09/07/2026
માન. મંત્રીશ્રી ડૉ. પ્રદ્યુમન વાજા તથા માન. રાજયકક્ષાના મંત્રીશ્રી શ્રીમતી મનિષાબેન વકીલ દ્રારા વર્ષ ૨૦૨૬-૨૭ માટે રાજયની સરકારી / સમરસ છાત્રાલયોમાં પ્રવેશ માટે ઓનલાઈન પારદર્શક મેરીટ યાદી પ્રસિદ્ધ કરવામાં આવી.