Gpsc Update

Directions

Gpsc Update job Update, Agriculture, Gpsc News & Current affaires

05/10/2024
19/08/2024

👉શુ તમને રક્ષાબંધન વિશે ખબર છે કે કેમ ચાલુ થયો આ તહેવાર? જાણો આ રોચક માહિતી

👉ભારત દેશ માં રક્ષાબંધન નો તહેવાર નું ખૂબ મહત્ત્વ છે આથી જ તેને ખુબજ ઉત્સુકતાથી મનાવવામાં આવે છે.આ રક્ષાબંધન ના દિવસે બહેન પોતાના ભાઈ ના હાથે રાખડી બાંધે છે અને ભાઈ એની બહેન ને એની રક્ષા કરવાનું વચન આપે છે.

શ્રાવણ મહિનાની પૂનમે રક્ષાબંધનનો તહેવાર આવે છે,રક્ષાબંધન નો તહેવાર દર વર્ષે પૂર્ણિમા ના દિવસે જ આવે છે અને એટલે જ આ પર્વને શ્રાવણી પૂનમ તરીકે પણ ઓળખાય છે.
રાજા બલિ અને મા લક્ષ્મી દ્વારા શરૂ થઈ રાખડી બાંધવાની પ્રથા પુરાણ અનુસાર, રાજા બલિ ભગવાન વિષ્ણુના પ્રખર ભક્ત હતા.
જ્યારે ભગવાન વિષ્ણુએ વામન અવતાર ધારણ કરીને માત્ર ત્રણ પગલાંમાં આખી પૃથ્વી અને આકાશ માપી લીધા હતા.
ત્યારે રાજા બલિએ ભગવાનને પ્રાર્થના કરી હતી કે, હવે મારું સઘળું જતું રહ્યું છે ત્યારે પ્રભુ મારી વિનંતી સ્વીકારો અને મારી સાથે પાતાળમાં ચલો.
ભગવાન રાજા બલિની વાત માની અને વૈકુંઠ છોડીને પાતાળ જતા રહ્યા.માતા લક્ષ્મી થયા હતા પરેશાન આ વાતથી માતા લક્ષ્મી પરેશાન થઈ ગયા અને તેમણે વિષ્ણુને પરત લાવવા માટે લીલા રચી.

👉માતા લક્ષ્મીએ ગરીબ મહિલાનું રૂપ ધારણ કરીને બલિ રાજાને રાખડી બાંધી.
બલિએ કહ્યું કે, મારી પાસે તમને આપવા માટે કંઈ નથી. ત્યારે દેવી લક્ષ્મીએ કહ્યું કે, મારે ભગવાન વિષ્ણુ જોઈએ છે ત્યારે બલિએ મા લક્ષ્મી સાથે ભગવાન વિષ્ણુને જવા દીધા.
ત્યારબાદ ભગવાન વિષ્ણુએ રાજા બલિને વરદાન આપ્યું કે તેઓ દર વર્ષે ચાર મહિના પાતાળમાં રહેશે. આ ચાર મહિના ચર્તુમાસ તરીકે ઓળખાય છે.
👉પત્ની સચિએ ઈન્દ્રદેવને બાંધી હતી રાખડી પુરાણમાં અન્ય એક કથા અનુસાર વૃત્રાસુર સાથે યુદ્ધ પહેલા રાજા ઈન્દ્રની રક્ષા માટે ઈંદ્રાણી સચિએ પોતાના તપ-બળથી એક રક્ષાસૂત રાજા ઈંદ્રના હાથે બાંધ્યું ત્યારે શ્રાવણી પૂનમ હતી.

👉આ રક્ષાસૂત્રએ રાજા ઈન્દ્રની રક્ષા કરી અને તેઓ યુદ્ધમાં વિજયી થયા. આ ઘટના સતયુગમાં ઘટી હતી.જે લોકો કળયુગ માં પણ અનુસરે સીબે માટેજ ભારત દેશ ને મહાન કહેવાય છે.

✍Rohit Mali🇮🇳
T.me//pathshala111

ઘણા સમયની પ્રતીક્ષા બાદ   ભરતીના નિયમો જાહેરહવે 3 પરીક્ષાના બદલે શારીરિક કસોટી અને મુખ્ય પરીક્ષા એમ બે તબક્કામાં પરીક્ષા...
07/03/2024

ઘણા સમયની પ્રતીક્ષા બાદ ભરતીના નિયમો જાહેર
હવે 3 પરીક્ષાના બદલે શારીરિક કસોટી અને મુખ્ય પરીક્ષા એમ બે તબક્કામાં પરીક્ષા યોજાશે. હવે દોડના ગુણ નહીં મળે પરંતુ નિયત સમયમાં દોડ પાસ કરવાની રહેશે.
વજન ધ્યાન પર નહીં લેવાય
300 ગુણની મુખ્ય પરીક્ષા લેવાશે જેમાં બે પેપર રહેશે એક પેપર 200 માર્કનું અને Mcq આધારિત રહેશે જ્યારે બીજું પેપર 100 માર્ક નું રહેશે
બસ હવે જલદીથી અને ની ભરતી બહાર પાડવામાં આવે

04/08/2023

*નમસ્કાર*🙏
કિસાન પરિવાર...

