21/08/2026
'સુગમ ડિજિટલ ગુજરાત' પોર્ટલ પર ‘આધાર આધારિત e-KYC’ સુવિધાને કારણે ઓળખની ઓનલાઇન ચકાસણી સરળતાથી થઈ શકે છે.
પરિણામે અરજી પ્રક્રિયા વધુ સરળ બને છે, સમયની બચત થાય છે અને નાગરિકોને વધુ સુવિધાજનક અનુભવ મળે છે.
20થી વધુ સરકારી સેવાઓ હવે એક જ પોર્ટલ પર ઉપલબ્ધ છે. ઘરે બેઠા ડિજિટલ સેવાઓનો લાભ મેળવો અને સરકારી કામને બનાવો વધુ સુગમ.
આજે જ તમારા સ્માર્ટફોન કે લેપટોપથી digitalgujarat.gov.inની મુલાકાત લો.
An initiative by
Administrative Reforms & Training Division | Department of Science & Technology (Government of Gujarat) | Directorate of ICT & e-Governance
[ Digital Gujarat, Government of Gujarat, Government Services, E-Governance, Smart Gujarat, Gujarat Government services, WhatsApp Services, Citizen Service, Sugam Digital Gujarat ]