07/03/2026
🙏નમસ્તે બહેનો, પોરબંદરમાં ફ્રી સેમિનાર
*આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ*
*(International Women's Day)* ના રોજ *CED પોરબંદર* અને *લક્ષ્ય ફાઉન્ડેશન* આપના માટે લાવી રહ્યું છે એક *અદ્ભુત પ્રેરણાદાયક FREE સેમીનાર:*
👩🏻🦰*નારી:- સંવેદના થી શક્તિ સુધી* 👩🏻🦰
તારીખ: *૮/૩/૨૦૨૬ (રવિવાર)*
સમય: *બપોરે ૩:૦૦ થી સાંજે ૫:૦૦ વાગ્યા સુધી*
સ્થળ: *સી.ઈ.ડી સ્કીલ અપગ્રેડેશન સેન્ટર, સરકારી તાલીમ કેન્દ્ર, ઓરીએન્ટ કંપની ગેટ નંબર:-૨ ની બાજુ માં, ઉદ્યોગનગર, GIDC પોરબંદર*
ઉપરોક્ત સેમીનાર માં પોરબંદર ના નિષ્ણાંત ફેકલ્ટી અને મોટીવેશનલ સ્પીકર *ચાર્મીબેન રાજા(MBA)* આપ સૌને ખાસ માર્ગદર્શન આપશે..
માર્યાદિત સંખ્યા લેવાની હોવાથી વહેલા તે પહેલા ના ધોરણે આપનું ફ્રી રજીસ્ટ્રેશન કરાવી લેવા વિનંતી..
🪀 વોટ્સ અપ ગ્રુપ: https://chat.whatsapp.com/Cwk0N4XYQkS7WewsFqomIY?mode=gi_t
📲 રજીસ્ટ્રેસન લિંક: https://forms.gle/39j6tkEnV3wQpNwTA
બહેનો આ તક ચૂકશો નહિ 😇