આપ સૌને જણાવવાનું કે આજરોજ તારીખ :- 4/8/23 ને શુક્રવારના રોજ *ઇસ્કોન બાલાજી* સાથે અમદાવાદ ખાતે કોરટીમની મિટિંગ યોજાઈ.જેમાં નીચે મુજબની શરતો ધારા-ધોરણ અને કપાત બાબતે જે નિર્ણય લેવાયો છે જેની સાથે કંપની અને કોરટીમ સહમત છે.🌹

*સંતાના - 255 ₹ /20kg*
*ઇનોવેટર - 263/₹*
*ફ્રાયસોના - 263/₹*

અરલી -
સંતાના - 303/₹ પ્રથમ તબક્કો
288/₹ બીજો
273/₹ ત્રીજો

1. સંપૂર્ણ લોડિંગ અને અનલોડિંગ ચાર્જ કંપનીના શીરે રહેશે. જેમાં પ્રતિ બેગ 5/₹ લોડિંગ ચાર્જ તરીકે આપવામાં આવશે.

2. કપાત 1.67% ની જગ્યા એ 65 ગ્રામ પ્રતિ બેગ કપાત નક્કી થયેલ છે.

3.બિયારણના ભાવમાં કોઈ વધારો કે ઘટાડો થયેલ નથી.

4. બિયારણનું પેમેન્ટ બેગના હિસાબે નહીં,પણ વજનના હિસાબે ચૂકવવાનું રહેશે.

5.કોન્ટ્રાકટ ફાર્મિંગના સિદ્ધાંત મુજબ ખેડૂતે તૈયાર થયેલ ઉપજ
જે તે કંપની સાથે કોન્ટ્રાકટ થયેલ હોય તેજ કંપની ને ભરવાનું રહેશે

6. વેન્ડર સિસ્ટમમાં બિલ ખેડૂતના નામનું ઇસ્કોન બાલાજી આપશે.

7. સંજોગો વસાત બિયારણમાં કોઈ પ્રોબ્લેમ હશે તો કંપનીના અધિકારી,ખેડૂત તથા કોરટીમના સભ્યો સાથે રહી જે નિર્ણય કરે તે બન્ને બાજુ માન્ય રહેશે.

વિશેષ નોંધ - *ભાવ વધારા સહીત ના ઉપરોક્ત મુદ્દાઓનું સમાધાન ઇસ્કોન બાલાજી સાથે થયેલ છે.* જેની નોંધ લેવી. આ સાથે ઇસ્કોન બાલાજી ના એમ્પ્લોય બુકીંગ માટે આવે તો *બુકીંગ આપવા કોરટીમ સહમતી દર્શાવે છે.*

સંગઠન ની સહમતી ઇસ્કોન બાલાજી સાથે થયેલ છે તો આના સિવાય કોઈ અન્ય કંપની ને બુકીંગ આપવું નહીં

આ સાથે સંગઠન ઇસ્કોન બાલાજી નો આભાર વ્યક્ત કરે છે... 🙏

💥🔋 સોલાર રૂફટોપ યોજના (ગુજરાત ૨૦૨૨)👇 https://ojasmahiti.com/solar-rooftop-yojana-2022-gujarat/👉 ચાલો આજે જ સોલાર લગાવવાન...
01/12/2022

💥🔋 સોલાર રૂફટોપ યોજના (ગુજરાત ૨૦૨૨)👇
https://ojasmahiti.com/solar-rooftop-yojana-2022-gujarat/
👉 ચાલો આજે જ સોલાર લગાવવાનો નિર્ણય લઈ ગામ/શહેરને ઉમદા બનાવવામાં યોગદાન આપીએ.

અટલ પેન્શન સહાય યોજના ગુજરાતhttps://ojasmahiti.com/atal-pension-yojana/અરજી ફોર્મ અને સંપૂણૅ માહિતી જાણો ઉપરની લિંકથી👆
29/11/2022

અટલ પેન્શન સહાય યોજના ગુજરાત
https://ojasmahiti.com/atal-pension-yojana/
અરજી ફોર્મ અને સંપૂણૅ માહિતી જાણો ઉપરની લિંકથી👆

(ECIL) ઈલેક્ટ્રોનિક કોર્પોરેશન ઓફ ઇન્ડિયા લિમિટેડ દ્વારા ભરતી👇http://bit.ly/ecil-recruit-2022
28/11/2022

(ECIL) ઈલેક્ટ્રોનિક કોર્પોરેશન ઓફ
ઇન્ડિયા લિમિટેડ દ્વારા ભરતી👇
http://bit.ly/ecil-recruit-2022

🚹ફ્રી સિલાઈ મશીન યોજના ૨૦૨૨http://bit.ly/free-silai-machine-guj🗜️  ફ્રોમ કઈ વેબસાઈટ પરથી ડાઉનલોડ કરવું.🔹 કેવી રીતે સહાય ...
25/11/2022

🚹ફ્રી સિલાઈ મશીન યોજના ૨૦૨૨
http://bit.ly/free-silai-machine-guj
🗜️ ફ્રોમ કઈ વેબસાઈટ પરથી ડાઉનલોડ કરવું.
🔹 કેવી રીતે સહાય મેળવવી સંપૂર્ણ માહિતી

Address

Gandhinagar
382010

Website

Alerts

Be the first to know and let us send you an email when Gpsc Update posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Shortcuts

Share