાખવાની સુરક્ષા, વાહન ચાલકો માટે ટ્રાફિક નિયમોનું પાલન કરવા માટે જરૂરી પગલાંઓ અંગે માહિતી આપી.

02/09/2026

અમદાવાદ ટ્રાફિક પોલીસ B ટ્રાફિક ડિવિઝન પોલીસ સ્ટેશનના* પોલીસ ઇન્સ્પેક્ટરશ્રી દ્વારા 'ઇનોવેટીવ હોન્ડા' (CG રોડ બ્રાન્ચ)ના સહયોગથી ટ્રાફિક અવેરનેસ (જાગૃતિ) અંગેના વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.

આ કાર્યક્રમનો મુખ્ય હેતુ નાગરિકોને ટ્રાફિકના નિયમોનું પાલન કરવા અંગે સમજ આપવાનો હતો. આ પ્રસંગે ટ્રાફિકના નિયમોનું યોગ્ય રીતે પાલન કરનાર પ્રશંસનીય નાગરિકોને પ્રોત્સાહિત પણ કરવામાં આવ્યા હતા.

બાળકોના હાથમાં પુસ્તક શોભે, વાહનની ચાવી નહીં! 🛑યોગ્ય ઉંમર પહેલાં ડ્રાઇવિંગ તેમના અને અન્ય લોકો માટે જીવલેણ સાબિત થઈ શકે ...
02/09/2026

બાળકોના હાથમાં પુસ્તક શોભે, વાહનની ચાવી નહીં! 🛑
યોગ્ય ઉંમર પહેલાં ડ્રાઇવિંગ તેમના અને અન્ય લોકો માટે જીવલેણ સાબિત થઈ શકે છે. એક જવાબદાર વાલી બનો, સગીર બાળકોને વાહન ચલાવવા ન આપો અને તેમના ભવિષ્યને સુરક્ષિત બનાવો.

માર્ગ સલામતીની પાઠશાળા: 'ચ' થી ચિહ્ન 🚸નો-પાર્કિંગ, નો-એન્ટ્રી કે સ્પીડ લિમિટ, રસ્તા પર લાગેલા દરેક ટ્રાફિક ચિહ્નનું મહત્...
01/09/2026

માર્ગ સલામતીની પાઠશાળા: 'ચ' થી ચિહ્ન 🚸

નો-પાર્કિંગ, નો-એન્ટ્રી કે સ્પીડ લિમિટ, રસ્તા પર લાગેલા દરેક ટ્રાફિક ચિહ્નનું મહત્વ સમજો અને તેનું ચુસ્તપણે પાલન કરો. જવાબદાર નાગરિક બનો અને સલામત ડ્રાઇવિંગ અપનાવો! 🛵🚘

#માર્ગસલામતી #ગુજરાત #ટ્રાફિકનિયમો

Curiosity swiped the cat… but safety saved it! 😼🛵If you made it this far, take the hint: always strap on that helmet bef...
01/09/2026

Curiosity swiped the cat… but safety saved it! 😼🛵

If you made it this far, take the hint: always strap on that helmet before you hit the road. Protect your head, protect your life!

ટ્રાફિક સિગ્નલ પર લાલ લાઈટ દેખાય ત્યારે તમારો સાચો નિર્ણય શું હોવો જોઈએ?સાચો જવાબ કમેન્ટ કરો: A, B કે C? 🚦              ...
31/08/2026

ટ્રાફિક સિગ્નલ પર લાલ લાઈટ દેખાય ત્યારે તમારો સાચો નિર્ણય શું હોવો જોઈએ?

સાચો જવાબ કમેન્ટ કરો: A, B કે C? 🚦

🚸 માર્ગ સલામતીની પાઠશાળા: 'ઘ' થી 'ઘોંઘાટ' 🔇શાંતિપૂર્ણ અને સુરક્ષિત સફર એ જ એક જવાબદાર નાગરિકની સાચી ઓળખ છે. 🚗✨         #...
31/08/2026

🚸 માર્ગ સલામતીની પાઠશાળા: 'ઘ' થી 'ઘોંઘાટ' 🔇

શાંતિપૂર્ણ અને સુરક્ષિત સફર એ જ એક જવાબદાર નાગરિકની સાચી ઓળખ છે. 🚗✨

#માર્ગસલામતી #ઘથીઘોંઘાટ #ધ્વનિપ્રદૂષણ #સલામતસવારી

31/08/2026

પ્રાણ જાય પણ ફોન ન જાય!🤦‍♂️ જિંદગીને સ્ક્રોલ કરવાનું બંધ કરો અને રસ્તા પર ધ્યાન આપો! 🛑🏍️

લેફ્ટ ટર્ન ખુલ્લો રાખો, ટ્રાફિકની ગતિ જાળવી રાખો! 🚦સિગ્નલ પર ડાબી બાજુ વાહન રોકી અન્ય ચાલકોનો રસ્તો ન રોકો. સુરક્ષિત સફર...
30/08/2026

લેફ્ટ ટર્ન ખુલ્લો રાખો, ટ્રાફિકની ગતિ જાળવી રાખો! 🚦
સિગ્નલ પર ડાબી બાજુ વાહન રોકી અન્ય ચાલકોનો રસ્તો ન રોકો. સુરક્ષિત સફર, સરળ ટ્રાફિક.

Address

Gandhinagar

Alerts

Be the first to know and let us send you an email when Gujarat Road Safety Authority posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Organization

Send a message to Gujarat Road Safety Authority:

Shortcuts

Share