06/09/2026
વાંચશે ગુજરાત, તો આગળ વધશે ગુજરાત!
ગુજરાત સાહિત્ય અકાદમી દ્વારા આયોજિત વાંચનવારની ઝલક...
તમે પણ આ સફરનો ભાગ બનવા માંગો છો?
તમારા શહેર, કોલેજ અથવા તમારી સંસ્થાનું નામ અમને કોમેન્ટમાં જણાવો.
આપણે સૌ સાથે મળીને વાંચનવારમાં સહભાગી થઇએ.