Swagat Online

Swagat Online Chief Minister's Online Grievance Redressal System,
Government of Gujarat

આજ રોજ રાજ્ય સ્વાગત કાર્યક્રમમાં માન. મુખ્યમંત્રીશ્રીએ જમીન સંપાદનનું વળતર, વરસાદી પાણીનો નિકાલ, પુનઃ વસન માટે જમીન ફાળવ...
27/08/2026

આજ રોજ રાજ્ય સ્વાગત કાર્યક્રમમાં માન. મુખ્યમંત્રીશ્રીએ જમીન સંપાદનનું વળતર, વરસાદી પાણીનો નિકાલ, પુનઃ વસન માટે જમીન ફાળવણી અને આવાસ યોજના જેવાં પ્રશ્નો અંગે તાત્કાલિક નિરાકરણ માટે જરૂરી સૂચના આપી.

આજ રોજ જિલ્લાકક્ષાનો જિલ્લા સ્વાગત કાર્યક્રમ યોજાયો હતો. જેમાં રાજ્યના વિવિધ જિલ્લાઓમાંથી આવેલા નાગરિકોની કુલ ૨૨૮૫ જેટલી...
25/08/2026

આજ રોજ જિલ્લાકક્ષાનો જિલ્લા સ્વાગત કાર્યક્રમ યોજાયો હતો. જેમાં રાજ્યના વિવિધ જિલ્લાઓમાંથી આવેલા નાગરિકોની કુલ ૨૨૮૫ જેટલી રજૂઆતો રૂબરૂ સાંભળવામાં આવી હતી. રજૂઆતોના ઝડપી અને કાયમી નિરાકરણ માટે કાર્યવાહી હાથ ધરવામાં આવી
CMO Gujarat

આજ રોજ તાલુકાકક્ષાએ તાલુકા સ્વાગત કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમમાં રાજ્યભરના નાગરિકો તરફથી કુલ ૩૦૦૮ જેટલી રજૂઆતો રૂબ...
25/08/2026

આજ રોજ તાલુકાકક્ષાએ તાલુકા સ્વાગત કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમમાં રાજ્યભરના નાગરિકો તરફથી કુલ ૩૦૦૮ જેટલી રજૂઆતો રૂબરૂ સાંભળી હતી. રજૂ થયેલા પ્રશ્નોના યોગ્ય તથા સમયસર નિરાકરણ માટે સંબંધિત કચેરીઓને જરૂરી સૂચનાઓ આપવામાં આવી હતી.

24/08/2026



24/08/2026

આજ રોજ યોજાયેલ રાજ્ય સ્વાગત કાર્યક્રમમાં માન. મુખ્યમંત્રીશ્રીએ સંપાદિત થયેલ જમીનના બદલામાં ફાળવવામાં આવેલ પ્લોટનો કબજો મ...
23/07/2026

આજ રોજ યોજાયેલ રાજ્ય સ્વાગત કાર્યક્રમમાં માન. મુખ્યમંત્રીશ્રીએ સંપાદિત થયેલ જમીનના બદલામાં ફાળવવામાં આવેલ પ્લોટનો કબજો મેળવવા, સૌની યોજના અંતર્ગત કામગીરી અને પીવાના પાણી જેવા પ્રશ્નો અંગે તાત્કાલિક નિરાકરણ કરવા જરૂરી સૂચના આપી.



Address

Gandhinagar
382010

Alerts

Be the first to know and let us send you an email when Swagat Online posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Shortcuts

Share