16/09/2025
નેટ ઝીરો વિઝન સાથે ગ્રીન ગ્રોથને વેગ"
વડોદરામાં ‘સ્માર્ટ, સસ્ટેનેબલ & citizen-centric વિકાસ’ માટેની નેમ સાથે માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે Urban Innovation & Infrastructure Summit નો શુભારંભ કરાવ્યો.