GUJARAT PAVITRA YATRADHAM VIKAS BOARD

GUJARAT PAVITRA YATRADHAM VIKAS BOARD GPYVB works on enhancing pilgrimage sites. GPYVB, તીર્થ સ્થળોના સર્વાંગી વિકાસ માટે સતત કાર્યરત છે.

05/05/2026

અરવલ્લીની ગિરિમાળાઓમાં સ્થિત શક્તિપીઠ અંબાજી કરોડો ભક્તોની અતૂટ આસ્થાનું કેન્દ્ર છે, જ્યાં મા અંબા સાક્ષાત્ બિરાજે છે. અંબાજી મંદિરની સમીપે આવેલો ગબ્બર ગોખ, જે માતાજીનું મૂળ સ્થાન માનવામાં આવે છે, ત્યાં અખંડ જ્યોતનાં દર્શન અને પર્વત પર ચઢવાની આધ્યાત્મિક યાત્રા ભક્તોને શક્તિ અને ભક્તિના અનોખા સંગમની અનુભૂતિ કરાવે છે.

ચુંવાળ પંથકના રક્ષક મા બહુચરના સાનિધ્યમાં પવિત્ર માનસરોવર અને પ્રાગટ્ય સ્થાન શંખલપુરની મુલાકાત લો. પરંપરા અને અતૂટ શ્રદ્...
03/05/2026

ચુંવાળ પંથકના રક્ષક મા બહુચરના સાનિધ્યમાં પવિત્ર માનસરોવર અને પ્રાગટ્ય સ્થાન શંખલપુરની મુલાકાત લો. પરંપરા અને અતૂટ શ્રદ્ધાના ધામ એવા બહુચરાજીમાં માના આશીર્વાદ મેળવવા આપ સૌનું હાર્દિક સ્વાગત છે!

तिलक हमारे आज्ञा चक्र पर लगाया जाता है, जो एकाग्रता और स्मरण शक्ति का प्रतीक है। यह हमारी आध्यात्मिक ऊर्जा को जागृत रखता...
02/05/2026

तिलक हमारे आज्ञा चक्र पर लगाया जाता है, जो एकाग्रता और स्मरण शक्ति का प्रतीक है। यह हमारी आध्यात्मिक ऊर्जा को जागृत रखता है।

ભગવાન બુદ્ધના અહિંસા અને કરુણાના સંદેશથી સમગ્ર વિશ્વ પ્રકાશિત છે. ગુજરાતની પવિત્ર ધરા પર માત્ર શક્તિ અને ભક્તિ જ નહીં, પ...
01/05/2026

ભગવાન બુદ્ધના અહિંસા અને કરુણાના સંદેશથી સમગ્ર વિશ્વ પ્રકાશિત છે. ગુજરાતની પવિત્ર ધરા પર માત્ર શક્તિ અને ભક્તિ જ નહીં, પણ બૌદ્ધ ધર્મનો શાંતિપ્રિય વારસો પણ વર્ષોથી સચવાયેલો છે. આજે બુદ્ધ પૂર્ણિમાના પવિત્ર પર્વે, ચાલો ગુજરાતના આ ઐતિહાસિક અને આધ્યાત્મિક ધરોહર સમાન સ્થળો પર ભગવાન બુદ્ધની અનુભૂતિ કરીએ.

ગુજરાતની આ પવિત્ર ધરા એટલે માત્ર ભૌગોલિક સીમાઓનો વિસ્તાર નહીં, પણ શ્રદ્ધા, સંસ્કાર અને સમર્પણનો અવિરત પ્રવાહ. પવિત્ર તીર...
01/05/2026

ગુજરાતની આ પવિત્ર ધરા એટલે માત્ર ભૌગોલિક સીમાઓનો વિસ્તાર નહીં, પણ શ્રદ્ધા, સંસ્કાર અને સમર્પણનો અવિરત પ્રવાહ. પવિત્ર તીર્થોના દિવ્ય તેજથી પ્રજ્વલિત આ ભૂમિના કણ-કણમાં ઈશ્વરનો વાસ છે, એક જીવંત અનુભવ છે.
ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ તરફથી ગુજરાત સ્થાપના દિવસની શુભકામનાઓ.

તમારા મનની પવિત્રતા તમારા વિચારોમાં દેખાય છે અને મંદિરની પવિત્રતા તમારી સ્વચ્છતામાં દેખાવી જોઈએ. ચાલો, આજે સંકલ્પ લઈએ કે...
28/04/2026

તમારા મનની પવિત્રતા તમારા વિચારોમાં દેખાય છે અને મંદિરની પવિત્રતા તમારી સ્વચ્છતામાં દેખાવી જોઈએ. ચાલો, આજે સંકલ્પ લઈએ કે આપણે ક્યાંય પણ ગંદકી નહીં કરીએ અને આવનારા દરેક યાત્રિક માટે એક પ્રેરણાદાયી ઉદાહરણ પૂરું પાડીશું.

Discover the place where the Moon God is believed to have built the temple in pure gold. Plan your visit today.
26/04/2026

Discover the place where the Moon God is believed to have built the temple in pure gold. Plan your visit today.

ગિરિરાજ પાવાગઢના નવનિર્મિત ભવ્ય શિખર પર મા કાલિકાનો વાસ છે. રોપ-વેની રોમાંચક સફર અને ઉંચા ગઢ પર લહેરાતી ધજાના દર્શન કરવા...
25/04/2026

ગિરિરાજ પાવાગઢના નવનિર્મિત ભવ્ય શિખર પર મા કાલિકાનો વાસ છે. રોપ-વેની રોમાંચક સફર અને ઉંચા ગઢ પર લહેરાતી ધજાના દર્શન કરવા આજે જ પાવાગઢની પવિત્ર યાત્રાનો પ્લાન બનાવો!

चरणामृत केवल जल नहीं, भक्ति का अमृत है। यह हमें सिखाता है कि अहंकार त्याग कर विनम्रता से ही ईश्वर की कृपा पाई जा सकती है...
24/04/2026

चरणामृत केवल जल नहीं, भक्ति का अमृत है। यह हमें सिखाता है कि अहंकार त्याग कर विनम्रता से ही ईश्वर की कृपा पाई जा सकती है।

અરવલ્લીની ગિરિમાળા વચ્ચે ગબ્બર ગઢ પર બિરાજતા મા અંબાના દર્શનથી મનને અનંત શક્તિ મળે છે. ૫૧ શક્તિપીઠ પરિક્રમા અને અખંડ જ્ય...
23/04/2026

અરવલ્લીની ગિરિમાળા વચ્ચે ગબ્બર ગઢ પર બિરાજતા મા અંબાના દર્શનથી મનને અનંત શક્તિ મળે છે. ૫૧ શક્તિપીઠ પરિક્રમા અને અખંડ જ્યોતના આશીર્વાદ લેવા સહપરિવાર પધારો શક્તિપીઠ અંબાજી!

Address

Block No-2/3, First Floor, Drive Jivraj Maheta Bhavan
Gandhinagar
382010

Alerts

Be the first to know and let us send you an email when GUJARAT PAVITRA YATRADHAM VIKAS BOARD posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Organization

Send a message to GUJARAT PAVITRA YATRADHAM VIKAS BOARD:

Share